Tu Mari Na Thai Hu Taro Na Thayo by Aryan Barot song Lyrics and video
Artist: | Aryan Barot |
---|---|
Album: | Single |
Music: | Vasant Savala |
Lyricist: | Ganu Bharwad |
Label: | Amara Muzik Gujarati |
Genre: | Sad |
Release: | 2021-11-22 |
Lyrics (English)
TU MARI NA THAI HU TARO NA THAYO LYRICS IN GUJARATI: તુ મારી ના થઈ હુ તારો ના થયો, The song is sung by Aryan Barot and released by Amara Muzik Gujarati label. "TU MARI NA THAI HU TARO NA THAYO" is a Gujarati Sad song, composed by Vasant Savala , with lyrics written by Ganu Bharwad . Ho mari kismat ma adhuro prem taro Mari kismat ma adhuro prem taro Mari kismat ma adhuro prem taro Tu mari na thaine hu na thayo re taro Ho mari kismat ma adhuro prem taro Mari kismat ma adhuro prem taro Tu mari na thaine hu na thayo re taro Vidhata ne gamya aeva lekh aene lakhya Virah na aasu ame haste modhe pi gaya Vidhata ne gamya aeva lekh aene lakhya Virah na aasu ame haste modhe pi gaya Mari zindagi ma rahi gayo aeklo bicharo Mari zindagi ma rahi gayo aeklo bicharo Tu mari na thaine hu na thayo re taro Tu mari na thaine hu na thayo re taro Vichare chadhyu man maru kyay na lage Tari yaado ma aeto aam tem bhage Tari aek zalak jova dil maru bechen chhe Aek var ave to dil ne pan sukun chhe Ho manjur nahi hoy kudrat ne prem maro Hath mathi hath chhutyo ne thayo nodharo Manjur nahi hoy kudrat ne prem maro Hath mathi hath chhutyo ne thayo nodharo Have jivva mate rahyo tari yaado no saharo Mare jivva mate rahyo tari yaado no saharo Tu mari na thaine hu na thayo re taro Tu mari na thaine hu na thayo re taro Mari kismat ma adhuro prem taro Mari kismat ma adhuro prem taro Tu mari na thai ne hu na thayo re taro Tu mari na thai ne hu na thayo re taro Andhari avi aa kevi re vidai Lakhi vidhata ae vahami judai Hacho prem khoi bethyo have shu jivvanu Dil nu dard have kone kahevanu Vicharelu notu aevu thayu mare aaj Khoi bethyo prem taro ne thayo lachar Vicharelu notu aevu thayu mare aaj Khoi bethyo prem taro ne thayo lachar Mare jivva mate nathi rahyo koi kinaro Mare jivva mate nathi rahyo koi kinaro Tu mari na thai ne hu na thayo re taro Mari kismat ma adhuro prem taro Mari kismat ma adhuro prem taro Tu mari na thai ne hu na thayo re taro Tu mari na thai ne hu na thayo re taro Tu mari na thai ne hu na thayo re taro Tu mari na thai ne hu na thayo re taro. હો મારી કિસ્મતમાં અધૂરો પ્રેમ તારો મારી કિસ્મતમાં અધૂરો પ્રેમ તારો મારી કિસ્મતમાં અધૂરો પ્રેમ તારો તું મારી ના થઇને હું ના થયો રે તારો હો મારી કિસ્મતમાં અધૂરો પ્રેમ તારો મારી કિસ્મતમાં અધૂરો પ્રેમ તારો તું મારી ના થઇને હું ના થયો રે તારો વિધાતા ને ગમ્યા એવા લેખ એને લખ્યા વિરહ ના આંસુ અમે હસતે મોઢે પી ગયા વિધાતા ને ગમ્યા એવા લેખ એને લખ્યા વિરહ ના આંસુ અમે હસતે મોઢે પી ગયા મારી જિંદગીમાં રહી ગયો એકલો બિચારો મારી જિંદગીમાં રહી ગયો એકલો બિચારો તું મારી ના થઇને હું ના થયો રે તારો તું મારી ના થઇને હું ના થયો રે તારો વિચારે ચઢ્યું મન મારુ ક્યાંયે ના લાગે તારી યાદોમાં એતો આમ તેમ ભાગે તારી એક ઝલક જોવા દિલ મારુ બેચેન છે એક વાર આવે તો દિલને પણ સુકુન છે હો મંજુર નહીં હોય કુદરત ને પ્રેમ મારો હાથમાંથી હાથ છૂટ્યો ને થયો નોધારો મંજુર નહિ હોય કુદરત ને પ્રેમ મારો હાથમાંથી હાથ છૂટ્યો ને થયો નોધારો atozlyric.com હવે જીવવા માટે રહ્યો તારી યાદોનો સહારો મારે જીવવા માટે રહ્યો તારી યાદોનો સહારો તું મારી ના થઇને હું ના થયો રે તારો તું મારી ના થઇને હું ના થયો રે તારો મારી કિસ્મતમાં અધૂરો પ્રેમ તારો મારી કિસ્મતમાં અધૂરો પ્રેમ તારો તું મારી ના થઇને હું ના થયો રે તારો તું મારી ના થઇને હું ના થયો રે તારો અણધારી આવી આ કેવી રે વિદાઈ લખી વિધાતા એ વહમી જુદાઈ હાચો પ્રેમ ખોઈ બેઠયો હવે શું જીવવાનું દિલનું દર્દ હવે કોને કહેવાનું વિચારેલું નોતું એવું થયું મારે આજ ખોઈ બેઠયો પ્રેમ તારો ને થયો લાચાર વિચારેલું નોતું એવું થયું મારે આજ ખોઈ બેઠયો પ્રેમ તારો ને થયો લાચાર મારે જીવવા માટે નથી રહ્યો કોઈ કિનારો મારે જીવવા માટે નથી રહ્યો કોઈ કિનારો તું મારી ના થઇને હું ના થયો રે તારો મારી કિસ્મતમાં અધૂરો પ્રેમ તારો મારી કિસ્મતમાં અધૂરો પ્રેમ તારો તું મારી ના થઇને હું ના થયો રે તારો તું મારી ના થઇને હું ના થયો રે તારો તું મારી ના થઇને હું ના થયો રે તારો તું મારી ના થઇને હું ના થયો રે તારો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Mari Na Thai Hu Taro Na Thayo lyrics in Gujarati by Aryan Barot, music by Vasant Savala. Includes YouTube video and lyrics in multiple languages.