Lagani by Geeta Rabari song Lyrics and video
Artist: | Geeta Rabari |
---|---|
Album: | Single |
Music: | Anwar Shaikh |
Lyricist: | Manu Rabari |
Label: | Zee Music Gujarati |
Genre: | Love |
Release: | 2023-11-04 |
Lyrics (English)
LAGANI LYRICS IN GUJARATI: લાગણી, The song is sung by Geeta Rabari and released by Zee Music Gujarati label. "LAGANI" is a Gujarati Love song, composed by Anwar Shaikh , with lyrics written by Manu Rabari . The music video of this song is picturised on Samarth Sharma and Palak Patel. Lili vanarayu ma bole mitha mor jo Tahukare haiyu maru kare kalasor jo Prityu na rang ma hu re rangai gai Prityu na rang ma hu re rangai gai Ho tari lagani thi valam Hu to bandhai gai Ho tari lagani thi valam Hu to bandhai gai Hu to bandhai gai Jharamar jharamar mehulo varase Ankho mari jova tane tarase Kali vadaliyoma vijali jhabuke Khabar nai kem haiyu maru dhadake Prityu na rang ma hu re rangai gai Prityu na rang ma hu re rangai gai Tari lagani thi valam Hu to bandhai gai Tari lagani thi valam Hu to bandhai gai Hu to bandhai gai Prarthana ma mari mangu hu tujane Janamo janam male tu mujane Tara sivay mane koi na game Ketala gamo cho su kahiye ame Prityu na rang ma hu re rangai gai Prityu na rang ma hu re rangai gai Tari lagani thi valam Hu to bandhai gai Ho tari lagani thi valam Hu to bandhai gai Hu to bandhai gai Ha hu to bandhai gai Hu to bandhai gai લીલી વનરાયું માં બોલે મીઠા મોર જો ટહુકારે હૈયું મારુ કરે કલશોર જો atozlyric.com પ્રીત્યું ના રંગમાં હું રે રંગાઈ ગઈ પ્રીત્યું ના રંગમાં હું રે રંગાઈ ગઈ હો તારી લાગણી થી વાલમ હું તો બંધાઈ ગઈ હો તારી લાગણી થી વાલમ હું તો બંધાઈ ગઈ હું તો બંધાઈ ગઈ ઝરમર ઝરમર મેહુલો વરસે આંખો મારી જોવા તને તરસે કાળી વાદળીયોમાં વીજળી ઝબૂકે ખબર નઈ કેમ હૈયું મારુ ધડકે પ્રીત્યું ના રંગમાં હું રે રંગાઈ ગઈ પ્રીત્યું ના રંગમાં હું રે રંગાઈ ગઈ તારી લાગણી થી વાલમ હું તો બંધાઈ ગઈ તારી લાગણી થી વાલમ હું તો બંધાઈ ગઈ હું તો બંધાઈ ગઈ પ્રાર્થનામાં મારી માંગુ હું તુજને જનમો જનમ મળે તું મુજને તારા સિવાય મને કોઈ ના ગમે કેટલા ગમો છો શું કહીયે અમે પ્રીત્યું ના રંગમાં હું રે રંગાઈ ગઈ પ્રીત્યું ના રંગમાં હું રે રંગાઈ ગઈ તારી લાગણી થી વાલમ હું તો બંધાઈ ગઈ હો તારી લાગણી થી વાલમ હું તો બંધાઈ ગઈ હું તો બંધાઈ ગઈ હા હું તો બંધાઈ ગઈ હું તો બંધાઈ ગઈ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Lagani lyrics in Gujarati by Geeta Rabari, music by Anwar Shaikh. Includes YouTube video and lyrics in multiple languages.