Mata Tane Raj Karavse by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Hitesh Sobhasan |
Label: | |
Genre: | Devotional |
Release: | 2021-06-01 |
Lyrics (English)
MATA TANE RAJ KARAVSE LYRICS IN GUJARATI: માતા તને રાજ કરાવશે, The song is sung by Vijay Suvada and released by Soorpancham Beats label. "MATA TANE RAJ KARAVSE" is a Gujarati Devotional song, composed by Dhaval Kapadiya , with lyrics written by Hitesh Sobhasan . The music video of this song is picturised on Yuvraj Suvada, Vijay Suvada, Jinal Raval, Deepika raval, Indu Sarkar and Piyush Patel. Tu tension na le mari mata tane raj karavse Ho tension na le mari mata tane raj karavse Ho ghadi be ghadi nahi dahko re lavshe Avo avo kahine duniya bolavshe Mari mataji badhu saru banavshe Tension na le mari mata tane raj karavse Ho tu tension na le mari mata tane raj karavse Ho duniya thay raji avadi pade to baji Aevu thava na deti mataji Ho duniya thay raji avadi pade to baji Aevu thava na deti mataji Ho bharoso vishvas rakho aekdharo Kadi na aave pilavano aaro Mari mataji aevu kari re batavshe Tension na le mari mata tane raj karavse Ho saru joi jaay dazi hoy ae khote raji Modhe mithu bole aeto kare haji haji Ho saru joi jay dazi hoy ae khote raji Modhe bole mithu aeto kare haji haji Ho manasni aasha na rakhavi nakami Najar rakho tame mataji sami Mari mataji badhu saru banavshe Tension na le mari mata tane raj karavse Ho sukh dukh tadko chhayo aeto re aayo gayo Aema na harvanu hoy mara bhayo Ho sukh dukh tadko chhayo aeto re aayo gayo Aema na harvanu hoy mara bhaiyo atozlyric.com Ho sachu padyu chhe tara gharma re moti Mari mataji badhu saru banavshe Tension na le mari mata tane raj karavse Ho tension na le mari mata tane raj karavse Ho ho ho Ae dera karod patino bangalo joi na apadu zupadu na padi devay Chadati padati to sanskar no niyam sa dera Sukh n dukh n andharu ajavadu Hari n doyali vela to aav n jay sanskar no niyam sa pan Tu jivan ma karm karto ja, mehnat karto ja, majoori karto ja Ae banavu na banavu mari matana ae hathni vat sa Tu tension na le maro maa ne baap Ho sachu padyu chhe tara gharma re moti Mari mataji badhu saru banavshe Tension na le mari mata tane raj karavse Ho tension na le mari mata tane raj karavse. હો તું ટેન્શન ના લે મારી માતા તને રાજ કરાવશે હો ટેન્શન ના લે મારી માતા તને રાજ કરાવશે હો ઘડી બે ઘડી નહિ દહકો રે લાવશે આવો આવો કહીને દુનિયા બોલાવશે મારી માતાજી બધુ સારું બનાવશે ટેન્શન ના લે મારી માતા તને રાજ કરાવશે હો તું ટેન્શન ના લે મારી માતા તને રાજ કરાવશે હો દુનિયા થાય રાજી અવળી પડે તો બાજી એવું થવા ના દેતી માતાજી હો દુનિયા થાય રાજી અવળી પડે તો બાજી એવું થવા ના દેતી માતાજી હો ભરોસો વિશ્વાસ રાખો એકધારો કદી ના આવે પીલાવાનો આરો મારી માતાજી એવું કરી રે બતાવશે ટેન્શન ના લે મારી માતા તને રાજ કરાવશે હો સારું જોઈ જાય દાઝી હોય એ ખોટે રાજી મોઢે મીઠું બોલે એતો કરે હાજી હાજી હો સારું જોઈ જાય દાઝી હોય એ ખોટે રાજી મોઢે બોલે મીઠું એતો કરે હાજી હાજી હો માણસની આશા ના રાખવી નકામી નજર રાખો તમે માતાજીની સામી મારી માતાજી બધુ સારું બનાવશે ટેન્શન ના લે મારી માતા તને રાજ કરાવશે હો સુખ દુઃખ તડકો છાયો એતો રે આયો ગયો એમાં ના હારવાનું હોય મારા ભાયો હો સુખ દુઃખ તડકો છાયો એતો રે આયો ગયો એમાં ના હારવાનું હોય મારા ભઈયો હો સાચું પડ્યું છે તારા ઘરમાં રે મોતી મારી માતાજી બધુ સારું બનાવશે ટેન્શન ના લે મારી માતા તને રાજ કરાવશે હો ટેન્શન ના લે મારી માતા તને રાજ કરાવશે ભારતલીરીક્સ.કોમ હો હો હો એ દેરા કરોડ પતિનો બંગલો જોઈ ન આપડું ઝૂંપડું ના પડી દેવાય ચડતી પડતી તો સંસ્કાર નો નિયમ સ દેરા સુખ ન દુઃખ ન અંધારું અજવાળું હારી ન દોયલી વેળા તો આવ ન જાય સંસ્કાર નો નિયમ સ પણ તું જીવનમાં કર્મ કરતો જા, મેહનત કરતો જા, મજૂરી કરતો જા એ બનાવું ના બનાવું મારી માતાના એ હાથની વાત સ તું ટેન્શન ના લે મારો માં ને બાપ હો સાચું પડ્યું છે તારા ઘરમાં રે મોતી મારી માતાજી બધુ સારું બનાવશે ટેન્શન ના લે મારી માતા તને રાજ કરાવશે હો ટેન્શન ના લે મારી માતા તને રાજ કરાવશે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mata Tane Raj Karavse lyrics in Gujarati by Vijay Suvada, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.