Vat No Vihamo Maa Meldi by Chandresh Mundhwa, Manisha Barot song Lyrics and video
Artist: | Chandresh Mundhwa, Manisha Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Studio Saraswati Official |
Genre: | Devotional |
Release: | 2024-09-26 |
Lyrics (English)
VAT NO VIHAMO MAA MELDI LYRICS IN GUJARATI: વાત નો વિહામો મા મેલડી, This Gujarati Devotional song is sung by Chandresh Mundhwa and Manisha Barot & released by Studio Saraswati Official . "VAT NO VIHAMO MAA MELDI" song was composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari . The music video of this track is picturised on Chhaya Thakor, Viral Mevani and Urvi. હો હાથ નમી જાય માતા પેલા નમવુ પડે વેંત હો હાથ નમી જાય માતા પેલા નમવુ પડે વેંત હાથ નમી જાય માતા પેલા નમવુ પડે વેંત બને વાત નો વિહામો હૈયે હોવુ જોવે હેત હો કોઈ દાડો લેતા નથી માતા નુ રે નોમ ચો થી કરે માતા તારા ધાર્યા બધા કોમ રાખી ભીતર નો ભરોસો એની રાખવી પડે ટેક રાખી ભીતર નો ભરોસો એની રાખવી પડે ટેક હો હાથ નમી જાય માતા પેલા નમવુ પડે વેંત હાથ નમી જાય માતા પેલા નમવુ પડે વેંત બને વાત નો વિહામો હૈયે હોવુ જોવે હેત બને વાત નો વિહામો હૈયે હોવુ જોવે હેત હે મા પથ્થર એટલા દેવ કરતા હોય મા એ મારી એક આંખે શ્રાવણ ને બીજી આંખે ભાદરવો જતો હોય મા મારી ઉગડા ની એ મેલડી સિકોતર હોમુ લમણો થાય ને નવ મહિને એ મારા શંકર ના ઘેર જઈને મારી મેલડી ના ભગવાન મારી સિકોતર એ એનુ પાયણું બંધાયા વની ના રે મારા નાના ઉગડાની એ મારી ચંદ્રેશ ની એ મારા માળા ના મણકા ની મેલડી ખમ્મા તમન હો હવાર મા બોલે ને મા હોંજે બનાવનારી હોંશિલી હઠીલી માડી રાવ રચાવનારી હો તકલીફ મા ટોપુ કરે તલવાર બેધારી દુઃખ ભાગે દયાળી દિકરા ની દેનારી હો વડગ કેતા વડગે ન્યાય ગોતી લાવે જૂનો છકતા બોમણ ની મેલડી સિકોતર બુનો બધા બદલી દેસે લેખ તમે રાખો એની ટેક બધા બદલી દેસે લેખ તમે રાખો એની ટેક હો હાથ નમી જાય માતા પેલા નમવુ પડે વેંત હાથ નમી જાય માતા પેલા નમવુ પડે વેંત બને વાત નો વિહામો હૈયે હોવુ જોવે હેત બને વાત નો વિહામો હૈયે હોવુ જોવે હેત હે મા મારી મેલડી કરે એવુ કોઈ ના કરે એ મારી મેલડી આલે એવું કોઈ ના આલ અમેરિકા ના એ વોંણીયા ના ઘેર માં વાસ ભરસે માં એ પારણું બંધાવનારી હે મારી નાના ઉગડા ગોમ ની મારી જગતા બોમણ ની મેલડી સિકોતર માં ને બાપ હો ભરવાડ ના નેહડે નજર નાખી ને માં ઉભી નાના ઉભડા ગામ બેઠી માંડલ ની મા મોભી હો ભીતર મા ભાવ રાખી સૌ ભરે તારી ડીલ પુરી કરી આલે તું મન ની ધારીલે ધીજ હો મનુ કે વિશ્વાસ વગર સફળ ના થવાય કરીયે હેતે દિવો તોજ અજવાળા થાય મા નો ઉજળો છે ઇતિહાસ તમે કરી લેજો ચેક મા નો ઉજળો છે ઇતિહાસ તમે કરી લેજો ચેક હો હાથ નમી જાય માતા પેલા નમવુ પડે વેંત હાથ નમી જાય માતા પેલા નમવુ પડે વેંત બને વાત નો વિહામો હૈયે હોવુ જોવે હેત બને વાત નો વિહામો હૈયે હોવુ જોવે હેત બને વાત નો વિહામો હૈયે હોવુ જોવે હેત બને વાત નો વિહામો હૈયે હોવુ જોવે હેત Ho haath nami jaay mata pela namvu pade vet Ho haath nami jaay mata pela namvu pade vet Haath nami jaay mata pela namvu pade vet Bane vat no vihamo haiye hovu jove het Ho koi dado leta nathi mata nu re nom Cho thi kare mata tara dharya badha kom Rakhi bhitar no bharoso eni rakhvi pade tek Rakhi bhitar no bharoso eni rakhvi pade tek Ho haath nami jaay mata pela namvu pade vet Haath nami jaay mata pela namvu pade vet Bane vat no vihamo haiye hovu jove het Bane vat no vihamo haiye hovu jove het Hey maa Pathar etla dev karta hoy maa Ae mari ek aankhe shravan ane Biji aankhe bhadarvo jato hoy maa Mari ughda ni ae meladi sikotar homu lamno thaay ne Nav mahine ae mara shankar na gher jaine mari meladi Na bhagwan mari sikotar ae enu paaynu bandhaya vani na re Mara nana ughdani ae mari chandresh ni ae mara mala na manka ni Meladi khamma taman Ho havaar ma bole ne maa honje banavnaari Honshili hathili madi raav rachavnaari Ho taklif ma topu kare talwar bedhaari Dukh bhage dayali dikra ni denaari Ho vadag keta vadage nyaay goti laave juno Chakta boman ni meladi sikotar be buno Badha badali dese lekh tame rakho eni tek Badha badali dese lekh tame rakho eni tek Ho haath nami jaay mata pela namvu pade vet Haath nami jaay mata pela namvu pade vet Bane vat no vihamo haiye hovu jove het Bane vat no vihamo haiye hovu jove het Hey maa Mari meladi kare evu koi na kare Ae mari meladi aale evu koi na aal America na ae voniya na gher ma vaas bharse maa Ae paarnu bandhavnaari he mari nana ughda gom ni Mari jagta boman ni meladi sikotar maa ne baap Ho bharwad na nehde nazar nakhi ne maa ubhi Nana ubhda gaame bethi mandal ni maa mobhi Ho bhitar maa bhaav rakhi sau bhare tari deel Puri kari aale tu man ni dhaarile dheej Ho manu ke viswas vagar safal na thavay Kariye hete divo toj ajwada thaay Maa no ujado che itihaas tame kari lejo check Maa no ujado che itihaas tame kari lejo check Ho haath nami jaay mata pela namvu pade vet Haath nami jaay mata pela namvu pade vet Bane vat no vihamo haiye hovu jove het Bane vat no vihamo haiye hovu jove het Bane vat no vihamo haiye hovu jove het Bane vat no vihamo haiye hovu jove het Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vat No Vihamo Maa Meldi lyrics in Gujarati by Chandresh Mundhwa, Manisha Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.