Din Gojaro by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Rami |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2021-04-16 |
Lyrics (English)
DIN GOJARO LYRICS IN GUJARATI: દિન ગોઝારો, This Gujarati Sad song is sung by Rakesh Barot & released by Saregama Gujarati . "DIN GOJARO" song was composed by Mayur Nadiya , with lyrics written by Bharat Rami . The music video of this track is picturised on Rakesh Barot, Chaya Thakor, Deepak Turi and Parth. Ho din gojaro aayo mare marva dahdo aayo Ho din gojaro aayo mare marva dahdo aayo Din gojaro aayo mare marva dahdo aayo Meto amrat jaani ne pidha Meto amrat jaani ne pidha Te jer no pyalo payo mare marva dahdo aayo O din gojaro aayo mare marva dahdo aayo Mare marva dahdo aayo Jeni andhari jindagi ne ajvarva vaa me Mari jaat ghasi nakhi Ae jalim bewafa ae mara nasib ma Kaali raat lakhi nakhi Ho jeni andhari jindagi ne ajvarva vaa me Mari jaat ghasi nakhi Ae jalim bewafa ae mara nasib ma Kaali raat lakhi nakhi Huto jena range rangayo Huto jena range rangayo Aene rang aeno batayo Mare marva dahdo aayo Ho din gojaro aayo mare marva dahdo aayo Mare marva dahdo aayo Ho aene kidhi me aetlu karyu na kadiye Aene dukh me lagva didhu Bhale lakho thokar me khadhi hase Na aene vagva didhu Ho ho aene kidhi me aetlu karyu na kadiye Aene dukh me lagva didhu Bhale lakho thokar me khadhi hase Na aene vagva didhu atozlyric.com Ho mane pela pela hasayo Mane pela pela hasayo Pachi lohi na aasu rovdayo Mare din gojaro aayo Ho din gojaro aayo mare marva dahdo aayo Din gojaro aayo mare marva dahdo aayo Meto amrat jaani ne pidha Meto amrat jaani ne pidha Aene jer no pyalo payo mare marva dahdo aayo Mare marva dahdo aayo Mare marva dahdo aayo હો દિન ગોઝારો આયો મારે મરવા દાડો આયો હો દિન ગોઝારો આયો મારે મરવા દાડો આયો દિન ગોઝારો આયો મારે મરવા દાડો આયો મેતો અમરત જાણી ને પીધા મેતો અમરત જાણી ને પીધા તે ઝેર નો પ્યાલો પાયો મારે મરવા દાડો આયો ઓ દિન ગોઝારો આયો મારે મરવા દાડો આયો મારે મરવા દાડો આયો જેની અંધાળી જિંદગી ને અજવાળ વા મેં મારી જાત ઘસી નાખી એ જાલિમ બેવફા એ મારા નસીબ માં કાળી રાત લખી નાખી ભારતલીરીક્સ.કોમ હો જેની અંધાળી જિંદગી ને અજવાળ વા માં મારી જાત ઘસી નાખી એ જાલિમ બેવફા એ મારા નસીબ માં કાળી રાત લખી નાખી હૂતો જેના રંગે રંગાયો હૂતો જેના રંગે રંગાયો એને રંગ એનો બતાયો મારે મરવા દાડો આયો હો દિન ગોઝારો આયો મારે મરવા દાડો આયો મારે મરવા દાડો આયો હો એને કીધું મેં એટલું કર્યું ના કદીયે એને દુઃખ મેં લાગવા દીધું ભલે લાખો ઠોકર મેં ખાધી હશે ના એને વાગવા દીધું હો એને કીધું મેં એટલું કર્યું ના કદીયે એને દુઃખ મેં લાગવા દીધું ભલે લાખો ઠોકર મેં ખાધી હશે ના એને વાગવા દીધું હો મને પેલા પેલા હસાયો મને પેલા પેલા હસાયો પછી લોહી ના આંસુ રોવડાયો મારે દિન ગોઝારો આયો હો દિન ગોઝારો આયો મારે મરવા દાડો આયો દિન ગોઝારો આયો મારે મરવા દાડો આયો મેતો અમરત જાણી ને પીધા મેતો અમરત જાણી ને પીધા એને ઝેર નો પ્યાલો પાયો મારે મરવા દાડો આયો મારે મરવા દાડો આયો મારે મરવા દાડો આયો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Din Gojaro lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.