Padmaa by Pankaj Mistry song Lyrics and video
Artist: | Pankaj Mistry |
---|---|
Album: | Single |
Music: | Jackie Gajjar |
Lyricist: | Jigar Jesangpura, Janak Jesanpura, Pankaj Mistry |
Label: | Dhenu Music |
Genre: | Classical |
Release: | 2025-01-16 |
Lyrics (English)
પદમાં | PADMAA LYRICS IN GUJARATI is recorded by Pankaj Mistry from Dhenu Music label. The music of the song is composed by Jackie Gajjar , while the lyrics of "Padmaa" are penned by Jigar Jesangpura , Janak Jesanpura and Pankaj Mistry . પણ પદમાં પદમાં એ ચોપાટ પાથરી અરેરે જોને ખેલવા પ્રીત્યું ના ખેલ પણ માંગડો માંગડો રમે રણ મેદાનમાં અરેરે આજ જીવન મરણ ના ખેલ અરેરે આજ જીવન મરણ ના ખેલ મામા મારી પદમાં ને કેજો મારા છેલ્લા રામ રામ આ ખોળીયે થી જીવ જાતો રેશે રે માણારાજ મામા અધૂરી રેશે એની મારી પાકી પ્રીત આ પ્રાણ કેરા પંખી ઉડી જાશે રે માણારાજ મામા મારી પદમાં ને કેજો મારા ઝાઝા કરીને જુહાર અધૂરી રહી મારી પ્રીતડી રે માણારાજ અધૂરી રહી મારી પ્રીતડી રે માણારાજ પણ વહમાં વાયા વાયરા અરેરે મામા કેમ કરી આડો થઉં કે મારી પદમાં પદમાં જોડે હોત તો અરેરે એના ખોળા માં દેહ છોડી દઉં અરેરે એના ખોળા માં દેહ છોડી દઉં આટલા હશે એના મારા જોડે રેવાના લેખ એને કેજો રડી રડી દુખી ના થાતી માણારાજ મારા વગર એનો જીવડો જીવતે જીવ જુરશે બારણીયે બેસી જોશે વાટડી રે માણારાજ મામા મન જોશે નહિ તો રોશે આહૂંડાની ધાર ઝરૂખે બેસી જોશે વાટડી રે માણારાજ કે આ ખોળિયે થી જીવ જાતો રેશે રે માણારાજ હા આ હા આ આ આ આ હા પણ તારું મારું કંઈ હાલ્યું નહિ અરેરે મારા રામ ને ગમ્યું એ થયું કે પણ વેરણ વેરણ થયો દાડો આ અરેરે આતો કાળ નું ચોઘડિયું રમી ગયું અરેરે આતો કાળ નું ચોઘડિયું રમી ગયું મામા અધવચ્ચે ટુટી મારા પ્રેમ ની દોર વિખુટો પડ્યો મારો પ્રેમ રે માણારાજ ભલે પૂરા ના થ્યા તારા મારા પ્રેમ ના લેખ મને યાદ કરી ના રડતી રે માણારાજ મામા મારી પદમાં ને જઈ ને તમે કેજો આટલી વાત આવતાં ભવે ફરી મળશું રે માણારાજ પદમાં આવતાં ભવે પાછા ફરી મળશું રે માણારાજ Pan padmaa Padmaa ae chopat pathari Arere jone khelva prityu na khel Pan mangado Mangado rame ran medan ma Arere aaj jivan maran na khel Arere aaj jivan maran na khel Mama mari padmaa ne kejo mara chhela ram ram Aa khodiye thi jiv jato rese re manaraj Mama adhuri rese eni mari paki prit Aa praan kera pankhi udi jase re manaraj Mama mari padmaa ne kejo mara jhajha karine juhar Adhuri rahi mari pitadi re manaraj Adhuri rahi mari pitadi re manaraj Pan vahmaa Vaya vayra Arere mama kem kari aado thau Ke mari padmaa Padmaa jode hot to Arere ena khoda ma deh chodi dau Arere ena khoda ma deh chodi dau Aatla hase ena mara jode revana lekh Ene kejo radi radi dukhi na thati manaraj Mara vagar eno jivdo jivte jiv jurse Baraniye besi jose vatadi re manaraj Mama man jose nahi to rose aahuda ni dhaar Zarukhe besi jose vatadi re manaraj Ke aa khodiye thi jiv jato rese re manaraj Ha aa ha aa Aa aa aa ha Pan taru Maru kai halyu nahi Arere mara ram ne gamyu ae thayu Ke pan veran Veran thayo dado aa Arere aato kaal nu chogadiyu rami gayu Arere aato kaal nu chogadiyu rami gayu Mama adhvache tuti mara prem ni dor Vikhuto padyo maro prem re manaraj Bhale pura na thya tara mara prem na lekh Mane yaad kari na radti re manaraj Mama mari padmaa ne jai ne tame kejo aatali vaat Aavta bhave fari madshu re manaraj Padmaa aavta bhave pacha fari madshu re manaraj Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Padmaa lyrics in Gujarati by Pankaj Mistry, music by Jackie Gajjar. Includes YouTube video and lyrics in multiple languages.