Bewafa Barbad Kari Gai by Naresh Thakor song Lyrics and video
Artist: | Naresh Thakor |
---|---|
Album: | Single |
Music: | Utpal Barot, Vishal Modi |
Lyricist: | Kamlesh Thakor (Sultan) |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2025-05-11 |
Lyrics (English)
BEWAFA BARBAD KARI GAI LYRICS IN GUJARATI: બેવફા બરબાદ કરી ગઈ, This Gujarati Bewafa (બેવફા) song is sung by Naresh Thakor & released by Saregama Gujarati . "BEWAFA BARBAD KARI GAI" song was composed by Utpal Barot and Vishal Modi , with lyrics written by Kamlesh Thakor (Sultan) . The music video of this track is picturised on Naresh Thakor and Pooja Rai. હો હો હો હો હો હો હો આખો રોઈ રોઈ મારી થાકી ગઈ હો આખો રોઈ રોઈ મારી થાકી ગઈ આખો રોઈ રોઈ મારી થાકી ગઈ એક બેવફા બરબાદ કરી ગઈ વિશ્વાસગાતી ઘાત કરી ગઈ વિશ્વાસગાતી ઘાત કરી ગઈ એક બેવફા બરબાદ કરી ગઈ હો એની વાહવાહી બધે હરખે કરતા હૈયું બળી જાય જોઈ બીજા હારે ફરતા હો એની વાહવાહી બધે હરખે કરતા હૈયું બળી જાય જોઈ બીજા હારે ફરતા ભોળા દલડાની એ હાય લઈ ને ગઈ એક બેવફા બરબાદ કરી ગઇ હા એક બેવફા બરબાદ કરી ગઈ હો ઘણા દાડે મળ્યા લાવો ખબર તો પૂછી લઉ પસંદ તમારી કેવી હું પણ જોઈ લઉ હા રૂપાળા એ હસે કાળો ટીકો રે કરી દઉં આશિક બતાવો એના ઓવારણા હું લઈ લઉ ભારતલીરીક્સ.કોમ હો એનામાં શું જોયું જે મારાં મા નથી છે એની જોડે તોય તું રાજી તો નથી એનામાં શું જોયું જે મારાં મા નથી છે એની જોડે તોય તું રાજી તો નથી વિશ્વાસગાતી ઘાત કરી ગઈ વિશ્વાસગાતી ઘાત કરી ગઈ એક બેવફા બરબાદ કરી ગઈ એક બેવફા બરબાદ કરી ગઈ હો દેખાવે તો હારા તને હજારો મળી જશે સુલતાન કહે મારાં જેવા એ ના હશે હા તું બેવફા તને કોઈના બેવફાઈ દે તૂટેલા આ દિલના દર્દ બેવફા દુવા દે હો જેને જોઈ જીવતા જો એ બીજાનું થઈ જાય ઘણું દુઃખ થાય જો મન ગમતું દૂર થાય જેને જોઈ જીવતા જો એ બીજાનું થઈ જાય ઘણું દુઃખ થાય જો મન ગમતું દૂર થાય વિશ્વાસગાતી ઘાત કરી ગઈ વિશ્વાસગાતી ઘાત કરી ગઈ એક બેવફા બરબાદ કરી ગઈ હા તું બેવફા બરબાદ કરી ગઈ હા તું બેવફા બરબાદ કરી ગઈ Ho ho ho ho ho ho Ho aakho roi roi mari thaki gai Ho aakho roi roi mari thaki gai Aakho roi roi mari thaki gai Ek bewafa barbad kari gai Viswasghati ghat kari gai Viswasghati ghat kari gai Ek bewafa barbad kari gai Ho eni vahvahi badhe harkhe karta Haiyu bali jay joi bija hare farta Ho eni vahvahi badhe harkhe karta Haiyu bali jay joi bija hare farta Ho ghana dade madya lavo khabar to puchi lau Pasand tamari kevi hu pan joi lau Ha rupala ae hase kalo tiko re kari dai Aashik batavo ena ovarna hu lai lau Ho ena ma su jou je mara ma nathi Che eni jode toy tu raji to nathi Ena ma su jou je mara ma nathi Che eni jode toy tu raji to nathi Viswasghati ghat kari gai Viswasghati ghat kari gai Ek bewafa barbad kari gai Ek bewafa barbad kari gai atozlyric.com Ho dekhave to hara tane hajaro madi jase Sultan kahe mara jeva ae na hase Ha tu bewafa tane koina bewafai de Tutela aa dilna dard bewafa duwa de Ho jene joi jivta jo ae bijanu thai jay Ghanu dukh thay jo man gamtu dur thay Jene joi jivta jo ae bijanu thai jay Ghanu dukh thay jo man gamtu dur thay Viswasghati ghat kari gai Viswasghati ghat kari gai Ek bewafa barbad kari gai Ha tu bewafa barbad kari gai Ha tu bewafa barbad kari gai Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bewafa Barbad Kari Gai lyrics in Gujarati by Naresh Thakor, music by Utpal Barot, Vishal Modi. Includes YouTube video and lyrics in multiple languages.