Happy Diwali Sal Mubarak by Aakash Thakor song Lyrics and video
Artist: | Aakash Thakor |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Gunvant Thakor |
Label: | Jigar Studio |
Genre: | Festivals |
Release: | 2020-11-13 |
Lyrics (English)
HAPPY DIWALI SAL MUBARAK LYRICS IN GUJARATI: હેપી દિવાળી સાલ મુબારક, This Gujarati Festivals song is sung by Aakash Thakor & released by Jigar Studio . "HAPPY DIWALI SAL MUBARAK" song was composed by Mayur Nadiya , with lyrics written by Gunvant Thakor . એ..આજ દિવાળી કાલ દિવાળી એ..આજ દિવાળી કાલ દિવાળી એમ કરતા તો આયી દિવાળી ઘરે ઘરે તો થાય દિવાળી સૌને કરૂ વિશ દિવાળી હેપી દિવાળી હેપી ન્યૂ યર એ મન દુઃખ તમે ભૂલી જજો હળી મળી હો ભેળા રેજો નવા વરહ મા સુખી થાજો હાજા તાજા તમે રેજો હેપી દિવાળી હેપી ન્યૂ યર હે હવાર મા અમે વેલા ઉઠવાના મા બાપ ના આર્શીવાદ લેવાના એ…આજ દિવાળી કાલ દિવાળી એમ કરતા તો આયી દિવાળી ઘરે ઘરે તો થાય દિવાળી સૌને કરૂ વિશ દિવાળી હેપી દિવાળી હેપી ન્યૂ યર હેપી દિવાળી હેપી ન્યૂ યર હે ઇન્સ્ટા ફેસબુક મા અમે સ્ટોરી મુકવાના સ્ટોરી મા અમે સાલ મુબારક લખવાના ભારતલીરીક્સ.કોમ હે વોટસએપ મા સૌના સ્ટેટસ જોવાના સ્ટેટસ જોઈને અમે વિશ કરવાના એ ઘરે ઘરે મળવા જવાના જય શ્રી કૃષ્ણ અમે કેવાના કાજુ કતરી મીઠાઈ ખાવાના ફોન કરી અમે વિશ કરવાના હેપી દિવાળી હેપી ન્યૂ યર હેપી દિવાળી હેપી ન્યૂ યર હે રોમ ઘરે આયા ઘણી ખુશીયો રે લાયા ઘરે ઘરે સૌને રૂડા દીવડા પ્રગટાયા હે ભાતીગર રંગોળી અમે પુરવાના રંગોળી મા વેલકમ અમે લખવાના એ સતના રૂડા વાયરા વાયા સૌના રે હૈયા હરખાયા સૌને રે અભિનંદન મારા પ્રેમ થી રે સૌને કેવાના હેપી દિવાળી હેપી ન્યૂ યર હેપી દિવાળી હેપી ન્યૂ યર હે હેપી દિવાળી હેપી ન્યૂ યર Ae..aaj diwali kaal diwali Ae..aaj diwali kaal diwali Aem karta to aayi diwali Ghare ghare to thay diwali Sau ne karu vish diwali Happy diwali happy new your Ae man dukh tame bhuli jajo Hali mali ho bheda rejo Nava varah ma sukhi thajo Haja taja tame rejo Happy diwali happy new your He havar ma ame vela uthvana Ma baap na aashirwad leva na Ae..aaj diwali kaal diwali Aem karta to aayi diwali Ghare ghare to thay diwali Saune karu vish diwali Happy diwali happy new your Happy diwali happy new your He insta fecebook ma ame Story mukvana Story ma ame saal mubarak Lakhvana He whatsaap ma sau na Stutas jovana Stutas joine ame vish karvana Ae ghare ghare malva javana Jay shree kirshna ame kevana Kaju katri mithai khavana Phone kari ame vish karvana Happy diwali happy new your Happy diwali happy new your atozlyric.com He rom ghare aaya ghani Khushiyo re laya Ghare ghare saune ruda Divda pragtavya He bhatigar rangoli ame purvana Rangoli ma welcome ame lakhvana Ae satna ruda vayra vaya Sau na re haiya harkhaya Sau ne re abhinadan mara Prem thi re sau ne kevana Happy diwali happy new your Happy diwali happy new your He happy diwali happy new your Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Happy Diwali Sal Mubarak lyrics in Gujarati by Aakash Thakor, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.