Tame Pachha Aavvana by Suresh Zala song Lyrics and video
Artist: | Suresh Zala |
---|---|
Album: | Single |
Music: | Hardik Rathod, Bhupat Vagheshwari |
Lyricist: | Natvar Solanki |
Label: | Maruti Music |
Genre: | Love |
Release: | 2021-07-20 |
Lyrics (English)
LYRICS OF TAME PACHHA AAVVANA IN GUJARATI: Tame Pachha Aavvana, The song is sung by Suresh Zala from Maruti Music . "TAME PACHHA AAVVANA" is a Gujarati Love song, composed by Hardik Rathod and Bhupat Vagheshwari , with lyrics written by Natvar solanki . The music video of the track is picturised on Kishan Patel, Unnati Patel and Nik's Thakor. Ho aaj chhodi bhale halya Ho aaj chhodi bhale halya Tame pachha aavvana Lakhana mari kismat ma Monijo sinu tame mara Ho vaat vaat ma lade jode aayi khub rade Vaat vaat ma lade jode aayi khub rade Nathi dushman ame tara Nathi dushman ame tara Monijo sinu tame mara mara Ho aaj chhodi tame halya Ae sinu pachha kyare aavvana Jyar thi aa dil taru mane malyu chhe Tyar thi jivan jivvu mane gamyu chhe Ho sinu mari Tara mara prem ni katha nyari chhe Dil na ghar ma sinu tane vasavi chhe atozlyric.com O maru aa dil rate taru naam re Tara vina nathi aa kasaa kaam nu re Kasaa kaam nu re Risai kya tame chalya Risai ne kya tame chalya Monijo sinu tame mara Ho aaj chhodi tame halya Tame pachha aavvana Ho mara thi door jais malse tane re Mara vagar tari okho radshe re Khabar chhe ke mane tu mari thais re Loko na home khoto dekhav na kare Nahi male to aaje mari jais re Tara prem vina aaje jivvu kem re Jivvu kem re Nathi dushman ame tara Nathi dushman ame tara Monijo bittu tame mara Ho aaj chhodi tame halya Ae godi pachha aavvana Ho tame pachha aavvana Ae tame pachha aavvana હો આજ છોડી ભલે હાલ્યા હો આજ છોડી ભલે હાલ્યા તમે પાછા આવવાના લખાણા મારી કિસ્મત માં મોનીજો સીનું તમે મારા હો વાત વાત માં લડે જોડે આયી ખુબ રડે વાત વાત માં લડે જોડે આયી ખુબ રડે નથી દુશ્મન અમે તારા નથી દુશ્મન અમે તારા મોનીજો સીનું તમે મારા મારા હો આજ છોડી તમે હાલ્યા એ સીનું પાછા ક્યારે આવવાના જ્યાર થી આ દિલ તારું મને મળ્યું છે ત્યાર થી જીવન જીવવું મને ગમ્યું છે હો સીનું મારી તારા મારા પ્રેમ ની કથા ન્યારી છે દિલ ના ઘર માં સીનું તને વસાવી છે ઓ મારુ આ દિલ રટે તારું નામ રે તારા વિના નથી આ કસા કામ નું રે કસા કામ નું રે ભારતલીરીક્સ.કોમ રિસાઈ ક્યાં તમે ચાલ્યા રિસાઈ ne ક્યાં તમે ચાલ્યા મોનીજો સીનું તમે મારા હો આજ છોડી તમે હાલ્યા તમે પાછા આવવાના હો મારા થી દૂર જઈશ મળશે તને રે મારા વગર તારી ઓખો રડશે રે ખબર છે કે મને તું મારી થઈસ રે લોકો ના હોમે ખોટો દેખાવ ના કરે નહિ મળે તો આજ મરી જઈશ રે તારા પ્રેમ વિના આજે જીવવું કેમ રે જીવવું કેમ રે નથી દુશ્મન અમે તારા નથી દુશ્મન અમે તારા મોનીજો બીટ્ટુ તમે મારા હો આજ છોડી તમે હાલ્યા એ ગોડી પાછા આવવાના હો તમે પાછા આવવાના એ તમે પાછા આવવાના Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tame Pachha Aavvana lyrics in Gujarati by Suresh Zala, music by Hardik Rathod, Bhupat Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.