Jivi Le Jindgi by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Dilip Thakor |
Lyricist: | MS Raval |
Label: | Studio Shivshakti |
Genre: | Love |
Release: | 2022-02-22 |
Lyrics (English)
JIVI LE JINDGI LYRICS IN GUJARATI: જીવી લે જિંદગી, The song is sung by Bechar Thakor and released by Studio Shivshakti label. "JIVI LE JINDGI" is a Gujarati Love song, composed by Dilip Thakor , with lyrics written by MS Raval . The music video of this song is picturised on Bechar Thakor and Kinjal Patel. He… Aavi re javoni tan malshe na divani Aavi re javoni fari malshe na divani Jivi le jindgi na reshe aa javoni Aavi re javoni tan malshe na divani Aavi re javoni fari malshe na divani Jivi le jindgi na reshe aa javoni Ho… Jivvana char di bakina bekar di Jivvana char di bakina bekar di Hobhalo na diku mari Jivi le jindgi na reshe aa javoni He… Ali aavi re javoni tan malshe na divani Aavo re javoni fari malshe na divani Jivi le jindgi na reshe aa javoni Jivi le jindgi na reshe aa javoni Ho… Hoth rasila nashili ankho Uparvala ae didhu aaykhu aa moghu Ho… Hoth rasila nashili ankho Uparvala ae didhu aaykhu aa moghu Ho… Mali chhe aa jindgi moj re majani Mali chhe aa jindgi moj re majani Hobhalo na diku mari Jivi le jindgi na reshe aa javoni He… Ali aavi re javoni tan malshe na divani Aavi re javoni tan malshe na divani Jivi le jindgi na reshe aa javoni Jivi le jindgi na reshe aa javoni Ho… Jot re jota ma jindgi javani Pyar karvani diku vela vai javani Ho… Jot re jota ma jindgi javani Pyar karvani diku vela vai javani Ho… Aaj umar chhe pyar karvani Aaj umar chhe pyar karvani Vela aa diku vai javoni Jivi le jindgi na reshe aa javoni… Javoni Aavi re javoni fari malshe na divani Aavi re javoni fari malshe na divani Jivi le jindgi na reshe aa javoni Jivi le jindgi na reshe aa javoni Jivi le jindgi na reshe aa javoni. હે… આવી રે જવોની તન મળશે ના દીવાની આવી રે જવોની ફરી મળશે ના દીવાની જીવી લે જિંદગી ના રેશે આ જવોની આવી રે જવોની તન મળશે ના દીવાની આવી રે જવોની ફરી મળશે ના દીવાની જીવી લે જિંદગી ના રેશે આ જવોની atozlyric.com હો.. જીવવાના ચાર દી બાકીના બેકાર દી જીવવાના ચાર દી બાકીના બેકાર દી હોભળો ન દીકુ મારી જીવી લે જિંદગી ના રેશે આ જવોની હે.. અલી આવી રે જવોની તન મળશે ના દીવાની આવી રે જવોની ફરી મળશે ના દીવાની જીવી લે જિંદગી ના રેશે આ જવોની જીવી લે જિંદગી ના રેશે આ જવોની હો… હોઠ રસીલા નશીલી આંખો ઉપરવાળા એ દીધું આયખું આ મોંઘુ હો… હોઠ રસીલા નશીલી આંખો ઉપરવાળા એ દીધું આયખું આ મોંઘુ હો… મળી છે આ જિંદગી મોજ રે મજાની મળી છે આ જિંદગી મોજ રે મજાની હોભળો ન દીકુ મારી જીવી લે જિંદગી ના રેશે આ જવોની હે.. અલી આવી રે જવોની તન મળશે ના દીવાની આવી રે જવોની ફરી મળશે ના દીવાની જીવી લે જિંદગી ના રેશે આ જવોની જીવી લે જિંદગી ના રેશે આ જવોની હો… જોત રે જોતામાં જિંદગી જવાની પ્યાર કરવાની દીકુ વેળા વઇ જવાની હો જોત રે જોતામાં જિંદગી જવાની પ્યાર કરવાની દીકુ વેળા વઇ જવોની હો… આજ ઉંમર છે પ્યાર કરવાની આજ ઉંમર છે પ્યાર કરવાની વેળા આ દીકુ વઇ જવોની જીવી લે જિંદગી ના રેશે આ જવોની… જવોની આવી રે જવોની ફરી મળશે ના દીવાની આવી રે જવોની ફરી મળશે ના દીવાની જીવી લે જિંદગી ના રેશે આ જવોની જીવી લે જિંદગી ના રેશે આ જવોની જીવી લે જિંદગી ના રેશે આ જવોની. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jivi Le Jindgi lyrics in Gujarati by Bechar Thakor, music by Dilip Thakor. Includes YouTube video and lyrics in multiple languages.