Mari Hari Dav Kari Gai by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Harjit Panesar |
Label: | Sarjan Digital |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-04-07 |
Lyrics (English)
MARI HARI DAV KARI GAI LYRICS IN GUJARATI: મારી હારી દાવ કરી ગઈ, The song is sung by Rakesh Barot and released by Sarjan Digital label. "MARI HARI DAV KARI GAI" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Mayur Nadiya , with lyrics written by Harjit Panesar . The music video of this song is picturised on Rakesh Barot, Kinjal Agrawal, Dev Bhatt, Gujju Love Guru, Jignesh Modi and Prakash Mandora. એ કરી ને કરાર એ ફરાર થઇ ગઈ એ બેવફા ને લત રે દોલત ની લાગી ગઈ એ કરી ને કરાર એ ફરાર થઇ ગઈ બેવફા ને લત રે દોલત ની લાગી ગઈ રૂપિયા એ તમામ મારા ચાવ કરી ગઈ રૂપિયા એ તમામ મારા ચાવ કરી ગઈ એક બેવફા રે મારી હારી દાવ કરી ગઈ એક બેવફા રે મારી હારી દાવ કરી ગઈ હા હા એ કરી ને કરાર એ ફરાર થઇ ગઈ બેવફા ને લત રે દોલત ની લાગી ગઈ રૂપિયા એ તમામ મારા ચાવ કરી ગઈ રૂપિયા એ તમામ મારા ચાવ કરી ગઈ એક બેવફા રે મારી હારી દાવ કરી ગઈ એક બેવફા રે મારી હારી દાવ કરી ગઈ હો વાહે વાહે એની ફરતા હતા પ્રેમ એને આંધળો કરતા હતા હો માંગતી જે હાજર એ કરતા અમે ફરમાઈશો પુરી કરતા અમે લૂંટી ને બરબાદ એ કંગાળ કરી ગઈ લૂંટી ને બરબાદ એ કંગાળ કરી ગઈ એક બેવફા રે મારી હારી દાવ કરી ગઈ એ એક બેવફા રે મારી હારી દાવ કરી ગઈ હો નવો નિશાળીઓ હમજી મને હાલી ગઈ એતો છેતરી મને કરવું શું મારે હમજાતું નથી પડવું ના પ્રેમ ની જફા મોં કદી એ હસ્તી મારી જિંદગી ને ખાખ કરી ગઈ હસ્તી મારી જિંદગી ને ખાખ કરી ગઈ એક બેવફા રે મારી હારી દાવ કરી ગઈ એક બેવફા રે મારી હારી દાવ કરી ગઈ એ એક બેવફા રે મારી હારી દાવ કરી ગઈ ભારતલીરીક્સ.કોમ એક બેવફા રે મારી હારી દાવ કરી ગઈ એક બેવફા રે મારી હારી દાવ કરી ગઈ Ae kari ne karar ae farar tahi gai Ae bewafa ne lat re dolat ni lagi gai Ae kari ne karar ae farar tahi gai Bewafa ne lat re dolat ni lagi gai Rupiya ae tamam mara chav kari gai Rupiya ae tamam mara chav kari gai Ek bewafa re mari hari daav kari gai Ek bewafa re mari hari daav kari gai..ha ha Ae kari ne karar ae farar thai gai Bewafa ne lat re dolat ni lagi gai Rupiya ae tamam mara chav kari gai Rupiya ae tamam mara chav kari gai Ek bewafa re mari hari daav kari gai Ek bewafa re mari hari daav kari gai Ho vahe vahe aeni farta hata Prem aene aandhro karta hata Ho mangti je hajar ae karta ame Farmaisho puri karta ame Luti ne barbad ae kangal kari gai Luti ne barbad ae kangal kari gai Ek bewafa re mari hari daav kari gai Ae ek bewafa re mari hari daav kari gai Ho navo nishrio hamji mane Hali gai aeto chhetri mane Karvu shu mare hamjatu nathi Padvu na prem ni jafa mo kadi Ae hasti mari jindagi ne khakh kari gai Hasti mari jindagi ne khakh kari gai Ek bewafa re mari hari daav kari gai Ek bewafa re mari hari daav kari gai Ae ek bewafa re mari hari daav kari gai atozlyric.com Ek bewafa re mari hari daav kari gai Ek bewafa re mari hari daav kari gai Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Hari Dav Kari Gai lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.