Masala Chai by Nilay Patel song Lyrics and video
Artist: | Nilay Patel |
---|---|
Album: | Single |
Music: | Rutvij Joshi |
Lyricist: | Nilay Patel |
Label: | Zen Music Gujarati |
Genre: | Masti |
Release: | 2021-01-09 |
Lyrics (English)
મસાલા ચાઇ | MASALA CHAI LYRICS IN GUJARATI is recorded by Nilay Patel from Zen Music Gujarati label. The music of the song is composed by Rutvij Joshi , while the lyrics of "Masala Chai" are penned by Nilay Patel . The music video of the Gujarati track features Nilay Patel and Ishani Sanghavi. ના તારી ના મારી એ આપડા બધા ની છે બોલો ચાઇ બોલો ચાઇ સવાર થી સાંજ એના વગર ના રેહવાય બોલો ચાઇ એ બોલો ચાઇ એ તો કડક ભડક છે ના કલર મા ફરક છે ના પીવો તો માથું દુઃખાય બોલો ચાઇ એ બોલો ચાઇ એ બોલો ચાઇ મસાલા ચાઇ ભારતલીરીક્સ.કોમ ઓફીસ એ જવું મારી આંખ ભારે ભારે ચુસકી તારી મારો મૂડ જગાડે ઓફીસ એ જવું મારી આંખ ભારે ભારે ચુસકી તારી મારો મૂડ જગાડે તારા વગર મને ફાવતું નથી ઈ પીવું ના તો મને ચાલતું નથી તારા વગર મને ફાવતું નથી ઈ પીવું ના તો મને ચાલતું નથી તારી મધમધતી ખુશ્બુ થી મનડું મારુ લલચાય બોલો એ બોલો બોલો ચાઇ મસાલા ચાઇ ચાઇ ચાઇ ચાઇ ચાઇ જોડે ખારી બિસ્કીટ ખવાય એક કટીંગ ની કિંમત ત્યારે સમજાય જયારે ચાય વાળો આખા જગ મા છવાય જિન્દગી ના બે પળ શાંતિ થી જીવી લો હેલો ફ્રેન્ડસ ચાઇ પી લો એ બોલો ચાઇ મસાલા ચાઇ બોલો ચાઇ એ બોલો ચાઇ એ બોલો ચાઇ મસાલા ચાઇ. Na tari na mari a apda badha ni che Bolo chai Bolo chai Savar thi sanj ana vagar na rehvay Bolo chai A bolo chai A to kadak bhadak che na colour ma farak che Na pivo to mathu dukhay bolo chai A bolo chai A bolo chai Masala chai atozlyric.com Office a javu mari aankh bhare bhare Chuski tari maro mood jagade Office a javu mari aankh bhare bhare Chuski tari maro mood jagade Tara vagar mane favtu nathi E pivu na to mane chaltu nathi Tara vagar mane favtu nathi E pivu na to mane chaltu nathi Tari madhmadhti khushbu thi mandu maru lalchay Bolo A bolo Bolo chai Masal Chai Chai chai chai Chai jode khari biscuit khavay Ek cutting ni kimmat tyare samjay Jyare chay vado akha jug ma chavay Zindgi na be pad shanti thi jivi lo Hello frineds chai pi lo A bolo chai Masala chai Bolo chai A bolo chai A bolo chai Masala chai. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Masala Chai lyrics in Gujarati by Nilay Patel, music by Rutvij Joshi. Includes YouTube video and lyrics in multiple languages.