Pyaar Maro Bewafa by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Ravat, Devraj Adroj |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-03-28 |
Lyrics (English)
પ્યાર મારો બેવફા | PYAAR MARO BEWAFA LYRICS IN GUJARATI: The song is sung by Kajal Maheriya under Saregama Gujarati label. "PYAAR MARO BEWAFA" Gujarati song was composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Bharat Ravat and Devraj Adroj . The music video of this Sad song stars Jeet Panday, Jyoti Sharma, Dipika Raval, Richa Shah and Dhruvansh Chosla. Malo re pankhida no verai gayo re Malo re pankhida no verai gayo re Pyaar maro bewafa bani re gayo re Malo re pankhida no verai gayo re Pyaar maro bewafa bani re gayo re Kone jai karu dil ni vato Kone jai karu fariyado Mara divaso gozara kali bani mari rato Dil thi gaya chho ae vishvas nathi thato Dil thi gaya chho ae vishvas nathi thato Adhvachche jan tame gaya tarchhodi Na kahi bhul mari gaya mukh modi Joya hata sapna je gaya tame roli Tane kagru be hath mara jodi Bhulavo chhe toye na bhulato Yaado thi dur nathi thato Mara divaso gozara kali bani mari rato Dil thi gaya chho ae vishvas nathi thato Dil thi gaya chho ae vishvas nathi thato Vara pachhi varo ja joje taro aavshe Jyare prem bharyu dil taru koi todshe Pyar kari jyare koi tane rajhdavshe Tyare mari yaad tane bahu re radavshe Ho… Nahi rahyo koi no saharo Aavshe pastavano varo Mara divaso gozara kali bani mari rato Dil thi gaya chho ae vishvas nathi thato Dil thi gaya chho ae vishvas nathi thato Dil thi gaya chho ae vishvas nathi thato. માળો રે પંખીડા નો વેરઈ ગયો રે માળો રે પંખીડા નો વેરઈ ગયો રે પ્યાર મારો બેવફા બની ગયો રે માળો રે પંખીડા નો વેરઈ ગયો રે પ્યાર મારો બેવફા બની ગયો રે કોને જઈ કરું દિલની વાતો કોને જઈ કરું ફરિયાદો મારા દિવસો ગોઝારા કાળી બની મારી રાતો દિલથી ગયા છો એ વિશ્વાસ નથી થાતો દિલથી ગયા છો એ વિશ્વાસ નથી થાતો અધવચ્ચે જાન તમે ગયા તરછોડી ના કહી ભૂલ મારી ગયા મુખમોડી જોયા હતા સપના જે ગયા તમે રોળી તને કગરુ બે હાથ મારા જોડી ભુલવો છે તોયે ના ભુલાતો યાદોથી દૂર નથી જાતો મારા દિવસો ગોઝારા કાળી બની મારી રાતો દિલથી ગયા છો એ વિશ્વાસ નથી થાતો દિલથી ગયા છો એ વિશ્વાસ નથી થાતો atozlyric.com વારા પછી વારો જા જોજે તારો આવશે જયારે પ્રેમ ભર્યું દિલ તારું કોઈ તોડશે પ્રેમ કરી જયારે કોઈ તને રઝળાવશે ત્યારે મારી યાદ તને બહુ રે રડાવશે હો.. નહિ રહ્યો કોઈ નો સહારો આવશે પસ્તાવાનો વારો મારા દિવસો ગોઝારા કાળી બની મારી રાતો દિલથી ગયા છો એ વિશ્વાસ નથી થાતો દિલથી ગયા છો એ વિશ્વાસ નથી થાતો દિલથી ગયા છો એ વિશ્વાસ નથી થાતો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pyaar Maro Bewafa lyrics in Gujarati by Kajal Maheriya, music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.