Valamiya Chhodi Mat Jajo by Geeta Rabari, Himanshu Chauhan song Lyrics and video
Artist: | Geeta Rabari, Himanshu Chauhan |
---|---|
Album: | Single |
Music: | Maulik Mehta, Rahul Munjariya |
Lyricist: | Ravat, Devraj Adroj |
Label: | Sur Sagar |
Genre: | Folk |
Release: | 2020-09-24 |
Lyrics (English)
VALAMIYA CHHODI MAT JAJO LYRICS: Valamiya Chhodi Mat Jajo is a Folk song, recorded by Geeta Rabari and Himanshu Chauhan from album Zheelan . The music of "Valamiya Chhodi Mat Jajo" song is composed by Maulik Mehta and Rahul Munjariya , while the lyrics are penned by Devraj Adroj and Bharat Ravat . છોડી મત જા, છોડી મત જાજો રે છોડી મત જા, છોડી મત જાજો રે ભારતલીરીક્સ.કોમ હે વાલમીયા છોડીને મત જાજો રે વાલમીયા છોડીને મત જાજો રે.. હે મારો આટલો સંદેશો કેજો રે મારો આટલો સંદેશો કેજો રે.. હે મને તારી લાગી મોહ-માયા રે મારે રેવું બની ને તારી છાયા રે હે વાલમીયા છોડીને મત જાજો રે વાલમીયા છોડીને મત જાજો રે.. છોડી મત જા, છોડી મત જાજો રે છોડી મત જા, છોડી મત જાજો રે ના રહેવાશે ના સહેવાશે તારા વિના કેમ રે જીવાશે હૂં તો જીવું છું તારા શ્વાસે તારા વિના જીવન કેમ રે જાશે બેઠો છું બસ તારા ભરોસે દૂરી એક પળ ના સહેવાશે હે વાલમીયા છોડીને મત જાજો રે વાલમીયા છોડીને મત જાજો રે.. હે મારો આટલો સંદેશો કે જો રે મારો આટલો સંદેશો કે જો રે.. છોડી મત જા, છોડી મત જાજો રે છોડી મત જા, છોડી મત જાજો રે. Chhodi mat ja, chhodi mat jajo re Chhodi mat ja, chhodi mat jajo re atozlyric.com He valamiya chhodine mat jajo re Valamiya chhodine mat jajo re He maro aatlo sandesho kejo re Maro aatlo sandesho kejo re He mane tari lagi moh-maya re Mare revu bani ne tari chhaya re He valamiya chhodine mat jajo re Valamiya chhodine mat jajo re Chhodi mat ja, chhodi mat jajo re Chhodi mat ja, chhodi mat jajo re Na rehvashe na sehvashe Tara vina kem re jeevashe Hoon to jeevu chhu tara svashe Tara vina jeevan kem re jashe Betho chhu bas tara bharose Doori ek pal na sehvashe He valamiya chhodine mat jajo re Valamiya chhodine mat jajo re He maro aatlo sandesho kejo re Maro aatlo sandesho kejo re Chhodi mat ja, chhodi mat jajo re Chhodi mat ja, chhodi mat jajo re. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Valamiya Chhodi Mat Jajo lyrics in Gujarati by Geeta Rabari, Himanshu Chauhan, music by Maulik Mehta, Rahul Munjariya. Includes YouTube video and lyrics in multiple languages.