Thakar Ne Kagad by Hari Bharwad, Dev Pagli song Lyrics and video
Artist: | Hari Bharwad, Dev Pagli |
---|---|
Album: | Single |
Music: | Hari Bharwad, Akshay Suthar |
Lyricist: | |
Label: | Nagaldham Group |
Genre: | Devotional |
Release: | 2020-06-03 |
Lyrics (English)
Thakar Ne Kagad lyrics, ઠાકર ને કાગળ the song is sung by Hari Bharwad, Dev Pagli from Nagaldham Group. Thakar Ne Kagad Devotional soundtrack was composed by Hari Bharwad, Akshay Suthar. Ae mara kadiya thakarne kahejo Maldhari kagad mokle chhe Ae mara dakorna thakor ne kahejo Maldhari kagad mokle chhe Ae he dukhada avya chhe apana deshma Avtar lyo have koi pan veshma Vela avone mara shyamda drarikavada Moralivada Mara drarikana nathne kahejo Maldhari kagad mokle chhe He mara gediyana rajane kahejo Maldhari kagad mokle chhe Ae gayo tari vatadi jove Vachharu tara godare rove Koina aeni hame jove Jagne jadav rayji jagne jadav rayji Ha ha had kare chhe kana gayona govadiya Vare velo aavne kanuda kadiya Ae he had kare chhe kana gayona govadiya Vare velo aavne kanuda kadiya Ae he vipat padi vala mithi najar nakhaje Potana gani amne avine ugarje Vela avone mara shyamda drarikavada Moralivada Ae mara kadiya thakarne kahejo Maldhari kagad mokle chhe Aa ha huna mandirne huna chhe nehada Tara darshan kaje tadpe tara baluda Ao ao suna mandirne suna chhe nehada Tara darshan kaje tadpe tara baluda Ae he aaya chhe charkor dukhana re vayara Nathi dekhata sukhna re chhayada Vela avone mara shyamda drarikavada Moralivada Ae mara kadiya thakarne kahejo Maldhari kagad mokle chhe O koi sandesho kanane kahejo Khabaru ae nehdani lejo Kana mara bhega rejo Jag ne jadav rayji jag ne jadav rayji Ho bhul thai hoy to kana maf amne karje Haiyani vat kana kane tu dharje Ae he bhul thai hoy to kana maf amne karje Haiyani vat kana kane tu dharje He ae navghan mundhva ke velela vadjo Bharvadna bhanej neh re malajo Vela avone mara shyamda drarikavada Moralivada Ae mara kadiya thakarne kahejo Maldhari kagad mokle chhe Ae mara dakorna thakorne kahejo Maldhari kagad mokle chhe Ae mara kadiya thakarne kahejo Maldhari kagad mokle chhe. એ મારા કાળીયા ઠાકરને કહેજો માલધારી કાગળ મોકલે છે એ મારા ડાકોરના ઠાકોરને કહેજો માલધારી કાગળ મોકલે છે એ હે દુઃખડાં આવ્યા છે આપણા દેશમાં અવતાર લ્યો હવે કોઈ પણ વેશમાં વેલા આવોને મારા શ્યામળા દ્રારિકાવાળા મોરલીવાળા મારા દ્રારિકાના નાથને કહેજો માલધારી કાગળ મોકલે છે હે મારા ગેડીયાના રાજાને કહેજો માલધારી કાગળ મોકલે છે એ ગાયો તારી વાટડી જોવે વાછરું તારા ગોંદરે રોવે કોઈના એની હામે જોવે જાગને જાદવ રાયજી જાગને જાદવ રાયજી હા હા હાદ કરે છે કાના ગાયોના ગોવાળિયા વારે વેલો આવને કાનુડા કાળીયા એ હે હાદ કરે છે કાના ગાયોના ગોવાળિયા વારે વેલો આવને કાનુડા કાળીયા એ હે વિપત પડી વાલા મીઠી નજર નાખજે પોતાના ગણી અમને આવીને ઉગારજે વેલા આવોને મારા શ્યામળા દ્રારિકાવાળા મોરલીવાળા એ મારા કાળીયા ઠાકરને કહેજો માલધારી કાગળ મોકલે છે આ હા હુના મંદિરને હુના છે નેહડા તારા દર્શન કાજે તડપે તારા બાલુડા ઓ ઓ સુના મંદિરને સુના છે નેહડા તારા દર્શન કાજે તડપે તારા બાલુડા એ હે આયા છે ચારકોર દુઃખના રે વાયરા નથી દેખાતા કાના સુખના રે છાંયડા વેલા આવોને મારા શ્યામળા દ્રારિકાવાળા મોરલીવાળા એ મારા કાળીયા ઠાકરને કહેજો માલધારી કાગળ મોકલે છે ઓ કોઈ સંદેશો કાનાને કહેજો ખબરું એ નેહડાની લેજો કાના મારા ભેગા રેજો જાગ ને જાદવ રાયજી જાગ ને જાદવ રાયજી હો ભુલ થઇ હોય તો કાના માફ અમને કરજે હૈયાની વાત કાના કાને તું ધરજે એ હે ભુલ થઇ હોય તો કાના માફ અમને કરજે હૈયાની વાત કાના કાને તું ધરજે હે એ નવઘણ મુંધવા કે વેલેલાં વળજો ભરવાડના ભાણેજ નેહ રે મળજો વેલા આવોને મારા શ્યામળા દ્રારિકાવાળા મોરલીવાળા એ મારા કાળીયા ઠાકરને કહેજો માલધારી કાગળ મોકલે છે એ મારા ડાકોરના ઠાકોરને કહેજો માલધારી કાગળ મોકલે છે એ મારા કાળીયા ઠાકરને કહેજો માલધારી કાગળ મોકલે છે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Thakar Ne Kagad lyrics in Gujarati by Hari Bharwad, Dev Pagli, music by Hari Bharwad, Akshay Suthar. Includes YouTube video and lyrics in multiple languages.