Tara Jevi Chahat Mali Nathi by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Ketan Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2023-05-24 |
Lyrics (English)
તારા જેવી ચાહત મળી નથી | TARA JEVI CHAHAT MALI NATHI LYRICS IN GUJARATI: The song is sung by Kajal Maheriya under Saregama Gujarati label. "TARA JEVI CHAHAT MALI NATHI " Gujarati song was composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Ketan Barot . The music video of this Love song stars Sunny Khatri, Vidhi Shah and Sunita Modi. Ho Aabh Na Mathe Chyoy Ani Re Nathi Aabh Na Mathe Chyoy Ani Re Nathi Aabh Na Mathe Chyoy Ani Re Nathi Tara Jevi Chahat Chyoy Mali Re Nathi Mara Vina Koini Tane Padi Re Nathi Tara Jevi Chahat Chyoy Mali Re Nathi He Raat Ne Daado Maro Kyal Rakhnara Mara Mate Potano Jiv Aalnara He Mari Koi Vaat Kadi Taali Re Nathi He Mari Koi Vaat Kadi Taali Re Nathi Tara Jevi Chahat Chyoy Mali Re Nathi Ho Tara Jevi Chahat Chyoy Mali Re Nathi Ho Mara Ma Reta Tame Kayam Khovayela Sapana Pura Karya Mara Re Joyela Ho Ho Chovi Kalak Rakho Hasato Maro Chahero Daado Ugata J Maro Vichar Aave Pahelo Khushnasib Chie Ame Bhagya Thi Amara Bhavo Bhav Jode Reva Mangu Re Tamara Ho Ho Tara Jevi Chinta Koi E Kari Nathi Ho Ho Tara Jevi Chinta Koi E Kari Nathi Tara Jevi Chahat Chyoy Mali Re Nathi Ho Mane Tara Jevi Chahat Chyoy Mali Re Nathi Ho Ame Kudarat Na Bau Aabhari Jivu Chu Jindagi Tara Jode Bau Hari Tane Melavi Ne Meto Jag Jiti Lidhu Tara Vina Jindagi Ma Jove Na Koi Biju Hacho Re Prem Tame Mane Cho Karnara Ame To Chie Bau Nasib Re Vala Ho Tu Hoy Jode To Aakh Radi Re Nathi Ho Tu Hoy Jode To Aakh Radi Re Nathi Pachi Tara Jevi Chahat Chyoy Mali Re Nathi Ho Tara Jevi Chahat Chyoy Mali Re Nathi હો આભ ના માથે ચોય અણી રે નથી હો આભ ના માથે ચોય અણી રે નથી આભ ના માથે ચોય અણી રે નથી તારા જેવી ચાહત ચ્યોંય મળી રે નથી મારા વિના કોઈની તને પડી રે નથી તારા જેવી ચાહત ચ્યોંય મળી રે નથી હે રાત ને દાડો મારો ખ્યાલ રાખનારા મારા માટે પોતાનો જીવ આલનારા હે મારી કોઈ વાત કદી ટાળી રે નથી હે મારી કોઈ વાત કદી ટાળી રે નથી તારા જેવી ચાહત ચ્યોંય મળી રે નથી હો તારા જેવી ચાહત ચ્યોંય મળી રે નથી હો મારા માં રેતા તમે કાયમ ખોવાયેલા સપના પુરા કર્યા મારા રે જોયેલા હો હો ચોંવી કલાક રાખો હસતો મારો ચહેરો દાડો ઉગતા જ મારો વિચાર આવે પહેલો ખુશનસીબ છીએ અમે ભાગ્ય થી અમારા ભાવો ભાવ જોડે રેવા માંગુ રે તમારા હો તારા જેવી ચિંતા કોઈ એ કરી રે નથી હો તારા જેવી ચિંતા કોઈ એ કરી રે નથી તારા જેવી ચાહત ચ્યોંય મળી રે નથી હો મને તારા જેવી ચાહત ચ્યોંય મળી રે નથી હો અમે કુદરત ના બૌ રે આભારી જીવું છું જિંદગી તારા જોડે બૌ હારી તને મેળવી ને મેતો જગ જીતી લીધું તારા વિના જિંદગી માં જોવે ના કોઈ બીજું atozlyric.com હાચો રે પ્રેમ તમે મને છો કરનારા અમે તો છીએ બોવ નસીબ રે વાળા હો તું હોય જોડે તો આંખ રડી રે નથી હો તું હોય જોડે તો આંખ રડી રે નથી પછી તારા જેવી ચાહત ચ્યોંય મળી રે નથી હો તારા જેવી ચાહત ચ્યોંય મળી રે નથી હો તારા જેવી ચાહત ચ્યોંય મળી રે નથી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Jevi Chahat Mali Nathi lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.