Mara Namnu Nai Nakhaje by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Sashi Kapadiya, Vipul Prajapati |
Lyricist: | Prakash (Jay Goga), Harshad Mer |
Label: | Angel Digital |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-12-28 |
Lyrics (English)
LYRICS OF MARA NAMNU NAI NAKHAJE IN GUJARATI: મારા નામનું નાઈ નાખજે, The song is recorded by Rakesh Barot from album Angel Digital . "Mara Namnu Nai Nakhaje" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Sashi kapadiya and Vipul Prajapati , with lyrics written by Prakash (Jay Goga) and Harshad Mer . The music video of the track features Rakesh Barot, Chhaya Thakor and Devang Thakkar. હો થોડી હશે મજબૂરી થોડી હશે તારી મરજી હો…એટલે તું મારો પ્યાર ભૂલી પારકે તું પરણી ભારતલીરીક્સ.કોમ હો…થોડી હશે મજબૂરી થોડી હશે તારી મરજી એટલે મારો પ્યાર ભૂલી પારકે તું પરણી તારી મરજી થી હવે જીવી લેજે દિલ ના અરમાન પુરા કરી લેજે પછી મારા નામ નું તું નઈ નાખજે પછી મારા નામ નું નઈ નાખજે હો થોડી હશે મજબૂરી થોડી હશે તારી મરજી એટલે મારો પ્યાર ભૂલી પારકે તું પરણી હો હવે પછી કોઈ દાડો તને ના મળીશુ તારા ઘર ના ઉંમરે પગ ના મુકીશુ હો હવે પછી કોઈ દાડો તને ના મળીશુ તારા ઘર ના ઉંમરે પગ ના મુકીશુ ખોળિયું દગો દેશે એદી દુનિયા છોડી દઇશુ તારી જિંદગી થી અમે દૂર જતા રહીશુ હો..હો મારુ થવું હોય એ થાય તું ખુશ રહેજે આટલી મારી વાત તું યાદ રાખજે પછી મારા નામ નું તું નઈ નાખજે પછી મારા નામ નું નઈ નાખજે હો તારા લીધે આંખે મારે થયું અંધારું બની ગયું કફન આજ પાનેતર તારું હો તારા લીધે આંખે મારે થયું અંધારું બની ગયું કફન આજ પાનેતર તારું અંધારું મોત મારી જિંદગી માં આયુ મુખ જોઈ લે તારા મરેલા આશિક નું હો…હો એક નજર મારી હામું જોઈ લેજે હાચુ ખોટું એક વાર રોઈ લેજે પછી મારા નામ નું તું નઈ નાખજે પછી મારા નામ નું નઈ નાખજે પછી મારા નામ નું નઈ નાખજે ફરી એક નજર મારી હામું જોઈ લેજે હાચુ ખોટું એકવાર રોઈ લેજે પછી મારા નામ નું તું નઈ નાખજે પછી મારા નામ નું તું નઈ નાખજે પછી મારા નામ નું નઈ નાખજે Ho thodi hase majburi Thodi hase tari marji Ho….aetle tu maro pyar bhuli Parke tu parni Ho… Thodi hase tari majburi Thodi hase tari marji Aetle maro pyar bhuli Parke tu parni Tari marji thi have jivi leje Dil na arman pura kari leje Pachi mara naam nu tu nai nakhje Pachi mara naam nu nai nakhje Ho thodi hase majburi Thodi hase tari marji Aetle maro pyar bhuli Parke tu parni atozlyric.com Ho have pachi koi daro tane na malisu Tara ghar na umare pag na mukisu Ho have pachi koi daro tane na malisu Tara ghar na umare pag na mukisu Khodiyu dago dese aedi duniya chhodi daisu Tari jindagi thi ame dur jata rahisu Ho ho maru thavu hoy ae thay tu khush rahje Aatli mari vaat tu yaad rakhje Pachi mara naam nu tu nai nakhje Pachi mara naam nu nai nakhje Ho tara lidhe aankhe mare thayu andharu Bani gayu kafan aaj panetar taru Ho tara lidhe aankhe mare thayu andharu Bani gayu kafan aaj panetar taru Andharyu mot mari jindagi ma aayu Mukh joi le tara marela aashik nu Ho ho aek najar mari hamu joi leje Hachu khotu aek vaar roi leje Pachi mara naam nu tu nai nakhje Pachi mara naam nu nai nakhje Pachi mara naam nu nai nakhje Fari aek najar mari hamu joi leje Hachu khotu aek vaar roi leje Pachi mara naam nu tu nai nakhje Pachi mara naam nu tu nai nakhje Pachi mara naam nu nai nakhje Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mara Namnu Nai Nakhaje lyrics in Gujarati by Rakesh Barot, music by Sashi Kapadiya, Vipul Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.