Gokul Na Girdhari Ghare Avo Ne by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Gaman Santhal |
Label: | POP SKOPE MUSIC |
Genre: | Playful |
Release: | 2024-09-24 |
Lyrics (English)
GOKUL NA GIRDHARI GHARE AVO NE LYRICS IN GUJARATI: Gokul Na Girdhari Ghare Avo Ne (ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને) is a Gujarati Playful song, voiced by Gaman Santhal from Pop Skope Music . The song is composed by Dhaval Kapadiya , with lyrics written by Gaman Santhal . સરસ્વતી શારદાને સમરીયે અને ગણપત લાગુ પાવ હરે ભોળા સંતો ના ગુણ શબ્દો સાંભળી મારી જીભલડી જસ ગાવે રે મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને ગોકુળ ના ગીરઘારી ઘેર આવો ને મારે એક સંદેશો કેવો રે અકૃદ આવ્યા હરિને તેડવા અને નંદને છૂટ્યા જવાબ સર્વ ગોપીયો ટોળે વળી રથ બેસી રવિ ઘેર હાલ્યા રે મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને ગોકુળ ના ગીરઘારી ઘેર આવો ને મારે એક સંદેશો કેવો રે કારતક મહીને કાળ ને વધાવ્યા ને ના રહી શકી વરદ ની નાત એટલા મા ટાણા માણા થયા ગયા હંસા ની હુ તો રહી હારી મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને ગોકુળ ના ગીરઘારી ઘેર આવો ને મારે એક સંદેશો કેવો રે માક્ષર મહિનો મેલી ગયો જય જો ને બેઠા જગદીશ કોઈ સંદેશો લાવો મારા શ્યામનો એના શરણે નમાવું શીશ રે મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને પોષ મહિનાની પ્રીતડી અને થર થર કંપે શરીર વાલા વિનાના થાલા મંદિર હે થાલા તે મંદિર ગાવે રે મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને મારા દ્વારકા વાળા ઘેર આવો ને મારે એક સંદેશો કેવો રે મા મહિનાની ટાઢડી ને થર થર કંપે શરીર હારે થાળ હતા તે જમી ગયા વાલે થાલા તે થાળ ને મેળિયો ઠેલી મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને ફાગણ ફાલ્યો ફૂલડે ને રમતા રાઘવરાય હરે વાલો ફરતા ફેર ફૂદડી વાલા ને ફરકે છે જમણી બોઈ રે મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને શામળિયા ગીરઘારી ઘેર આવો ને ચૈત્ર મહિનો ચકુમીયો પીપળે આવ્યા જોને પાન એવો લગ્ન ગાળો આવ્યો મારુ હરિ ભજવાનું મન મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને ગોકુળ ના ગીરઘારી ઘેર આવો ને મારે એક સંદેશો કેવો રે વૈશાખ મહિને વન મોડિયા મોડિયા દાડમ દ્રાક્ષ મારો ગોકુલ મથુરાનો ગોવાળિયો વાલા ને ભાવે છે દાડમ દ્રાક્ષ રે મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને જેઠ મહિને જાણિયું જગદીશ આવશે અને વેગે આવશે વિઠ્ઠલ રાય ચંદન ગોળાવું વાટકી વાલા ને વેજળ ઘોળવું વાઈ રે મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને અષાડ મહિનો આવ્યો ને મેહુલો કરે જાકમ જીક અરે ચોધારી ચમકે જોને વીઝ એવા મધુરા ટહુકે છે મોર હરે મોર બપૈયા કિલોલ રે મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને ગોકુળ ના ગીરઘારી ઘેર આવો ને મારે એક સંદેશો કેવો રે શ્રાવણ વરસે સરવરે અને નદીએ આવે નિર્મળ નીર હરે કાનની ભીંજાણી પાવરી રાણી રાધાના ભીનાજાના ચીર રે મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને ગોકુળ ના ગીરઘારી ઘેર આવો ને મારે એક સંદેશો કેવો રે ભાદરવો ભેડી ગાંજ્યો અને વર્ષિયો મુસળધાર હરે તોયે ના આયા પ્રભુ મારા સુભદ્રા ના વીર રે મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને અરે અષો મહિના આવીયો અને સહુને પુરી આશ નરશી મહેતાનો સ્વામી શામળિયો માર વાલે રમાડીયા રાસ રે માર વાલે રમાડીયા રાસ રે મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને ગોકુળ ના ગીરઘારી ઘેર આવો ને મારે એક સંદેશો કેવો રે કે બાર મહિના પુરા થયાને આવ્યો જોને અધિક એવો માસ હરે બાર માહિના તો ગાયા વીરદાસ હરે બાર માહિના તો ગાયા વીરદાસ મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને ગોકુળ ના ગીરઘારી ઘેર આવો ને મારે એક સંદેશો કેવો રે મારા બાળા તે પણ ના બેલી રે સિદ જવશો માયા ને હર મેલી ને ગોકુળ ના ગીરઘારી ઘેર આવો ને મારે એક સંદેશડો કેવો રે વાલીડા