Jindagi Prem Na Panjare Purani by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Sunil Vagheshwari, Vishal Vagheshwari |
Lyricist: | Rami |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2023-08-23 |
Lyrics (English)
JINDAGI PREM NA PANJARE PURANI LYRICS IN GUJARATI: જીંદગી પ્રેમના પાંજરે પુરાણી, This Gujarati Sad song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati . "JINDAGI PREM NA PANJARE PURANI" song was composed by Sunil Vagheshwari and Vishal Vagheshwari , with lyrics written by Bharat Rami . The music video of this track is picturised on Naisarg Mistri, Zeel Joshi and Meere Bhayani. Ho tari bewafai ae talvar tani Ho tari bewafai ae talvar tani Tari bewafai ae talvar tani Yaado na kayade fasani Ke Jindagi prem na panjare purani Ae jindagi prem na panjare purani Ishq ni adalat ma gunegar chu Tari yaado mathi tadipar chu Ishq ni adalat ma gunegar chu Tari yaado mathi tadipar chu Ho mari aa vedana to koiye na jani Mari aa vedana to koiye na jani Avi to saja re lakha ni Ke jindagi prem na panjare purani Ho ke jindagi prem na panjare purani Ho kari didha hajar me prem na purava Jiti gaya toy badha juth na re dava Ho bachyu nathi kasu mara dil ne hamjava Radti aankho ne aave kon re hasava Ho bekasoor chu hu toy lachar chu Mohabat ni baji hari janar chu Bekasoor chu hu toy lachar chu Mohabat ni baji hari janar chu Ho have to prem keri jyot re bujani Have to prem keri jyot re bujani Judai ni aag ma samani Ke jindagi prem na panjare purani Ho ke jindagi prem na panjare purani Ho humsafar ganine eni hare safar khedi Aavi re takdir ma gulami ni re bedi Kalaja kapay evi vat ene chedi Juth ne fareb thi ae leto mane gheri Ho julm ni janjiro ma jakdai chu Pap karyu hoy em vagovai chu Julm ni janjiro ma jakdai chu Pap karyu hoy em vagovai chu Ho jane parevda ni pankh re kapani Jane parevda ni pankh re kapani Mot ni baho ma samani Ke jindagi prem na panjare purani Ho jindagi prem na panjare purani Ke jindagi prem na panjare purani હો તારી બેવફાઈ એ તલવાર તાની હો તારી બેવફાઈ એ તલવાર તાની તારી બેવફાઈ એ તલવાર તાની યાદો ના કાયદે ફસાની કે જીંદગી પ્રેમ ના પાંજરે પુરાણી એ જીંદગી પ્રેમ ના પાંજરે પુરાણી ઇશ્ક ની અદાલતમાં ગુનેગાર છુ તારી યાદો માંથી તડીપાર છુ ઇશ્ક ની અદાલતમાં ગુનેગાર છુ તારી યાદો માંથી તડીપાર છુ હો મારી આ વેદના તો કોઈએ ના જાણી મારી આ વેદના તો કોઈએ ના જાણી એવી તો સજા રે લખા ની કે જીંદગી પ્રેમ ના પાંજરે પુરાણી હો કે જીંદગી પ્રેમ ના પાંજરે પુરાણી હો કરી દિધા હાજર મે પ્રેમ ના પુરવા જીતી ગયા તોય બધા જૂઠ ના રે દાવા હો બચ્યું નથી કશુ મારા દિલ ને હમજાવા રડતી આંખો ને આવે કોન રે હસવા હો બેકસૂર છુ હુ તોય લાચાર છું મોહબત ની બાજી હારી જનાર છું બેકસૂર છુ હુ તોય લાચાર છું મોહબત ની બાજી હારી જનાર છું atozlyric.com હો હવે તો પ્રેમ કેરી જ્યોત રે બુજાની હવે તો પ્રેમ કેરી જ્યોત રે બુજાની જુદાઈ ની આગ મા સમાણી કે જીંદગી પ્રેમ ના પંજરે પુરાણી હો કે જીંદગી પ્રેમ ના પંજરે પુરાણી હો હમસફર ગણીને એની હારે સફર ખેડી આવી રે તકદીર માં ગુલામી ની રે બેડી કાળજા કપાય એવી વાત એને છેડી જૂઠ ને ફરેબ થી એ લેતો મને ઘેરી હો જુલ્મ ની જંજીરોમાં જકડાઈ છુ પાપ કરીયુ હોય એમ વગોવાઈ છુ જુલ્મ ની જંજીરોમાં જકડાઈ છુ પાપ કરીયુ હોય એમ વગોવાઈ છુ હો જાને પારેવડા ની પંખ રે કપાણી જાને પારેવડા ની પંખ રે કપાણી મોત ની બાહો માં સમાની કે જીંદગી પ્રેમ ના પાંજરે પુરાણી હો જીંદગી પ્રેમ ના પાંજરે પુરાણી કે જીંદગી પ્રેમ ના પાંજરે પુરાણી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jindagi Prem Na Panjare Purani lyrics in Gujarati by Kajal Maheriya, music by Sunil Vagheshwari, Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.