Lili Pili Patang by Dinesh Thakor song Lyrics and video
Artist: | Dinesh Thakor |
---|---|
Album: | Single |
Music: | Imran Raza |
Lyricist: | Sovanji Thakor |
Label: | Jhankar Music |
Genre: | Festivals |
Release: | 2025-01-11 |
Lyrics (English)
LILI PILI PATANG LYRICS IN GUJARATI: લીલી પીળી પતંગ, The song is sung by Dinesh Thakor and released by Jhankar Music label. "LILI PILI PATANG" is a Gujarati Festivals song, composed by Imran Raza , with lyrics written by Sovanji Thakor . The music video of this song is picturised on Dinesh Thakor and Bharati Thakor. લાલ પીળી પતંગ આકાશે રે ઉડતી લાલ પીળી પતંગ આકાશે રે ઉડતી પણ મૂળ નથી મારુ લાડુ ના દેખાતી અરે મૂળ નથી મારુ લાડુ ના દેખાતી એ એ એ રોજ હવારે ધાબે ચડી લુઘડા તું હુકવતી રે એ એ એ રોજ હવારે ધાબે ચડી લુઘડા તું હુકવતી રે લાડુડી મારી આઈ ઉત્તરાયણ ના દેખાણી રે હે એ એ જોવા તારુ મોઢું વેલા પરોઢિયે હું જાગ્યો રે લાડુડી મારી ધાબે ના દેખાણી રે લાડુડી મારી ચોકણ તું અટવાણી રે હો સુરતી માંજો સાંકળ આંઠ દોરી હુતો લાયો બાર જોડી પતંગ એક હારે હોરી લાયો હો મન ની મોનેલ મોનીતિ ના વિચાર માં ખોવાયો વિચાર તારા કરતા મારો પતંગ રે કપાયો હે એ એએ ગોમ આખુ ધાબા ઉપર ઘર માં તું પુરાણી રે એ હો લાડુડી મારી ઘર ના કોમ માં ગુડવોણી રે લાડુડી મારી ચોકણ તું અટવાણી રે હો તારા માટે લાડુ મારી ઉંધીયુ મંગાવું આવ મારા ધાબે ચિક્કી પ્રેમ થી ખવડાવુ હો લાડુ તારા હાથ મા મોટી ફિરકી પકડાવું દિલ ની બાંધી દોરી પતંગ પ્રેમ નો ચડાવું હે એ એ વાટ તારી જોઈ ધાબે ઓટા ફેરા મારુ રે એ હો લાડુડી મારી બપોરે તું દેખાણી રે લાડુડી મારી બપોરે તું દેખાણી રે લાડુડી મારા દિલ માં તું હમાણી રે હો ઓ ઓ લાડુડી મારા કાળજે તુ કોરોણી રે Lal pili patang akashe re udati Lal pili patang akashe re udati Pan mud nathi maru ladu na dekhati Are mud nathi maru ladu na dekhati He ae ae roj havare dhabe chadi Lughada tu hukavati re He ae ae roj havare dhabe chadi Lughada tu hukavati re ae ho ho Ladudi mari aai uttarayan na dekhani re He ae ae jova taru modhu vela parodhiye hu jagyo re Ladudi mari dhabe na dekhani re Ladudi mari chokan tu atavani re Ho surati manjo sankal aanth dori huto layo Bar jodi patang ek hare hori layo Ho mann ni monel moniti na vichar ma khovayo Vichar tara karata maro patang re kapayo He ae ae gom aakhu dhaba upar Ghar ma tu purani re ae ho ho Ladudi mari ghar na kom ma guthvani re Ladudi mari chokan tu atavani re Ho tara mate ladu mari undhiyu mangavu Aav mara dhabe chikki prem thi khavdavu Ho ladu tara hath ma moti firaki pakdavu Dil ni bondhi dori patang prem no chadavu He ae ae vat tari joi dhabe ota fera maru re ae ho ho Ladudi mari bapore tu dekhani re Ladudi mari bapore dekhani re Ladudi mara dil ma tu hamani re Ho o o o ladudi mara kalje tu koroni re Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Lili Pili Patang lyrics in Gujarati by Dinesh Thakor, music by Imran Raza. Includes YouTube video and lyrics in multiple languages.