Lage Che Bau Hot by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Ketan Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2023-11-11 |
Lyrics (English)
LAGE CHE BAU HOT LYRICS IN GUJARATI: Lage Che Bau Hot (લાગે છે બવ હોટ) is a Gujarati Love song, voiced by Rakesh Barot from Saregama Gujarati . The song is composed by Vishal Vagheshwari , with lyrics written by Ketan Barot . The music video of the song features Rakesh Barot and Kashish Rathod. He tara agad na aave koi ni sekani re Ho tara agad na aave koi ni sekani re Tara agad na aave koi ni sekani re Lage se bau hot are lage se bau hot Aatala ma ekali re Are lage se bau hot aatala ma ekali re Ho tu to lage che white tshirt tight re Ae tane joi ne dil maru thayu left right re atozlyric.com Ho tara agad na aave koi ni sekani re Tara agad na aave koi ni sekani re Lage se bau hot are lage se bau hot Aatala ma ekali re Ae tu to lage se bau hot aatla ma ekli re Ho fikku padi jaay tara agad to bollywood Ho tane joi ne mast maru thai jaay mood Ho latak matakatu mast chale ne banave reel Ho tane joi ne bhal bhala nu dole dil He tara kala bhammar vaal namani naar re He tane joya pachi na lage koi na ma sar re Ho tara agad na aave koi ni sekani re Tara agad na aave koi ni sekani re Lage se bau hot are lage se bau hot Aatala ma ekali re Ae tu to lage se bau hot aatla ma ekli re Ho heroine jevi tu to lage che rupali re Tane joya karu chu hu to dhari dhari re Ho high heel vala pere tu to sendal re Are selfie pade ne badle tu to angle re Ae tane joya karu chu hu to tagar tagar re Ae tara upar nakhavu mare prem nu langar re Ho tara agad na aave koi ni sekani re Tara agad na aave koi ni sekani re Lage se bau hot are lage se bau hot Aatala ma ekali re Ae tu to lage se bau hot aatla ma ekli re Ae tu to lage se bau hot aatla ma ekli re Aatla ma ekli re aatla ma ekli re હે તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે હો તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે લાગે સે બઉ હોટ અરે લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે અરે લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે હો તૂ તો લાગે છે વાઈટ ટીશર્ટ ટાઈટ રે એ તને જોઈ ને દિલ મારુ થાય લેફ્ટ રાઈટ રે હો તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે લાગે સે બઉ હોટ અરે લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે એ તું તો લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે હો ફિક્કું પડી જાય તારા આગળ તો બોલિવૂડ હો તને જોઈ ને મસ્ત મારુ થઇ જાય મૂડ હો લટક મટકતુ મસ્ત ચાલે ને બનાવે રીલ હો તને જોઈ ને ભલ ભલાનું ડોલે દિલ હો તારા કાળા ભમ્મર વાળ નમણી નાર રે હે તને જોયા પછી ના લાગે કોઈ ના માં સાર રે હો તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે લાગે સે બઉ હોટ અરે લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે એ તું તો લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે હો હિરોઈન જેવી તુંતો લાગે રૂપાળી રે તને જોયા કરું છું હું તો ધારી ધારી રે હો હાઈ હિલ વાળા પેરે તૂ તો સેન્ડલ રે અરે સેલ્ફી પડે ને બદલે તું તો એંગલ રે ભારતલીરીક્સ.કોમ એ તને જોયા કરું છું હું તો ટગર ટગર રે એ તારા ઉપર નાખવું મારે પ્રેમ નું લંગર રે હો તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે તારા આગળ ના આવે કોઈ ની સેકણી રે લાગે સે બઉ હોટ અરે લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે એ તું તો લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે એ તું તો લાગે સે બઉ હોટ આટલા માં એકલી રે આટલા માં એકલી રે આટલા માં એકલી રે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Lage Che Bau Hot lyrics in Gujarati by Rakesh Barot, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.