Tari Yaadmaa Zindagi Jaavani by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Amara Muzik Gujarati |
Genre: | Sad |
Release: | 2021-12-11 |
Lyrics (English)
તારી યાદમાં જીંદગી જાવાની | TARI YAADMAA ZINDAGI JAAVANI LYRICS IN GUJARATI: The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) under Amara Muzik Gujarati label. "TARI YAADMAA ZINDAGI JAAVANI" Gujarati song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this Sad song stars Jignesh Barot, Divya Bhatt and Bharat Chaudhary. Ho mane khabar chhe ke Tu nathi aavvani Ho mane khabar chhe ke Tu nathi aavvani Khabar chhe ke tu nathi aavvani Tari yaadmaa zindagi jaavani Ho mane chhodi Tu bija ni thavani Mane chhodi Tu bija ni thavani Toye yaadmaa zindagi jaavani Ho ekalvayu jivan jivi re levana Dil nu dard na koi ne kehvana Ekalvayu jivan jivi re levana Dil nu re dard na koi ne kehvana Ek yaadmaa zindagi jaavani Ho mane khabar chhe ke Tu nathi aavvani Mane khabar chhe ke Tu nathi aavvani Tari yaadmaa zindagi jaavani Ho tari yaadmaa zindagi jaavani Ho bhela hata Jo ne apane varso Toye mane rashyo tara Prem no re tarsyo Ho potana premi Haare aavu na karsho Bija no hath jhali Kya sudhi farsho Ho nazar ni saame Badha khel re khelay chhe Nathi hu gando mane Badhu samjaay chhe Nazar ni saame Badha khel re khelay chhe Nathi hu gando mane Badhu samjaay chhe Toye yaadmaa zindagi jaavani Ho mane khabar chhe ke Tu nathi aavvani Mane khabar chhe ke Tu nathi aavvani Tari yaadmaa zindagi jaavani Ho tari yaadmaa zindagi jaavani Ho sau varas ni zindagi Ochi re padse Tara prem no divo Mara dil maa re balase Tara ghar ni saame Maari arthi nikalse Ae daade baka tu Bahu jo ne radse Ho dukh ek vaat nu Rahi jaase man maa Phari tu na aavi Maara re jivan maa Ho dukh ek vaat nu Rahi jaase man maa Phari tu na aavi Maara re jivan maa Ho taari yaadmaa zindagi jaavani Ho mane khabar chhe ke Tu nathi aavvani Khabar chhe ke Tu nathi aavvani Tari yaadmaa zindagi jaavani Ho mane chhodi tu bijani thavani Mane chhodi tu bijani thavani Toye yaadmaa zindagi jaavani Ho tari yaadmaa zindagi jaavani Ho tari yaadmaa zindagi jaavani. હો મને ખબર છે કે તું નથી આવવાની હો મને ખબર છે કે તું નથી આવવાની ખબર છે કે તું નથી આવવાની તારી યાદમાં જીંદગી જાવાની હો મને છોડી તું બીજાની થાવાની મને છોડી તું બીજાની થાવાની તોયે યાદમાં જીંદગી જાવાની હો એકલવાયું જીવન જીવી રે લેવાના દિલનું દર્દ ના કોઈને કેહવાના એકલવાયું જીવન જીવી રે લેવાના દિલનું રે દર્દ ના કોઈને કેહવાના એક યાદમાં જીંદગી જાવાની હો મને ખબર છે કે તું નથી આવવાની મને ખબર છે કે તું નથી આવવાની તારી યાદમાં જીંદગી જાવાની હો તારી યાદમાં જીંદગી જાવાની હો ભેળા હતા જો ને આપણે વરસો તોયે મને રાશ્યો તારા પ્રેમનો રે તરસ્યો હો પોતાના પ્રેમી હારે આવું ના કરશો બીજા નો હાથ ઝાલી ક્યાં સુધી ફરશો હો નજર ની સામે બધા ખેલ રે ખેલાય છે નથી હું ગાંડો મને બધું સમજાય છે નજરની સામે બધા ખેલ રે ખેલાય છે નથી હું ગાંડો મને બધું સમજાય છે તોયે યાદમાં જીંદગી જાવાની હો મને ખબર છે કે તું નથી આવવાની મને ખબર છે કે તું નથી આવવાની તારી યાદમાં જિંદગી જાવાની હો તારી યાદમાં જિંદગી જાવાની હો સૌ વરસની જીંદગી ઓછી રે પડશે તારા પ્રેમનો દીવો મારા દિલમાં રે બળશે તારા ઘરની સામે મારી અર્થી નીકળશે એ દાડે બકા તું બહુ જો ને રડશે હો દુઃખ એક વાત નું રહી જાશે મનમાં ફરી તું ના આવી મારા રે જીવનમાં હો દુઃખ એક વાત નું રહી જાશે મનમાં ફરી તું ના આવી મારા રે જીવનમાં atozlyric.com હો તારી યાદમાં જીંદગી જાવાની હો મને ખબર છે કે તું નથી આવવાની ખબર છે કે તું નથી આવવાની તારી યાદમાં જીંદગી જાવાની હો મને છોડી તું બીજાની થાવાની મને છોડી તું બીજાની થાવાની તોયે યાદમાં જિંદગી જાવાની હો તારી યાદમાં જીંદગી જાવાની હો તારી યાદમાં જીંદગી જાવાની. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tari Yaadmaa Zindagi Jaavani lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.