Tu Khush Thai Ne Farje by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Ketan Barot |
Label: | Zee Music Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-05-28 |
Lyrics (English)
TU KHUSH THAI NE FARJE LYRICS IN GUJARATI: તુ ખુશ થઈને ફરજે, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) and released by Zee Music Gujarati label. "TU KHUSH THAI NE FARJE" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Mayur Nadiya , with lyrics written by Ketan Barot . The music video of this song is picturised on Jignesh Barot, Zeel Joshi, Divyakant Verma"Dk" and Ashvin Prajapati. Ho tu khush thai ne farje hame kadi na malje Ho tu khush thai ne farje hame kadi na malje Tu khush thai ne farje hame kadi na malje Hame male kadi to Hame male kadi to mari hamu na jo je Tu khush thai ne farje hame kadi na malje Kadi yaad tu na karje hasta mukhe tu farje Ho samajnar koi nathi aa mara aansu ne Bhulavi nathi shakto tari kidheli vato ne Ho dard malyu mujne aa premni raho maa Jyare tane joi hati bijani bahoma Tadpavi mara dil ne ho ho Tadpavi mara dil ne kari te bewafai Tu khush thai ne farje hame kadi na malje Kadi yaad tu na karje hasta mukhe tu farje Prem tane karyo ae hati re nadani Tara mate lutavi me mari jindagani Dil todvani tame kari maherbani Rahi gai adhuri mara premni kahani atozlyric.com Have premna re name ho ho Have premna re name have karshu chhete thi salamo Tu khush thai ne farje hame kadi na malje Kadi yaad tu na karje hasta mukhe tu farje Hame male kadi to Hame male kadi to mari hamu na jo je Tu khush thai ne farje hame kadi na malje Kadi yaad tu na karje hasta mukhe tu farje Tu khush thai ne farje hame kadi na malje. હો તુ ખુશ થઈને ફરજે હામે કદી ના મળજે હો તુ ખુશ થઈને ફરજે હામે કદી ના મળજે તુ ખુશ થઈને ફરજે હામે કદી ના મળજે હામે મળે કદી તો હામે મળે કદી તો મારી હામું ના જો જે તુ ખુશ થઈને ફરજે હામે કદી ના મળજે કદી યાદ તું ના કરજે હસતા મુખે તું ફરજે હો સમજનાર કોઈ નથી આ મારા આંસુ ને ભુલાવી નથી શકતો તારી કીધેલી વાતો ને હો દર્દ મળ્યું મુજને આ પ્રેમની રાહોમાં જયારે તને જોઈતી બીજાની બાહોમાં ભારતલીરીક્સ.કોમ તડપાવી મારા દિલ ને હો હો તડપાવી મારા દિલ ને કરી તે બેવફાઈ તુ ખુશ થઈને ફરજે હામે કદી ના મળજે કદી યાદ તું ના કરજે હસતા મુખે તું ફરજે પ્રેમ તને કર્યો એ હતી રે નાદાની તારા માટે લૂંટાવી મેં મારી જિંદગાની દિલ તોડવાની તમે કરી મહેરબાની રહી ગઈ અધૂરી મારા પ્રેમની કહાની હવે પ્રેમ ના રે નામે હો હો હવે પ્રેમના રે નામે હવે કરશું છેટે થી સલામો તુ ખુશ થઈને ફરજે હામે કદી ના મળજે કદી યાદ તું ના કરજે હસતા મુખે તું ફરજે હામે મળે કદી તો હામે મળે કદી તો મારી હામું ના જો જે તુ ખુશ થઈને ફરજે હામે કદી ના મળજે કદી યાદ તું ના કરજે હસતા મુખે તું ફરજે તુ ખુશ થઈને ફરજે હામે કદી ના મળજે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Khush Thai Ne Farje lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.