Deepo Ma Nu Kidhu Karvu She by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Vipul Prajapati |
Lyricist: | Dharmik Bamosana, Vijay Sisodra |
Label: | Gaman Santhal Official |
Genre: | Devotional |
Release: | 2021-03-23 |
Lyrics (English)
DEEPO MA NU KIDHU KARVU SHE LYRICS IN GUJARATI: Deepo Ma Nu Kidhu Karvu She (દીપોમાં નું કીધું કરવું શે) is a Gujarati Devotional song, voiced by Gaman Santhal from Gaman Santhal Official . The song is composed by Vipul Prajapati , with lyrics written by Dharmik Bamosana and Vijay Sisodra . ઓ દીપો તું તારે તો તરવું શે એ દીપો તું તારે તો તરવું શે તું મારે તો મરવુ શે તારા કીધું હવે કરવું શે હે દીપો હવે કોના થી ડરવું શે તું જીવાડે એમ જીવવું શે તારા સહારે જગ જીતવું શે એ મારી પડખે મારી દીપો મને લાગે કોની બીકો મારી પડખે મારી દીપો મને લાગે કોની બીકો હો તારા કારણે આ નોમના શે મારી તારા હાથ માં આબરૂ શે મારી રાખજે દહકો આ જિંદગી તું સારી ભારતલીરીક્સ.કોમ એ દીપો તું તારે તો તરવું શે તું મારે તો મરવુ શે તારા કીધું હવે કરવું શે હો હો દીપો તારા કીધેલું હવે કરવું શે હો…સવાર પડે ને તને સમરૂં હુ વેલી લાજ રાખજે માં દુનિયા શે મેલી ઓ હો ઓ દુનિયા પછી મારે દીપો છે પેલી તારા વિના નકોમી કરોડો ની ડેલી એ તારા લીધે અમે ઉજડાં ઘેર ઘણા ઘી ને દૂધડાં તારા લીધે અમે ઉજડાં ઘેર ઘણા ઘી ને દૂધડાં એ તારું વચન ના ભાગવું શે વેણ હવે ના મા કાપવું શે મારી દીપોનું કીધું કરવું શે એ દીપો તારે તો તરવું શે દીપો મારે તો મરવુ શે તારા કીધું હવે કરવું શે હો હો દીપો તારા કિધેલુ હવે કરવું શે ઓ ઓ..લાખે કરોડે બધું વેચાતું મળશે દીવો લઇ ને ગોતું આવું દેવ ના મળશે ઓ ઓ..કળયુગ ,મા જે દેવ નો દીવો સાચવશે જાગતું હશે દેવ તો પેઢી તારી તરસે એ હેડે જાજરો ઈના ચિલે ના રણમાં સાથ મેલે હેડે જાજરો ઈના ચિલે, ના રણમાં સાથ મેલે એ દીપોની વાતો દુનિયા એ જોણી નતુ મારુ કોઇ રણી ને ધણી એ દાડે દીપો મારી જબરી રે ફણી વલા હો .તું તારે તો તરવું શે તું મારે તો દીપો મરવુ શે તારા કીધું હવે કરવું શે ઓ ઓ..તું તારે તો સિંહણ તરવું શે તું મારે તો માં મરવુ શે તારા કીધુંજ હવે કરવું શે દીપો તારા કીધું હવે કરવું શે. O deepo tu tare to tarvu she E deepo tu tare to tarvu she Tu mare to marvu she Tara kidhu have karvu she He deepo have kona thi darvu she Tu jivade em jivvu she Tara sahare jag jitvu she E mari padkhe mari deepo Mane lage koni beeko Mari padkhe mari deepo Mane lage koni beeko atozlyric.com Ho tara karne aa nomnaa she mari Tara haath ma aabru she mari Rakhje dahko aa jindagi tu sari E deepo tu tare to tarvu she Tu mare to marvu she Tara kidhu have karvu she Ho ho deepo tara kidhelu have karvu she Ho….savar pade ne tane samru hu veli Laaj rakhje maa duniya she meli O ho o duniya pachhi mare deepo chhe peli Tara vina nakomi karodo ni deli E tara lidhe ame ujada Gher ghana ghee ne dudhada Tara lidhe ame ujada Gher ghana ghee ne dudhada E taru vachan na bhagvu she Ven have na maa kapvu she Mari deepo nu kidhu karvu she E deepo tare to tarvu she Deepo mare to marvu she Tara kidhu have karvu she Ho ho deepo tara kidhelu have karvu she O o..laakhe karode badhu vechatu madshe Divo lai ne gotu aavu dev na madse O o..kadyug ma je dev no divo sachavse Jagtu hase dev to pedhi tari tarse E hede jaajro eena chede, Na ran maa sath mele Hede jaajro eena chede, Na ran maa sath mele E deepo ni vato duniya e joni Natu maru koi rani ne dhani E dade deepo mari jabri re fadi wala Ho..tu tare to tarvu she Tu mare to deepo marvu she Tara kidhu have karvu she O o..tu tare to shihan tarvu she Tu mare to maa marvu she Tara kidhuj have karvu she Deepo tara kidhu have karvu she. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Deepo Ma Nu Kidhu Karvu She lyrics in Gujarati by Gaman Santhal, music by Vipul Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.