Tame Thodu Na Vicharyu Maru Su Thase by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Darshan Bazigar |
Label: | Prutha Digital |
Genre: | Sad |
Release: | 2022-03-11 |
Lyrics (English)
તમે થોડું ના વિચાર્યું મારુ સુ થાસે | TAME THODU NA VICHARYU MARU SU THASE LYRICS IN GUJARATI is recorded by Bechar Thakor from Prutha Digital label. The music of the song is composed by Ravi-Rahul , while the lyrics of "Tame Thodu Na Vicharyu Maru Su Thase" are penned by Darshan Bazigar . The music video of the Gujarati track features Bechar Thakor, Kinjal Patel, Divya Vaniya, Sharmaji and Jeet Pandey. Tame thodu na vicharyu ke maru su thase Tame thodu na vicharyu ke maru su thase Tara gaya pachhi maru hagu kon thase Tame thodu na vicharyu ke maru su thase Tara gaya pachhi maru hagu kon thase Tara vina jiv maro jase Radi radi ne rat jase Tame hasta modhe halya kai vate Diku hasta modhe halya kai vate Tame thodu na vicharyu ke maru su thase Tara gaya pachhi maru hagu kon thase Karyo vishvas taro tutyo bharoso maro Adhvachche chhodi didho tame sath maro Thodo na vichar karyo prem no vepar karyo Diku maro jiv lidho mane lachar karyo Sath maro chhodyo kali rate Dil maru tutyu tara hathe Tame hasta modhe halya kai vate Diku hasta modhe halya kai vate Tame thodu na vicharyu ke maru su thase Tara gaya pachhi maru hagu kon thase Irado taro mane kem na hamjano Diku tane pyar maro kyare na dekhano Jivthi vadhare tane chahato rahyo Har duvama tane mangato rahyo Noti khabar aavu thase Mane tu aam chhodi jase Tame hasta modhe halya kai vate Tame hasta modhe halya kai vate Tame hasta modhe halya kai vate Tame hasta modhe halya kai vate. તમે થોડું ના વિચાર્યું કે મારુ સુ થાસે તમે થોડું ના વિચાર્યું કે મારુ સુ થાસે તારા ગયા પછી મારુ હગુ કોણ થાસે તમે થોડું ના વિચાર્યું કે મારુ સુ થાસે તારા ગયા પછી મારુ હંગુ કોણ થાસે તારા વિના જીવ મારો જાસે રડી રડી ને રાત જાસે તમે હસતા મોઢે હાલ્યા કઈ વાતે દીકુ હસતા મોઢે હાલ્યા કઈ વાતે તમે થોડું ના વિચાર્યું કે મારુ સુ થાસે તારા ગયા પછી મારુ હંગુ કોણ થાસે કર્યો વિશ્વાસ તારો તૂટ્યો ભરોસો મારો અધવચ્ચે છોડી દીધો તમે સાથ મારો થોડો ના વિચાર કર્યો પ્રેમ નો વેપાર કર્યો દીકુ મારો જીવ લીધો મને લાચાર કર્યો સાથ મારો છોડયો કાળી રાતે દિલ મારુ તૂટ્યું તારા હાથે તમે હસતા મોઢે હાલ્યા કઈ વાતે દીકુ હસતા મોઢે હાલ્યા કઈ વાતે તમે થોડું ના વિચાર્યું કે મારુ સુ થાસે તારા ગયા પછી મારુ હગુ કોણ થાસે ઈરાદો તારો મને કેમ ના હમજાણો દીકુ તને પ્યાર મારો ક્યારે ના દેખાણો જીવથી વધારે તને ચાહતો રહ્યો હર દુવામાં તને માંગતો રહ્યો atozlyric.com નોતી ખબર આવું થાસે મને તું આમ છોડી જાસે તમે હસતા મોઢે હાલ્યા કઈ વાતે તમે હસતા મોઢે હાલ્યા કઈ વાતે તમે હસતા મોઢે હાલ્યા કઈ વાતે તમે હસતા મોઢે હાલ્યા કઈ વાતે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tame Thodu Na Vicharyu Maru Su Thase lyrics in Gujarati by Bechar Thakor, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.