Huto Pachatano by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Darshan Bazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-09-09 |
Lyrics (English)
હુતો પછતાણો | HUTO PACHATANO LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Saregama Gujarati label. "HUTO PACHATANO" Gujarati song was composed by Ravi-Rahul , with lyrics written by Darshan Bazigar . The music video of this Bewafa (બેવફા) song stars Rakesh Barot, Divya Bhatt and Nirav Kalal. Tane mara dil thi judi karu kem kari ne Ho atozlyric.com tane mara dil thi judi karu kem kari ne Tuto mane bhuli bethi janu kapat kari ne Tane mara dil thi judi karu kem kari ne Tuto mane bhuli bethi janu kapat kari ne Huto pachatano Huto pachatano tane prem kari ne Ho huto pachatano tane prem kari ne Ho rat rat bhar tara sapna satave Tari yaado mane roj tadpave Ho rat rat bhar tara sapna satave Tari yaado mane roj tadpave Tari yaado mane roj tadpave Tane mara dil thi judi karu kem kari ne Tuto mane bhuli bethi janu kapat kari ne Huto pachatano Ho Huto pachatano tane prem kari ne Ho huto pachatano tane prem kari ne Ho masum chahero ne dil ma tara dago hato Tu aavu karshe ae mane to bharoho nahoto Ho jivan me nome karyu tame kem aavu karyu Tane khush rakhava bolo me shu nathi karyu Ho kalaja chiri nakhya tame to amara Armaan adhura prem na amara Kalaja chiri nakhya tame to amara Armaan adhura prem na amara Armaan adhura premna amara Tane mara dil thi judi karu kem kari ne Tuto mane bhuli bethi janu kapat kari ne Huto pachatano Ho Huto pachatano tane prem kari ne Ho huto pachatano tane prem kari ne Ho methu methu bolati ne man ma paap rakhati Hacha jutha sogandh khai ne gale haath rakhati Ho mari jode karyu aevu bije choy na karati Khota khota prem na dilasa na aapati Ho jiv thi vadhare tane chahta hata ame Tari badhi vaat ne monata hata ame Jiv thi vadhare tane chahta hata ame Tari badhi vaat ne monata hata ame Tari badhi vaat ne monata hata ame Tane mara dil thi judi karu kem kari ne Tuto mane bhuli bethi janu kapat kari ne Huto pachatano Ho huto pachatano tane prem kari ne Ho huto pachatano tane prem kari ne Huto pachatano tane prem kari ne. હો તને મારા દિલથી જુદી કરુ કેમ કરીને ભારતલીરીક્સ.કોમ હો તને મારા દિલથી જુદી કરુ કેમ કરીને તું તો મને ભુલી બેઠી જાનુ કપટ કરીને તને મારા દિલથી જુદી કરુ કેમ કરીને તું તો મને ભુલી બેઠી જાનુ કપટ કરીને હુતો પછતાણો હુતો પછતાણો તને પ્રેમ કરીને હો હુતો પછતાણો તને પ્રેમ કરીને હો રાત રાત ભર તારા સપના સતાવે તારી યાદો મને રોજ તડપાવે રાત રાત ભર તારા સપના સતાવે તારી યાદો મને રોજ તડપાવે તારી યાદો મને રોજ તડપાવે તને મારા દિલથી જુદી કરુ કેમ કરીને તું તો મને ભુલી બેઠી જાનુ કપટ કરીને હુતો પછતાણો હો હુતો પછતાણો તને પ્રેમ કરીને હો હુતો પછતાણો તને પ્રેમ કરીને હો માસુમ ચહેરો ને દિલમાં તારા દગો હતો તું આવું કરશે એ મનેતો ભરોહો નહોતો હો જીવન મેં નોમે કર્યું તમે કેમ આવુ કર્યું તને ખુશ રાખવા બોલો મેં શું નથી કર્યું હો કાળજા ચીરી નાખ્યા તમે તો અમારા અરમાન અધુરા પ્રેમના અમારા કાળજા ચીરી નાખ્યા તમે તો અમારા અરમાન અધુરા પ્રેમના અમારા અરમાન અધુરા પ્રેમના અમારા હો તને મારા દિલથી જુદી કરુ કેમ કરીને તું તો મને ભુલી બેઠી જાનુ કપટ કરીને હુતો પછતાણો હો હુતો પછતાણો તને પ્રેમ કરીને હો હુતો પછતાણો તને પ્રેમ કરીને હો મેઠું મેઠું બોલતી ને મનમાં પાપ રાખતી હાચા જુઠા સોગંધ ખઈને ગળે હાથ રાખતી હો મારી જોડે કર્યું એવું બીજે ચોય ના કરતી ખોટા ખોટા પ્રેમના દિલાસા ના આપતી હો જીવથી વધારે તને ચાહતા હતા અમે તારી બધી વાતને મોનતા હતા અમે જીવથી વધારે તને ચાહતા હતા અમે તારી બધી વાતને મોનતા હતા અમે તારી બધી વાતને મોનતા હતા અમે હો તને મારા દિલથી જુદી કરુ કેમ કરીને તું તો મને ભુલી બેઠી જાનુ કપટ કરીને હુતો પછતાણો હો હુતો પછતાણો તને પ્રેમ કરીને હો હુતો પછતાણો તને પ્રેમ કરીને હુતો પછતાણો તને પ્રેમ કરીને. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Huto Pachatano lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.