Nasib Ni Vidhata Maa Mogal by Shital Thakor song Lyrics and video

Artist:Shital Thakor
Album: Single
Music:Ajay Vagheshwari
Lyricist:Ashok Thakor
Label:Paresh Patel Official
Genre:Devotional
Release:2020-07-05

Lyrics (English)

NASIB NI VIDHATA MAA MOGAL LYRICS IN GUJARATI: Nasib Ni Vidhata Maa Mogal (નશીબ ની વિધાતા મા મોગલ) is a Gujarati Devotional song, voiced by Shital Thakor from Paresh Patel Official . The song is composed by Ajay Vagheshwari , with lyrics written by Ashok Thakor .
હે… ભગુડા ગામે મા મછરાળી મોગલ મારી માતા રે…
હો.. મા.. ચારણકુળમાં દેવી દયાળી મોગલ મારી માતા રે…
એ.. મોગલ મારી માતા
મોગલ મારી માતા મારા નશીબની વિધાતા રે…
ભગુડા ગામે…
એ… ભગુડા ગામે મા મછરાળી મોગલ મારી માતા રે…
હા… ભગુડા ગામે મા મછરાળી મોગલ મારી માતા રે…
એ… માની રે દયાથી મારુ ઉજળું કુળ છે
સુખી થાવું હોય તો માની સેવા રે જરૂર છે
એ.. કાળા રે કળિયુગમાં માડી હાજરા હજુર છે
મોગલની દયા મારે હાલ ભરપૂર છે
એ… સમરે સહાય થાતા મારી મોગલમા છે દાતા રે…
હો… ભગુડા ગામે મા મછરાળી મોગલ મારી માતા રે…
એ… ભેડિયાવાળીને હું તો સમરું રે પેલી
મોગલ સિવાય મારુ કોઈ નથી બેલી
એ… અમી રે દ્રષ્ટિથી માડી આવ્યા મારી ડેલી
ભાવ ભક્તિથી હું તો ગાવું માની હેલી
હે… મોગલ માના ગુણલા ગાતા અમે ના ધરાતા રે…
ભારતલીરીક્સ.કોમ
એ… બાબુભાઇ ભરવાડને વ્હાલી મોગલ મારી માતા રે…
એ… મોગલ મારી માતા
મોગલ મારી માતા મારા નશીબની વિધાતા રે…
ભગુડા ગામે…
એ… ભગુડા ગામે મા મછરાળી મોગલ મારી માતા રે…
એ… મા.. ચારણકુળમાં દેવી દયાળી મોગલ મારી માતા રે…
મારી મોગલ મારી માતા રે…
મારા લેખની મા વિધાતા રે.
He… Bhaguda game maa machharadi mogal mari mata re…
Ho… Maa… Charankudma devi dayadi mogal mari mata re…
Ae… Mogal mari mata
Ae… Mogal mari mata mara nasibni vidhata re
Bhaduda game…
Ae… Bhaguda game maa machharadi mogal mari mata re…
Ha… Bhaguda game maa machharadi mogal mari mata re
atozlyric.com
Ae… Mani re dayathi maru ujadu kud chhe
Sukhi thavu hoy to mani seva re jarur chhe
Ae… Kada re kadiyugma madi hajara hajur chhe
Mogalni daya mare hal bharpur chhe
Ae… Samare sahay thata mari mogal chhe data re…
Ho… Bhaguda game maa machharadi mogal mari mata re
Ae… Bhgediyavadine hu to samaru re peli
Mogal sivaya maru koi nathi beli
Ae… Ami re drashtithi avya mari deli
Bhav bhaktithi hu to gavu mani heli
He… Mogal mana gunala gata ame na dharata re…
Ae… Babubhai bharvadne vhali mogal mari mata re…
Ae… Mogal mari mata
Mogal mari mata mara nasib ni vidhata re…
Bhaguda game…
Ae… Bhaguda game maa machharadi mogal mari mata re…
Ae… Maa… Charankudma devi dayadi mogal mari mata re…
Mari mogal mari mata re…
Mara lekhni maa vidhata re.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Nasib Ni Vidhata Maa Mogal lyrics in Gujarati by Shital Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.