Chiya Gom Na Rehvasi by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mehul Barot |
Lyricist: | Jigar Jesangpura, Janak Jesanpura |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2024-11-11 |
Lyrics (English)
CHIYA GOM NA REHVASI LYRICS IN GUJARATI: ચિયા ગોમના રહેવાસી, The song is sung by Rakesh Barot and released by Saregama Gujarati label. "CHIYA GOM NA REHVASI" is a Gujarati Love song, composed by Mehul Barot , with lyrics written by Jigar Jesangpura and Janak Jesanpura . The music video of this song is picturised on Rakesh barot and Sweta Sen. હે ચિયાં ગોમનાં રે ગોડી તમે સો રહેવાસી હે ચિયાં ગોમનાં રે ગોડી તમે સો રહેવાસી હો દેશી પેરવેશને ખભે ઓઢણી તે તો નોસી હો પેલી રે નજરે તને જોઈ ગોમનાં વડલે લટ હતી લમણે ને બેઠી ગોમનાં ગોંદરે હો પેલી રે નજરે તને જોઈ ગોમનાં વડલે લટ હતી લમણે ને બેઠી ગોમનાં ગોંદરે હે શું તમારું હે તમારું હે શું તમારું નોમ ને રે શું તમારુ ઓય હગુવાલું હે ચીયો મલક ને ચિયુ તમારુ ઠેકાણું હો શરમનો સેડ઼ો મેલી કઇદો તમારું નોમ ઓળખોણ આલો તમારી તો હૈયે થાય હોમ હે તમે લાગો હાવ દેશી પણ હાથમાં આઇફોન ફોલો કરી દઈએ બોલો ઇન્સ્ટા આઈડીનું નોમ હો કઇદો સરનામું ઓમ મેલીદો તમે હઠ બોલતા ચાલતા નથી શું મુઢામાં ભર્યા લાગે છે મગ હો કઇદો સરનામું ઓમ મેલીદો તમે હઠ બોલતા ચાલતા નથી શું મુઢામાં ભર્યા લાગે છે મગ હો ભેતે નંબર એ નંબર તારો હા ભેતે નંબર લખજો રે તમારો મોબાઈલ નંબર હે ફોન અમે કરશું રે પાછળ નંબર સે પંદર હો ફોન અમે કર્યો તમે ઓળખાણ આલી દિલની વાત કીધી તમે પ્રેમથી હા પાડી હો રાસ્યું મારું મોન તમે વાત મારી મોની વાલ બઉ કરશું મારા રૂદિયાની રોણી હો હોર હંભાળ રાખશું જીવની જેમ તમારી તમે બની ગયા હવે જીંદગી અમારી હો હોર હંભાળ રાખશું જીવની જેમ તમારી તમે બની ગયા હવે જીંદગી અમારી હે વાલા છો હે વાલા છો હે વાલા છો તમે રે મારા જીવથી રે વધારે હે જીવન જીવવું રે મારે એક તમારા સહારે હે ચિયાં ગોમનાં રે ગોડી તમે સો રહેવાસી હો દેશી પેરવેશને ખભે ઓઢણી તે તો નોસી He chiya gomna re godi tame so rehvasi He chiya gomna re godi tame so rehvasi Ho deshi perveshne khabhe odhani te to nosi Ho peli re najare tane joi gomna vadale Latt hati lamne ne bethi gomna godare Ho peli re najare tane joi gomna vadale Latt hati lamne ne bethi gomna godare He shu tamaru he tamaru he shu tamaru nom ne re shu tamaru oyy haguvalu He chiyo malak ne chiyu tamaru thekanu Ho saramno sedo meli kaido tamaru nom Odkhon aalo tamari to haiye thay hom He tame lago haav deshi pan haath ma iphone Follow kari daiye bolo insta id nu nom Ho kaido sarnamu om melido tame hathh Bolta chalta nathi shu mudha ma bharya lage chhe mag Ho kaido sarnamu om melido tame hathh Bolta chalta nathi shu mudha ma bharya lage chhe mag Ho bhete number ae number taro Ha bhete number lakhjo re tamaro mobile number He phone ame karshu re pachad number se pandar Ho phone ame karya tame odakhan aali Dilni vaat kidhi tame prem thi haa paadi Ho rasyu maru mon tame vaat mari moni Vaal bau karshu mara rudiyani roni Ho hor hambhad rakhshu jeev ni jem tamari Tame bani gaya have zindagi amari Ho hor hambhad rakhshu jeev ni jem tamari Tame bani gaya have zindagi amari He vala chho he vala chho He vala chho tame re mara jeev thi re vadhare He jeevan jivvu re mare ek tamara sahare He chiya gomna re godi tame so rehvasi Ho deshi perveshne khabhe odhani te to nosi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chiya Gom Na Rehvasi lyrics in Gujarati by Rakesh Barot, music by Mehul Barot. Includes YouTube video and lyrics in multiple languages.