Fariyaad by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Jeet Vaghela |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2021-11-24 |
Lyrics (English)
FARIYAAD LYRICS IN GUJARATI: Fariyaad (ફરિયાદ) is a Gujarati Sad song, voiced by Kajal Maheriya from Saregama Gujarati . The song is composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Jeet Vaghela . The music video of the song features Arju Limbachiya, Karan Rajveer and Manisha Narkar. Ae cho jaine karu fariyaad Ae cho jaine karu fariyaad Cho jaine karu fariyaad Na malyo mane pyaar re… Aakhe aahuda ni dhaar re… Alya cho jaine karu fariyaad Cho jaine karu fariyaad Karya prem ma bura haal re… Thai jindagi paymaal re… Ho prem ma thayu che mare to jabaru Tara vina jivvu mare to agharu Prem ma thayu che mare to jabaru Tara vina jivvu mare to agharu Ae cho jaine karu fariyaad Cho jaine karu fariyaad Na malyo mane pyaar re… Aakhe aahuda ni dhaar re… Ae na malyo mane pyaar re… Aakhe aahuda ni dhaar re… Ho… Love karine mari life bagadi Tu to gayo mari vaat lagadi Ho… Tara maate hu to aa duniyathi jhagadi Toye te alya mari patar ragadi Ae mathe padya mara prem na ujagara Karya che gha mara dil upar aakara Mathe padya mara prem na ujagara Karya che gha mara dil upar aakara Alya cho jai ne karu fariyaad Cho jai ne karu fariyaad Dil na tukada thya hajar re… Aakhe aahuda ni dhaar re… Ae na malyo mane pyaar re… Aakhe aahuda ni dhaar re… Marathi haari tane mali jashe re Mara jevo prem ae naa kari shake re Ho… Ho… Modhu joine koi na prem ma na padta Pastavo thashe tyare nahi aavade radta Ae hona jeva dilma mara raheta na aavadyu Sacha mara prem ne te kalank lagadyu Hona jeva dilma mara raheta na aavadyu Sacha mara prem ne te kalank lagadyu Alya cho jaine karu fariyaad Cho jaine karu fariyaad Kari jindagi aa bekar re… Aakhe aahuda ni dhaar re… Prem ma thaya bura haal re… Aakhe aahuda ni dhar re… Na malyo mane pyaar re… Aakhe aahuda ni dhaar re… Na malyo mane pyaar re… Aakhe aahuda ni dhaar re. એ ચો જઈને કરું ફરિયાદ એ ચો જઈને કરું ફરિયાદ ચો જઈને કરું ફરિયાદ ના મળ્યો મને પ્યાર રે… આંખે આહુડાની ધાર રે… અલ્યા ચો જઈ ને કરું ફરિયાદ ચો જઈને કરું ફરિયાદ કર્યા પ્રેમમાં બુરા હાલ રે… થઇ જિંદગી પાયમાલ રે… હો પ્રેમમાં થયું છે મારે તો જબરું તારા વિના જીવવું મારે તો અઘરું પ્રેમમાં થયું છે મારે તો જબરું તારા વિના જીવવું મારે ઘણું અઘરું એ ચો જઈને કરું ફરિયાદ ચો જઈને કરું ફરિયાદ ના મળ્યો મને પ્યાર રે… આંખે આહુડાની ધાર રે… એ ના મળ્યો મને પ્યાર રે… આંખે આહુડાની ધાર રે… હો… લવ કરીને મારી લાઈફ બગાડી તું તો ગયો મારી વાટ લગાડી હો… તારા માટે હું તો આ દુનિયાથી ઝગડી તોયે તે અલ્યા મારી પત્તર રગડી એ માથે પડયા મારા પ્રેમનાં ઉજાગરા કર્યા છે ઘા મારા દિલ ઉપર આકરા માથે પડયા મારા પ્રેમનાં ઉજાગરા કર્યા છે ઘા મારા દિલ ઉપર આકરા અલ્યા ચો જઈને કરું ફરિયાદ ચો જઈને કરું ફરિયાદ દિલનાં ટુકડા થ્યા હજાર રે… આંખે આહુડાની ધાર રે… એ ના મળ્યો મને પ્યાર રે… આંખે આહુડાની ધાર રે… મારાથી હારી તને મળી જશે રે મારા જેવો પ્રેમ એ ના કરી શકે રે હો.. હો… મોઢું જોઈને કોઈનાં પ્રેમમાં ના પડતા પસ્તાવો થશે ત્યારે નહિ આવડે રડતા એ હોના જેવા દિલમાં મારા રહેતા ના આવડયું હાચા મારા પ્રેમને તે કલંક લગાડયું હોના જેવા દિલમાં મારા રહેતા ના આવડયું હાચા મારા પ્રેમને તે કલંક લગાડયું અલ્યા ચો જઈને કરું ફરિયાદ ચો જઈને કરું ફરિયાદ કરી જિંદગી આ બેકાર રે… આંખે આહુડાની ધાર રે… atozlyric.com પ્રેમમાં થયા બુરા હાલ રે… આંખે આહુડાની ધાર રે… ના મળ્યો મને પ્યાર રે… આંખે આહુડાની ધાર રે… ના મળ્યો મને પ્યાર રે… આંખે આહુડાની ધાર રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Fariyaad lyrics in Gujarati by Kajal Maheriya, music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.