Thoda Sapna Tame Chodi Didha by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-01-04 |
Lyrics (English)
થોડા સપના તમે છોડી દીધા | THODA SAPNA TAME CHODI DIDHA LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Saregama Gujarati label. "THODA SAPNA TAME CHODI DIDHA" Gujarati song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this Bewafa (બેવફા) song stars Rakesh Barot, Aarti Bhavsar, Ravi Rao and Dushyant Patel. હો વાત ની શરૂઆત ક્યાંથી કરું હું દિલ ની વાત આજે કોને કરું હું થોડા સપના તમે તોડી દીધા થોડા સપના અમે છોડી દીધા થોડા સપના તમે તોડી દીધા થોડા સપના અમે છોડી દીધા ઓ જેને અમે દિલ માં રાખ્યા જાણતા અજાણતા મારી નાખ્યા જેને અમે દિલ માં રાખ્યા જાણતા અજાણતા અમને મારી નાખ્યા થોડા સપના તમે તોડી દીધા થોડા સપના અમે છોડી દીધા થોડા સપના તમે તોડી દીધા થોડા સપના અમે છોડી દીધા ભારતલીરીક્સ.કોમ ઓ પેલા ના કીધું હવે શીદ કેવરાશે ફ્રેન્ડ મારી ના ગર્લફ્રેન્ડ હવે થાશે ઓ આજ નહિ તો કાલે તું પરણી રે જાશે જાવા દે વાત મારી આંખ ઉભરાશે પ્રેમ કરું છું કેવાની ના ચાલી હિમ્મત તને ના હમજાણી મારા પ્રેમ ની કિંમત પ્રેમ કરું છું કેવાની ના ચાલી હિમ્મત તને ના હમજાણી મારા પ્રેમ ની કિંમત થોડા સપના તમે તોડી દીધા થોડા સપના અમે છોડી દીધા થોડા સપના તમે તોડી દીધા થોડા સપના અમે છોડી દીધા હો એક સરોવર ના બેય કિનારા સામ સામે હોય પણ ભેળા ના થનારા અરે કોઈ ના મળ્યા મન ની વાત જાણનારા ઘર ની સામે અમે બેઘર થનારા ના એક થયા ના અલગ થયા આંખો ની સામે દિલ થી દૂર થઇ ગયા એક થયા ના અલગ થયા આંખો ની સામે દિલ થી દૂર થઇ ગયા થોડા સપના તમે તોડી દીધા થોડા સપના અમે છોડી દીધા થોડા સપના તમે તોડી દીધા થોડા સપના અમે છોડી દીધા હો વાત ની શરૂઆત ક્યાંથી કરું હું દિલ ની વાત આજ કોને કરું હું થોડા સપના તમે તોડી દીધા થોડા સપના અમે છોડી દીધા થોડા સપના તમે તોડી દીધા થોડા સપના અમે છોડી દીધા થોડા સપના તમે તોડી દીધા થોડા સપના અમે છોડી દીધા. Ho vaat ni sharuaat kyathi karu hu Dil ni vaat aaje kone karu hu Thoda sapana tame todi didha Thoda sapana ame chodi didha Thoda sapana tame todi didha Thoda sapana ame chodi didha Ao jene ame dil ma rakhya Janata ajanata mari naakhya Jene ame dil ma rakhya Janata ajanata amane mari naakhya Thoda sapana tame todi didha Thoda sapana ame chodi didha Thoda sapana tame todi didha Thoda sapana ame chodi didha atozlyric.com Ao pela na kidhu have shid kevarashe Friend mari naa girlfriend have thashe Ao aaj nahi to kale tu parani re jashe Java de vaat maari aakh ubharashe Prem karu chu kevani naa chali himmat Tane na hamjani mara prem ni kimmat Prem karu chu kevani naa chali himmat Tane na hamjani mara prem ni kimmat Thoda sapana tame todi didha Thoda sapana ame chodi didha Thoda sapana tame todi didha Thoda sapana ame chodi didha Ho ek sarovar na bey kinara Saam saame hoy pan bhela na thanara Are koi na malya man ni vaat jananara Ghar ni saame ame beghar thanara Naa ek thaya naa alag thaya Aakhon ni saame dil thi door thai gaya Ek thaya naa alag thaya Aakhon ni saame dil thi door thai gaya Thoda sapana tame todi didha Thoda sapana ame chodi didha Thoda sapana tame todi didha Thoda sapana ame chodi didha Ho vaat ni sharuaat kyathi karu hu Dil ni vaat aaj kone karu hu Thoda sapana tame todi didha Thoda sapana ame chodi didha Thoda sapana tame todi didha Thoda sapana ame chodi didha Thoda sapana tame todi didha Thoda sapana ame chodi didha. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Thoda Sapna Tame Chodi Didha lyrics in Gujarati by Rakesh Barot, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.