Mari Janu Mane Na Bhulati by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Darshan Baazigar |
Label: | Ekta Sound |
Genre: | Sad |
Release: | 2023-01-18 |
Lyrics (English)
MARI JANU MANE NA BHULATI LYRICS IN GUJARATI: Mari Janu Mane Na Bhulati (મારી જાનુ મને ના ભુલાતી) is a Gujarati Sad song, voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Ekta Sound . The song is composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Darshan Baazigar . The music video of the song features Jignesh Barot, Vidhi Shah and Kuldeep Mishra. Ho yaad tari aave mara dil ne radave Ho… Yaad tari aave mara dil ne radave Yaad tari aave mara dil ne radave re Tara vina rato nathi jati jati Mari janu mane na bhulati Ho mari janu mane na bhulati Ho vate vate mara ham tu khati Vate vate mara ham tu khati Mane meli ne dur ghadiye na jati Ho yaad tari aave mari ankh ubharave re Tara vina rat nati jati jati Mari janu mane na bhulati Ho mari janu mane na bhulati Ho dushman banyo chhe jamano taro maro Bal jabari thi jo je chhute na sathvaro Ho… Tu mari janu tu to jiv chhe jigano Swath ni aa duniya ma tu chhe saharo Ho tari hare jivvani aadat padi chhe Tari hare jivvani aadat padi chhe Tu mara jivan ma jaruri bani chhe Ho yaad tari aave mara dil ne radave re Tara vina rato nathi jati jati Mari janu mane na bhulati Ho mari janu mane na bhulati Ho dil thi mara tu dur na jati Yaad kari ne tane ankho thai chhe rati Ho… Jiv bhale jashe toy tu na bhulashe Yaadoma tari mari jindagi re jashe Are tu ruthi jay to prem thi manavato Tu ruthi jay to prem thi manavato Dil thi kahu tane ghadi na bhulavti Ho yaad tari aave mara dil ne radave re Tara vina rato nathi jati jati Mari janu mane na bhulati Ho mari janu mane na bhulati Ao mari janu mane na bhulati. હો યાદ તારી આવે મારા દિલને રડાવે હો… યાદ તારી આવે મારા દિલને રડાવે રે atozlyric.com યાદ તારી આવે મારા દિલને રડાવે રે તારા વીના રાતો નથી જાતી જાતી મારી જાનુ મને ના ભુલાતી હો મારી જાનુ મને ના ભુલાતી હો વાતે વાતે મારા હમ તું ખાતી વાતે વાતે મારા હમ તું ખાતી મને મેલીને દૂર ઘડીયે ના જાતી હો યાદ તારી આવે મારી આંખ ઉભરાવે રે તારા વીના રાત નથી જાતી જાતી મારી જાનુ મને ના ભુલાતી હો મારી જાનુ મને ના ભુલાતી હો દુશ્મન બન્યો છે જમાનો તારો મારો બળજબરીથી જો જે છુટે ના સથવારો હો… તું મારી જાન તું તો જીવ છે જીગાનો સ્વાર્થની આ દુનિયામાં તું છે સહારો હો તારી હારે જીવવાની આદત પડી છે તારી હારે જીવવાની આદત પડી છે તું મારા જીવનમાં જરૂરી બની છે હો યાદ તારી આવે મારા દિલને રડાવે રે તારા વીના રાતો નથી જાતી જાતી મારી જાનુ મને ના ભુલાતી હો મારી જાનુ મને ના ભુલાતી હો દિલથી મારા તું દૂર ના જાતી યાદ કરીને તને આંખો થઈ છે રાતી હો… જીવ ભલે જાશે તોય તું ના ભુલાશે યાદોમાં તારી મારી જીંદગી રે જાશે અરે તું રૂઠી જાય તો પ્રેમથી મનાવતો તું રૂઠી જાય તો પ્રેમથી મનાવતો દિલથી કહું તને ઘડી ના ભુલાવતો હો યાદ તારી આવે મારા દિલને રડાવે રે તારા વીના રાતો નથી જાતી જાતી મારી જાનુ મને ના ભુલાતી હો મારી જાનુ મને ના ભુલાતી ઓ મારી જાનુ મને ના ભુલાતી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Janu Mane Na Bhulati lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.