Fariyaad by Sachin-Jigar, Krishna Kalle song Lyrics and video
Artist: | Sachin-Jigar, Krishna Kalle |
---|---|
Album: | Single |
Music: | Sachin-Jigar |
Lyricist: | Bhargav Purohit |
Label: | Zee Music Company |
Genre: | Sad |
Release: | 2025-01-03 |
Lyrics (English)
LYRICS OF FARIYAAD IN GUJARATI: "ફરિયાદ", The song is sung by Sachin-Jigar and Krishna Kalle from Gujarati film Mom Tane Nai Samjay , directed by Dharmessh Mehta. The film stars Amar Upadhyay, Rashami Desai and Hiten Patel in lead role. "FARIYAAD" is a Sad song, composed by Sachin-Jigar , with lyrics written by Bhargav Purohit . આ ફરિયાદ છે કે આ સવાલ છે આંખો દેખાડતી નથી એ સાચો હાલ છે એ તરસાવતા રહે હું વરસાવતી રહું એ તરસાવતા રહે હું વરસાવતી રહું મારું કઈ માનતું નથી આ કેવું વાલ છે આંખો દેખાડતી નથી એ સાચો હાલ છે મારા જે સૂર છે એનાથી દૂર છે મારા જે સૂર છે એનાથી દૂર છે મારી જે સાથમાં નથી એનો એ તાન છે મારી જે સાથમાં નથી એનો એ તાન છે આ ફરિયાદ છે કે આ સવાલ છે એ તરસાવતા રહે હું વરસાવતી રહું એ તરસાવતા રહે હું વરસાવતી રહું મારું કઈ માનતું નથી આ કેવું વાલ છે આ ફરિયાદ છે કે આ સવાલ છે Aa fariyaad che ke aa sawal che Aankho dekhadti nathi ae sacho haal che Ae tarsavta rahe hu varsavti rahu Ae tarsavta rahe hu varsavti rahu Maru kai mantu nathi aa kevu vaal che Aankho dekhadti nathi ae sacho haal che Mara je sur che enathi dur che Mara je sur che enathi dur che Mari je sath ma nathi eno ae taan che Mari je sath ma nathi eno ae taan che Aa fariyaad che ke aa sawal che Ae tarsavta rahe hu varsavti rahu Ae tarsavta rahe hu varsavti rahu Maru kai mantu nathi aa kevu vaal che Aa fariyaad che ke aa sawal che Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Fariyaad lyrics in Gujarati by Sachin-Jigar, Krishna Kalle, music by Sachin-Jigar. Includes YouTube video and lyrics in multiple languages.