Tari Yaad Rahi Gai Chhe by Vikram Thakor song Lyrics and video
Artist: | Vikram Thakor |
---|---|
Album: | Single |
Music: | Harshad Thakor, Dipak Thakor |
Lyricist: | Rahul Solanki |
Label: | Gopisha Production |
Genre: | Love |
Release: | 2021-04-26 |
Lyrics (English)
તારી યાદ રહી ગઈ છે | TARI YAAD RAHI GAI CHHE LYRICS IN GUJARATI is recorded by Vikram Thakor from Gopisha Production label. The music of the song is composed by Harshad Thakor and Dipak Thakor , while the lyrics of "Tari Yaad Rahi Gai Chhe" are penned by Rahul Solanki . The music video of the Gujarati track features Vikram Thakor and Karishma Khoja. Ho yaad rahi gai chhe ne vat rahi gai chhe Yaad rahi gai chhe ne vat rahi gai chhe Premna safarni sharuaat thai gai chhe atozlyric.com Ho yaad rahi gai chhe ne vat rahi gai chhe Premna safarni sharuaat thai gai chhe Premni aa manjil ma ho… Ho… Ho… Premni aa manjil ma moj to ghani chhe Bhulu hu tuj ne to jakhamni ghadi chhe Jakhamni ghadi chhe Yaad rahi gai chhe, yaad rahi gai chhe Yaad rahi gai chhe, tari yaad rahi gai chhe Yaad rahi gai chhe ne vat rahi gai chhe Premna safarni sharuaat thai gai chhe Ho shodhu hu tujne joi vatadi ghani chhe Dilma dard radi ankhadi rahi chhe Ho lakho aa chaherama tari aek kami chhe Bhulyo hu bhan toye manma vasi chhe Premni aa manjil ma ho… Ho… Ho… Premni aa manjil ma moj to ghani chhe Bhulu hu tuj ne to jakhamni ghadi chhe Jakhamni ghadi chhe Yaad rahi gai chhe, yaad rahi gai chhe Yaad rahi gai chhe, taari yaad rahi gai chhe Yaad rahi gai chhe ne vat rahi gai chhe Premna safarni sharuaat thai gai chhe Ho bhulu tane to mari jindagi kati chhe Dilna dhabkare tane aekli rati chhe Magu hu sath tarp koini na padi chhe Ankho mari rudiyani vat kahi rahi chhe Premni aa manjil ma ho… Ho… Ho… Premni aa manjil ma moj to ghani chhe Bhulu hu tuj ne to jakhamni ghadi chhe Jakhamni ghadi chhe Yaad rahi gai chhe, yaad rahi gai chhe Yaad rahi gai chhe, taari yaad rahi gai chhe Yaad rahi gai chhe ne vat rahi gai chhe Premna safarni sharuaat thai gai chhe Yaad rahi gai chhe, taari yaad rahi gai chhe Yaad rahi gai chhe, taari yaad rahi gai chhe. હો યાદ રહી ગઈ છે ને વાત રહી ગઈ છે યાદ રહી ગઈ છે ને વાત રહી ગઈ છે પ્રેમના સફરની શરૂઆત થઇ ગઈ છે હો યાદ રહી ગઈ છે ને વાત રહી ગઈ છે પ્રેમના સફરની શરૂઆત થઇ ગઈ છે પ્રેમની આ મંજિલમાં હો… હો… હો… પ્રેમની આ મંજિલમાં મોજ તો ઘણી છે ભૂલું હું તુજ ને તો જખમની ઘડી છે જખમની ઘડી છે યાદ રહી ગઈ છે, યાદ રહી ગઈ છે યાદ રહી ગઈ છે, તારી યાદ રહી ગઈ છે યાદ રહી ગઈ છે ને વાત રહી ગઈ છે પ્રેમના સફરની શરૂઆત થઇ ગઈ છે હો શોધું હું તુજને જોઈ વાટડી ઘડી છે દિલમાં દર્દ રડી આંખડી રહી છે હો લાખો આ ચહેરામાં તારી એક કમી છે ભુલ્યો હું ભાન તોયે મનમાં વસી છે પ્રેમની આ મંજિલ માં હો… હો… હો… પ્રેમની આ મંજિલમાં મોજ તો ઘણી છે ભૂલું હું તુજ ને તો જખમની ઘડી છે જખમની ઘડી છે યાદ રહી ગઈ છે, યાદ રહી ગઈ છે યાદ રહી ગઈ છે, તારી યાદ રહી ગઈ છે યાદ રહી ગઈ છે ને વાત રહી ગઈ છે પ્રેમના સફરની શરૂઆત થઇ ગઈ છે હો ભૂલું તને તો મારી જિંદગી કટી છે દિલના ધબકારે તને એકલી રટી છે હો માંગુ હું સાથ તારો કોઈની ના પડી છે આંખો મારી રૂદિયાની વાત કહી રહી છે પ્રેમની આ મંજિલ માં હો… હો… હો… પ્રેમની આ મંજિલમાં મોજ તો ઘણી છે ભૂલું હું તુજ ને તો જખમની ઘડી છે જખમની ઘડી છે યાદ રહી ગઈ છે, યાદ રહી ગઈ છે યાદ રહી ગઈ છે, તારી યાદ રહી ગઈ છે યાદ રહી ગઈ છે ને વાત રહી ગઈ છે પ્રેમના સફરની શરૂઆત થઇ ગઈ છે ભારતલીરીક્સ.કોમ યાદ રહી ગઈ છે, તારી યાદ રહી ગઈ છે યાદ રહી ગઈ છે, તારી યાદ રહી ગઈ છે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tari Yaad Rahi Gai Chhe lyrics in Gujarati by Vikram Thakor, music by Harshad Thakor, Dipak Thakor. Includes YouTube video and lyrics in multiple languages.