Mama Bhana Ni Jodi (Vacation) by Kaushik Bharwad, Jigar Thakor song Lyrics and video
Artist: | Kaushik Bharwad, Jigar Thakor |
---|---|
Album: | Single |
Music: | DJ Kwid, Gaurav Dhola |
Lyricist: | Astik (Astik - Mahi), Mahi (Astik - Mahi) |
Label: | Jhankar Music |
Genre: | Playful |
Release: | 2025-04-04 |
Lyrics (English)
MAMA BHANA NI JODI (VACATION) LYRICS IN GUJARATI: મામા ભાણા ની જોડી (વેકેશન), This Gujarati Playful song is sung by Kaushik Bharwad and Jigar Thakor & released by Jhankar Music . "MAMA BHANA NI JODI (VACATION)" song was composed by DJ Kwid and Gaurav Dhola , with lyrics written by Astik (Astik - Mahi) and Mahi (Astik - Mahi) . The music video of this track is picturised on Kaushik Bharwad and Jigar Thakor. હવે મમ્મી પપ્પાની કચ કચ સાંભળી થાક્યો છું યાર હવે ભણી ગણી હવે મમ્મી પપ્પાની કચ કચ સાંભળી થાક્યો છું યાર હવે ભણી ગણી ચેન્જ કરીએ થોડો ક્લાઈમેક્સ હવે તો મને થાવા દો રિલેક્સ ભારતલીરીક્સ.કોમ હું ચાલ્યો મામાને ઘેર ત્યાં કરવા લીલા લેર હું ચાલ્યો મામાને ઘેર ત્યાં કરવા લીલા લેર મારો ભાણો આયો ઘેર હવે કરશું લીલા લેર મારો ભાણો આયો ઘેર હવે કરશું લીલા લેર હે કાળ જાળ જામ્યો છે ઉનાળો કેસર કેરીની મજા ઉલાળો ધીંગા મસ્તી કરવા છે ને વોટર પાર્ક ફરવા છે ભાણા એવી તે રાઈડમાં એન્જોય કરાવું ફૂલ આવે જેમાં રીલ હે સાથે બનાવશું અઢળક રીલને ભાણા તું કરજે ચીલ એ પીઝા ને બર્ગર મંગાવું ભાણા તને ભાવે ખવરાવું એલા પીઝાને બર્ગર મંગાવું એ હાલ કરાવું ગાડીમાં શેર પછી કરીએ લીલા લેર મારો ભાણો આયો ઘેર હવે કરશું લીલા લેર હું ચાલ્યો મામાને ઘેર ત્યાં કરવા લીલા લેર હું ચાલ્યો મામાને ઘેર ત્યાં કરવા લીલા લેર હે ભલે મામો છે તારો દેશી એની વાતો હાંભળે વિદેશી ભાણા મળવા દે મામાને ચાન્સ તને ફરવા લઈ જઉં ફ્રાન્સ હે મામા તમે સો વાંઢા જ્યાં હોય ત્યાં મારોસો હાંધા ત્યાં ભૂરી માં મન મોહી જાહે પછી મારું હું થાહે મામુ અરે ચુલામાં જાય વિદેશની ટુર મને ગમે ડાયરા ના સુર જટ હાલોને હવે ઘેર ત્યાં કરીયે લીલા લેર આ મામા ભાણાની જોડી હવે કરશે લીલા લેર આ મામા ભાણાની જોડી હવે કરશે લીલા લેર Have mummy pappa ni kach kach sambhadi Thakyo chu yaar have bhani ghani Have mummy pappa ni kach kach sambhadi Thakyo chu yaar have bhani ghani Change kariye thodo climax Have to mane thava do relax Hu chalyo mama ne gher tya karva leela ler Hu chalyo mama ne gher tya karva leela ler Maro bhano aayo gher have karshu leela ler Maro bhano aayo gher have karshu leela ler atozlyric.com He kaal jaal jamyo che unado Kesar keri ni maja ulado Dhinga masti karva che ne water park farva che Bhana evi te ride ma enjoy karavu Fool aave jema reel He sathe banavshu adhadak reel ne bhana tu karje cheel Ae pizza ne burger mangavu bhana tane bhave khavravu Aela pizza ne burger mangavu Ae haal karavu gadi ma sher pachi kariye leela ler Maro bhano aayo gher have karshu leela ler Hu chalyo mama ne gher tya karva leela ler Hu chalyo mama ne gher tya karva leela ler He bhale mamo che taro deshi eni vato hambhale videshi Bhana madva de mama ne chance tane farva lai jau france He mama tame so vandha jya hoy tya maroso handha Tya bhuri ma mann mohi jahe pachi maru hu thahe mamu Are chula ma jay videsh ni tur mane game dayra na sur Jhat halo ne have gher tya kariye leela ler Aa mama bhana ni jodi have karshe leela ler Aa mama bhana ni jodi have karshe leela ler Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mama Bhana Ni Jodi (Vacation) lyrics in Gujarati by Kaushik Bharwad, Jigar Thakor, music by DJ Kwid, Gaurav Dhola. Includes YouTube video and lyrics in multiple languages.