Nai Made Tane Duniya Ma Koi Mara Jevu by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Ketan Barot |
Label: | DM Music |
Genre: | Love |
Release: | 2022-01-01 |
Lyrics (English)
NAI MADE TANE DUNIYA MA KOI MARA JEVU LYRICS IN GUJARATI: નઈ મડે તને દુનિયામાં કોઈ મારા જેવું, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) and released by DM Music label. "NAI MADE TANE DUNIYA MA KOI MARA JEVU" is a Gujarati Love song, composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Ketan Barot . The music video of this song is picturised on Jignesh Barot, Neha Suthar, Nirav Bhrambhatt and Nayan Thakor. Ho… Nai made tane duniya ma koi mara jevu Ho… Nai made tane duniya ma koi mara jevu Are hombhali le janu tu dil nu mara kevu Ho… Nahi malu kadi tane vaat yaad rakhje Nahi malu kadi tane vaat yaad rakhje Mari yaado ne tara gale re lagadje Ho… Nai made tane duniya ma koi mara jevu Ho… Hombhali le janu tu dil nu mara kevu Ho… Puchhya vagar tane poniae na pidhu Toye tame game tem boli mane didhu Ho… Tane dukh thay aevu kai na kidhu Karyu apman toye sahi ame lidhu Ho… Bhukh tarah janu vithi tara mate Bhukh tarah janu vithi tara mate Toye tame chhodi didho mane vagar vanke Ho… Nai made tane duniya ma koi jiga jevu Are hombhali leje janu tu dil nu mara kevu Ho… Bhale ame hata janu garib ghar na Khot na padva didhi tane koi vat ma Ho… Noti khabar mane aam fari jasho Maru karelu badhu tame bhuli jasho Ho… Dilthi dukhi thai ame re radiye Dilthi dukhi thai ame re radiye Toye janu tane ame maaf re kariye Ho… Nai made tane duniya ma koi mara jevu Ho… Hombhali leje janu tu dil nu mara kevu Are nai made tane duniya ma koi jiga jevu Ho… Hombhali leje janu tu dil nu mara kevu. હો… નઈ મડે તને દુનિયામાં કોઈ મારા જેવું હો… નઈ મડે તને દુનિયામાં કોઈ મારા જેવું અરે હોંભળી લે જાનુ તું દિલનું મારા કેવું હો… નહીં મળું કદી તને વાત યાદ રાખજે નહીં મળું કદી તને વાત યાદ રાખજે મારી યાદો ને તારા ગળે રે લગાડજે હો… નઈ મડે તને દુનિયામાં કોઈ મારા જેવું હો… હોંભળી લે જાનુ તું દિલનું મારા કેવું atozlyric.com હો… પૂછ્યા વગર તને પોણીએ ના પીધું તોયે તમે ગમે તેમ બોલી મને દીધું હો… તને દુઃખ થાય એવું કાંઈ ના કીધું કર્યુ અપમાન તોયે સહી અમે લીધું હો… ભૂખ તરહ જાનુ વિઠી તારા માટે ભૂખ તરહ જાનુ વિઠી તારા માટે તોયે તમે છોડી દીધો મને વગર વાંકે હો… નઈ મડે તને દુનિયામાં કોઈ જીગા જેવું અરે હોંભળી લેજે જાનુ તું દિલનું મારા કેવું હો… ભલે અમે હતા જાનુ ગરીબ ઘરનાં ખોટ ના પડવા દીધી તને કોઈ વાતમાં હો… નોતી ખબર મને આમ ફરી જાશો મારુ કરેલું બધું તમે ભૂલી જાશો હો… દિલથી દુઃખી થઇ અમે રે રડીયે દિલથી દુઃખી થઇ અમે રે રેડીયે તોયે જાનુ તને અમે માફ રે કરીયે હો… નઈ મડે તને દુનિયામાં કોઈ મારા જેવું હો… હોંભળી લેજે જાનુ તું દિલનું મારા કેવું અરે નઈ મડે તને દુનિયામાં કોઈ મારા જેવું હો… હોંભળી લેજે જાનુ તું દિલનું મારા કેવું. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Nai Made Tane Duniya Ma Koi Mara Jevu lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.