Jariyal Ni Potali by Vinay Nayak song Lyrics and video
Artist: | Vinay Nayak |
---|---|
Album: | Single |
Music: | Jackie Gajjar, Vinay Nayak |
Lyricist: | Vinay Nayak |
Label: | Jhankar Music |
Genre: | Romantic |
Release: | 2024-11-15 |
Lyrics (English)
JARIYAL NI POTALI LYRICS IN GUJARATI: જરીયલ ની પોટલી, The song is sung by Vinay Nayak and released by Jhankar Music label. "JARIYAL NI POTALI" is a Gujarati Romantic song, composed by Jackie Gajjar and Vinay Nayak , with lyrics written by Vinay Nayak . The music video of this song is picturised on Vinay Nayak and Aarti Suthar. કે તારી કેડ માથે જરિયલ ની પોટલી રે કે તારી કેડ માથે જરિયાલ ની પોટલી રે તારી કેડો માં જરિયાલ ની પોટલી રે તારા જુમણા ની જખાપ જાય તારી ટીલડી રે તોળાય મારુ આયખુ એળે જાય જવાની જોર મારે છે કે તારી કેડ ઉપર જરિયલ ની પોટલી રે તારી કેડો માં ઘુઘરિયાળી પોટલી રે તારા જુમણા ની જખાપ જાય તારી ટીલડી રે તોળાય મારુ આયખુ એળે જાય જવાની જોર મારે છે કે તારી કેડ ઉપર જરિયલ ની પોટલી રે હે જીંદગી મારે ઝટકા જાનુ તાયફા વધિજ્યા તમને જોવા માલણ મારે વાયદા વધિજ્યા અરે રે રોમ દરિયો ડોળી નોખું પણ હાથ બંધઈજ્યા રૂપાલી તારા રૂપ મા આવા મર્દ વેટઇ રહ્યા કે તારી કેડ માથે જરિયલ ની પોટલી રે કે તારી કેડ માથે જરિયલ ની પોટલી રે તારી કેડો માં જરિયલ ની પોટલી રે બાજુ બંધ તારો ઘસાય એટલા પીળા રે પરખાય મારુ આયખુ એળે જાય જવાની જોર મારે છે તારા જુમણા ની જખાપ જાય તારી ટીલડી રે તોળાય મારુ આયખુ એળે જાય જવાની જોર મારે છે તારા નેણે દોર્યો નક્સો મારુ ઘર ભુલીજ્યો ગોમ ના ચોરે ચોગન વચ્ચે ચોર બનીજયો અરે ખજાને મેં ખોટ નહીં મારો હાથ જાલી લ્યો રોણી કરી રાખુ મને રાજા મોનીલ્યો કે તારી કેડ માથે જરિયલ ની પોટલી રે અરે રે તારી કેડ માથે જરિયલ ની પોટલી રે તારી કેડો માં જરિયલ ની પોટલી રે કસતી કમર લચી જાય પગ પોની ગુલાબી વર્તાય કે મારુ આયખુ એળે જાય જવાની જોર મારે છે તારા જુમણા ની જખાપ જાય તારી ટીલડી રે તોળાય મારુ આયખુ એળે જાય જવાની જોર મારે છે Ke tari ked mathe jariyal ni potali re Ke tari ked mathe jariyal ni potali re Tari kedo ma jariyal ni potali re Tara jumada ni jakhap jay tari tildi re tolay Maru aaykhu aele jay jawani jor mare chhe Ke tari ked upar jariyal ni potali re Tari kedo ma ghughariyali potali re Tara jumada ni jakhap jay tari tildi re tolay Maru aaykhu aele jay jawani jor mare chhe He tari ked upar jariyal ni potali re He zindgi mare jatka janu tayfa vadhijya Tamne jova malan mare vayda vadhijya Are re rom dariyo doli nakhu pan hath bandhaijya Rupali tara rup ma aava mard vetairya Ke tari ked mathe jariyal ni potali re Ke tari ked mathe jariyal ni potali re Tari kedo ma jariyal ni potali re Baju bandh taro ghasy aetala pila re parkhay Maru aaykhu aele jay jawani jor mare chhe Tara jumada ni jakhap jay tari tildi re tolay Maru aaykhu aele jay jawani jor mare chhe Tara nene doryo nakso maru ghar bhulijyo Gom na chore chogan vache chor banijyo Are khajane me khot nahi maro hath jalilyo Roni kari rakhu mane raja monilyo Ke tari ked mathe jariyal ni potali re Are re tari ked mathe jariyal ni potali re Tari kedo ma jariyal ni potali re Kasati kamar lachhi jay pag poni gulabi vartay Ke maru aaykhu aele jay jawani jor mare chhe Tara jumada ni jakhap jay tari tildi re tolay Malu aaykhu aele jay jawani jor mare chhe Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jariyal Ni Potali lyrics in Gujarati by Vinay Nayak, music by Jackie Gajjar, Vinay Nayak. Includes YouTube video and lyrics in multiple languages.