Kyare Malisu by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Ranjit Nadiya |
Lyricist: | Mitesh Barot |
Label: | Studio Saraswati Official |
Genre: | Sad |
Release: | 2020-06-27 |
Lyrics (English)
Kyare Malisu lyrics, ક્યારે મળીશુ the song is sung by Gaman Santhal from Studio Saraswati Official. Kyare Malisu Sad soundtrack was composed by Ranjit Nadiya with lyrics written by Mitesh Barot. Kyare madisu have kayre madisu Kyare madisu have kayre madisu Aavata janmare pachha vadisu Kyare madisu have kayre madisu Kyare madisu have kayre madisu Aavata janmare pachha vadisu Raat divas tane yaad karisu Raat divas tane yaad karisu Aavata janmare pachha vadisu Chhuti gayo sath taro rahi gayo hu nodharo Chhu hato vaak maro kem jase aa janmaro Chhodi tame chalya kya Kyare madisu have kayre madisu Kyare madisu have kayre madisu Aavata janmare pachha vadisu Aavata janmare ae vali pachha vadisu Premi pakhida ni jodi hati Vaato ghani ne rato thodi hati Divso ne milan ne samda ni raat Yaad mane aave mithi mulakat Hanso ni jodi tuti mujthi khushio ruthi Chhu hati pritadi juthi kem re duniya re luti Chhodi tame chalya kya Kyare madisu have kayre madisu Kyare madisu have kayre madisu Aavata janmare pachha vadisu Janmo janam tane pritadi karisu Janmo janam tane prit karisu Aavata janmare ae vali pachha vadisu Aavata janmare pachha vadisu atozlyric.com Jaan jodi madve hu aavyo hato Khushiyo ni sogat lavyo hato Prem ni rangori teto rangi hati Tuj pooja mari tuj bandagi hati Tu hati dil ni rani chhodi gai prem kahani Aabh ma jai santaani aakh ma chalkya pani Chhodi tame chalya kya Kyare madisu have kayre madisu Kyare madisu have kayre madisu Aavata janmare pachha vadisu Yaad ma tari roj radisu Yaad ma tari have roj radisu Aavata janmare vali pachha madisu Aavata janmare pachha vadisu Aavata janmare pachha vadisu Aavata janmare pachha vadisu vali Aavata janmare pachha vadisu Aavata janmare have pachha vadisu Aavata janmare have pachha madisu Aavata janmare ae have pachha vadisu કયારે મળીશુ હવે કયારે મળીશુ કયારે મળીશુ હવે કયારે મળીશુ આવતા જન્મારે પાછા વળીશું કયારે મળીશુ હવે કયારે મળીશુ કયારે મળીશુ હવે કયારે મળીશુ આવતા જન્મારે પાછા વળીશું રાત-દિવસ તને યાદ કરીશુ રાત-દિવસ તને યાદ કરીશુ આવતા જન્મારે પાછા વળીશું છૂટી ગયો સાથ તારો રહી ગયો હું નોધારો છું હતો વાંક મારો કેમ જશે આ જન્મારો છોડી તમે ચાલ્યા ક્યાં ક્યારે મળીશુ હવે કયારે મળીશું ક્યારે મળીશુ હવે કયારે મળીશું આવતા જન્મારે પાછા વળીશું આવતા જન્મારે એ વાલી પાછા વળીશું ભારતલીરીક્સ.કોમ પ્રેમી પંખીડા ની જોડી હતી વાતો ઘણી ને રાતો થોડી હતી દિવસો ને મિલન ને શમળા ની રાત યાદ મને આવે મીઠી મુલાકાત હંસો ની જોડી તૂટી મુજથી ખુશીઓ રૂઠી છું હતી પ્રીતડી જૂઠી કેમ રે દુનિયા રે લૂંટી છોડી તમે ચાલ્યા ક્યાં ક્યારે મળીશુ હવે કયારે મળીશું ક્યારે મળીશુ હવે કયારે મળીશું આવતા જન્મારે પાછા વળીશું જન્મો જન્મ તને પ્રીતડી કરીશુ જન્મો જન્મ તને પ્રીત કરીશુ આવતા જન્મારે એ વાલી પાછા મળીશું આવતા જન્મારે પાછા વળીશું જાન જોડી માંડવે હું આવ્યો હતો ખુશીયો ની સોગાત લાવ્યો હતો પ્રેમ ની રંગોળી તેતો રંગી હતી તુજ પૂજા મારી તુજ બંદગી હતી તું હતી દિલ ની રાણી છોડી ગઈ પ્રેમ કહાણી આભ માં જઈ સંતાણી આંખ માં છલક્યા પાણી છોડી તમે ચાલ્યા ક્યાં ક્યારે મળીશુ હવે કયારે મળીશું ક્યારે મળીશુ હવે કયારે મળીશું આવતા જન્મારે પાછા વળીશું યાદ માં તારી રોજ રડીશું યાદ માં તારી હવે રોજ રડીશું આવતા જન્મારે વાલી પાછા મળીશું આવતા જન્મારે પાછા વળીશું આવતા જન્મારે પાછા વળીશું આવતા જન્મારે પાછા વળીશું વાલી આવતા જન્મારે પાછા વળીશું આવતા જન્મારે હવે પાછા વળીશું આવતા જન્મારે હવે પાછા મળીશું આવતા જન્મારે એ હવે પાછા વળીશું Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kyare Malisu lyrics in Gujarati by Gaman Santhal, music by Ranjit Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.