Saraswati sardane samariye ane ganpat lagu paav Hare bhola santo na gun shabdo sanbhali Mari jibhlandi jas gaae re Mara baala te pan na beli re Sid javsho maya ne har meli ne Gokul na giridhari gher aavo ne Mare ek sandeso kevo re Akrud aavya harine tedva Ane nandne chhutyaj jawab Sarv gopiyo tore vari Rath besi ravi gher halya re Mara baala te pan na beli re Sid javsho maya ne har meli ne Gokul na giridhari gher aavo ne Mare ek sandeso kevo re Kartak mahine kaal ne vadhavya Ne na rahi shaki varad ni naat Etla ma tana mana thaya Gaya hansa ni hu to rahi haari Mara baala te pan na beli re Sid javsho maya ne har meli ne Gokul na giridhari gher aavo ne Mare ek sandeso kevo re Makshar mahino meli gayo Jay jo ne betha jagdish Koi sandeso laavo mara shyamno Ena sharane namavu shish re Mara baala te pan na beli re Sid javsho maya ne har meli ne Posh maas ni preetadi Ane tharthar kampe sharir Vala vinana thala mandir He thala te mandir gaave re Mara baala te pan na beli re Sid javsho maya ne har meli ne Mara dwarka vara gher aavo ne Mare ek sandeso kevo re Maa mahini thandadi Ne tharthar kampe sharir Hare thaal hata te jami gaya Vale thaala te thaal ne meliyo theli Mara baala te pan na beli re Sid javsho maya ne har meli ne Fagan falyu phuldede Ne ramta raghavray Hare vaalo pharta fer phuddi Vaala ne farake chhe jamani boi re Mara baala te pan na beli re Sid javsho maya ne har meli ne Shamliya giridhari gher aavo ne Chaitra mahino chakumiyo Peepre aavya jo ne paan Evo lagna galo aavyo Maro hari bhajvanu mann Mara baala te pan na beli re Sid javsho maya ne har meli ne Gokul na giridhari gher aavo ne Mare ek sandeso kevo re Vaishakh mahine van modiya Modiya dadam draksh Maro gokul mathurano govaliyo Vaala ne bhave chhe dadam draksh re Mara baala te pan na beli re Sid javsho maya ne har meli ne Jeth mahine janivu jagdish aavshe Ane vege aavshe vitthal ray Chandan golavu vaatki Vaala ne vezal gholvu vai re Mara baala te pan na beli re Sid javsho maya ne har meli ne Ashad mahino aavyo Ne mehulo kare jakam jeek Are chodhari chamke jone veez Eva madhura tahuke chhe mor Hare mor bapaiya kilol re Mara baala te pan na beli re Sid javsho maya ne har meli ne Gokul na giridhari gher aavo ne Mare ek sandeso kevo re Shravan varse saravre Ane nadiye aave nirmal neer Hare kan ni bhanjani pavri Rani radhana bhinajna chir re Mara baala te pan na beli re Sid javsho maya ne har meli ne Gokul na giridhari gher aavo ne Mare ek sandeso kevo re Bhadarvo bhedi ganjyo Ane varshiyo musaldhaar Hare toye na aaya prabhu Mara subhadra na veer re Mara baala te pan na beli re Sid javsho maya ne har meli ne Are aso mahina aaviyo Ane sahune puri aash Narsi mehtano swami shamliyo Mar vale ramadiya raas re Mar vale ramadiya raas re Mara baala te pan na beli re Sid javsho maya ne har meli ne Gokul na giridhari gher aavo ne Mare ek sandeso kevo re Ke baar mahina pura thaya ne Aavyo jone adhik evo maas Hare baar mahina to gaya veerdas Hare baar mahina to gaya veerdas Mara baala te pan na beli re Sid javsho maya ne har meli ne Gokul na giridhari gher aavo ne Mare ek sandesdo kevo re Mara baala te pan na beli re Sid javsho maya ne har meli ne Gokul na giridhari gher aavo ne Mare ek sandesdo kevo re valida Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Gokul Na Girdhari Ghare Avo Ne lyrics in Gujarati by Gaman Santhal, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.