Shiv Nandi Ke Sawar by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | RDC Gujarati |
Genre: | Devotional |
Release: | 2020-02-20 |
Lyrics (English)
Shiv Nandi Ke Sawar lyrics, શિવ નંદી કે સવાર the song is sung by Rakesh Barot from RDC Gujarati. Shiv Nandi Ke Sawar Devotional soundtrack was composed by Mayur Nadiya with lyrics written by Manu Rabari. Gngdhar om kara jogi jatadhari Jogi jatadhari jogi jatadhari Har har har kahadeva shiv nandi ke sawari Gngdhar om kara jogi jatadhari Har har har kahadeva shiv nandi ke sawari Ang bhabhot lagyo bhasmdhari kehlayo Ang bhabhot lagyo bhasmdhari kehlayo Ek ling aaradhu daya karjo datari Har har mahadev Bhole bhandari baba bhole bhandari Har har har bhole bhandari baba bhole bhandari Gnghdhar om kara jogi jatadhari Har har har mahadeva nandi ke sawari atozlyric.com Bhotnath bhavnath bheri bhotdani tori Krupa karine khali bharido baba mari joili Bhotnath bhavnath bheri bhotdani tori Krupa karine khali bharido baba mari joli Jal ni bhari jaari chadavu jaladhari Jal ni bhari jaari chadavu jaladhari Bili bhang dharavu shivshankar jatadhari Bum bum shivlahri Bhole bhandari baba bhole bhandari Har har bhole bhandari baba bhole bhandari Gngdhar om kara jogi jatadhari Har har har kahadeva nandi ke sawaria Lakh chorasi tari charno ma vaas magu Devangi o dev tujne ladi ladi paay lagu Lakh chorasi tari charno ma vaas magu Devangi o dev tujne ladi ladi paay lagu Bandh nasib ni baaji kholido baba mari Bandh nasib ni baaji kholido baba mari Kholido ne dvar kahe manu rabari Jay jay jay mahakaal Bhole bhandari baba bhole bhandari Har har bhole bhandari baba bhole bhandari Gngdhar om kara jogi jatadhari Har har har mahadev nandi ke sawari Jogi jatadhari baba bhole bhandari Nandi ke sawari baba bhole bhandari Bhole bhandari baba bhole bhandari Nandi ke sawari baba bhole bhole bhandari ગંગધાર ઓમ કાળા જોગી જટાધારી જોગી જટાધારી જોગી જટાધારી હર હર હર મહાદેવા શિવ નંદી કે સવારી ગંગધાર ઓમ કાળા જોગી જટાધારી હર હર હર મહાદેવા શિવ નંદી કે સવારી અંગ ભભૂત લગાયો ભસ્મધારી કેહલાયો અંગ ભભૂત લગાયો ભસ્મધારી કેહલાયો એક લિંગ આરાધુ દયા કરજો દાતારી હર હર મહાદેવા ભોલે ભંડારી બાબા ભોલે ભંડારી હર હર હર ભોલે ભંડારી બાબા ભોલે ભંડારી ગંગધાર ઓમ કાળા જોગી જટાધારી હર હર હર મહાદેવા નંદી કે સવારી ભારતલીરીક્સ.કોમ ભૂતનાથ ભવનાથ ભેળી ભૂતડાની ટોળી કૃપા કરીને ખાલી ભરીદો બાબા મારી જોલી ભૂતનાથ ભવનાથ ભેળી ભૂતડાની ટોળી કૃપા કરીને ખાલી ભરીદો બાબા મારી જોલી જલ ની ભળી જાળી ચડાવું જલાધારી જલ ની ભળી જાળી ચડાવું જલાધારી બીલી ભાંગ ધરાવું શિવશંકર જટાધારી બમ બમ શિવલહરી ભોલે ભંડારી બાબા ભોલે ભંડારી હર હર ભોલે ભંડારી બાબા ભોલે ભંડારી ગંગધાર ઓમ કાળા જોગી જટાધારી હર હર હર મહાદેવા નંદી કે સવારી લખ ચોરાસી ટાળી ચરણો માં વાસ માંગુ દેવાંગી ઓ દેવ તુજને લડી લડી પાય લાગુ લખ ચોરાસી ટાળી ચરણો માં વાસ માંગુ દેવાંગી ઓ દેવ તુજને લડી લડી પાય લાગુ બંધ નસીબ ની બાજી ખોલીદો બાબા મારી બંધ નસીબ ની બાજી ખોલીદો બાબા મારી ખોલીદો ને દ્વાર કહે મનુ રબારી જય જય જય મહાકાલ ભોલે ભંડારી બાબા ભોલે ભંડારી હર હર ભોલે ભંડારી બાબા ભોલે ભંડારી ગંગધાર ઓમ કાળા જોગી જટાધારી હર હર હર મહાદેવા નંદી કે સવારી જોગી જટાધારી બાબા ભોલે ભંડારી નંદી કે સવારી બાબા ભોલે ભંડારી ભોલે ભંડારી બાબા ભોલે ભંડારી નંદી કે સવારી બાબા ભોલે ભંડારી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Shiv Nandi Ke Sawar lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.