O Re Matlabi by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Devraj Adroj, Ravat |
Label: | Ekta Sound |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2024-05-18 |
Lyrics (English)
O RE MATLABI LYRICS IN GUJARATI: ઓ રે મતલબી, This Gujarati Bewafa (બેવફા) song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by Ekta Sound . "O RE MATLABI" song was composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Devraj Adroj and Bharat Ravat . The music video of this track is picturised on Jignesh Barot, Neha Suthar, Nirav Brahmbhatt and Dr. Rajesh Patel. ઓ ઓ રે મતલબી હા હા રે મતલબી ઓ ઓ રે મતલબી હા હા રે મતલબી માંગી તો જુઓ તો જીવ દેત પ્રેમ થી ઓ ઓ રે મતલબી હા હા રે મતલબી માંગી તો જુઓ તો જીવ દેત પ્રેમ થી હો.. ઓ.. જીંદગી અમારી તારા નામ કરી દેત જીંદગી અમારી તારા નામ કરી દેત માંગી તો જુઓ તો… માંગી તો જુઓ તો… માંગી તો જુઓ તો તો મારો જીવ દઈ દેત ઓ ઓ રે મતલબી હા હા રે મતલબી માંગી તો જુઓ તો જીવ દેત પ્રેમ થી માંગી તો જુઓ તો જીવ દેત પ્રેમ થી તે પ્રેમ થી.. હો.. ઓ.. નતી ખબર તું બિજાની થવાની બિજાની બની ને મને ભુલી રે જવાની ભુલી રે જવાની.. હો.. હતો વિશ્વાસ તે તોડી રે ગઈ છે હે મારા ભોડપણ ને તું છેતરી ગઈ છે છેતરી તું ગઈ છે છેતરી તું ગઈ છે હો.. દોલત અમારી તારા નામ કરી દેત દોલત અમારી તારા નામ કરી દેત માંગી તો જુઓ તો.. હો માંગી તો જુઓ તો જીવ દઈ દેત ઓ ઓ રે મતલબી હા હા રે મતલબી માંગી તો જુઓ તો જીવ દેત પ્રેમ થી માંગી તો જુઓ તો જીવ દેત પ્રેમ થી હો… બેવફા બની ગઈ તુ પ્રીત ના તે જાની તારા લિધે અધુરી રહી પ્રેમ કહાની પ્રેમ કહાની.. હો દિલ નુ દર્દ પાસે નથી સેવાતુ તારી યાદો ને ભૂલી નથી જીવાતુ નથી રે જીવાતુ નાથી રે જીવાતુ તારા માટે મોત નુ કફન ઓઢી લેત તારા માટે મૌત નુ કફન ઓઢી લેત માંગી તો જુઓ તો માંગી તો જુઓ તો હો માંગી તો જુઓ તો મારો જીવ દઈ દેત ઓ ઓ રે મતલબી હા હા રે મતલબી માંગી તો જુઓ તો જીવ દેત પ્રેમ થી માંગી તો જુઓ તો જીવ દેત પ્રેમ થી માંગી તો જુઓ તો જીવ દેત પ્રેમ થી. O o re matalabi Ha ha re matlabi O o re matalabi Ha ha re matlabi Mangi to juo to jeev det Prem thi O o re matalabi Ha ha re matlabi Mangi to juo to jeev det Prem thi Ho.. oo.. Zindagi amari tara name kari det Zindagi amari tara name kari det Mangi to juo to… Mangi to juo to… Mangi to juo to maro jeev dai det O o re matalabi Ha ha re matlabi Mangi to juo to jeev det prem thi Mangi to juo to jeev det prem thi Det prem thi.. Ho.. oo.. Nati khabar tu beejani thavani Beejani bani ne mane bhuli re javani Bhuli re javani.. Ho.. hato viswas te todi re gai che He mara bhodpan ne tu chetari gai che Chetari tu gai che chetari tu gai che Ho.. Daulat amari tara name kari det Daulat amari tara name kari det Mangi to juo to.. Ho mangi to juo to jeev dai det O o re matalabi Ha ha re matlabi Mangi to juo to jeev det prem thi Mangi to juo to jeev det prem thi Ho… Bewafa bani gayi tu preet na te jaani Tara lidhe adhuri rahi prem kahani Prem kahani.. Ho dil nu dard have nathi sehvatu Tari yado ne bhuli nathi jeevatu Nathi re jeevatu nathi re jeevatu Tara mate maut nu kafan odhi let Tara mate maut tu kafan odhi let Mangi to juo to Mangi to juo to Ho mangi to juo to maro jeev dai det O o re matalabi Ha ha re matlabi Mangi to juo to jeev det prem thi Mangi to juo to jeev det prem thi Mangi to juo to jeev det prem thi. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: O Re Matlabi lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.