Tari Mata Ne Sachavaje by Geeta Rabari song Lyrics and video
Artist: | Geeta Rabari |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Manu Rabari, Ajay Zapda |
Label: | Zee Music Gujarati |
Genre: | Devotional |
Release: | 2022-05-06 |
Lyrics (English)
TARI MATA NE SACHAVAJE LYRICS IN GUJARATI: તારી માતાને સાચવજે, The song is sung by Geeta Rabari and released by Zee Music Gujarati label. "TARI MATA NE SACHAVAJE" is a Gujarati Devotional song, composed by Ajay Vagheshwari , with lyrics written by Manu Rabari and Ajay Zapda . The music video of this song is picturised on Karan Rajveer and Khushbu Shah. He… Dushmano bhage meli vidhya na lage He… Dushmano bhage meli vidhya na lage Dushmano bhage meli vidhya na lage Tari mata ne hachavaje kadvo koto nahi vage Ha… Kal jevo kal tari hame nahi take Kal jevo kal tari hame nahi take Tari matane hachavaje kadvo koto nahi vage Ho… Mara marag ma bhale bane koi kanta Chinta nathi mane mari bheli mata Mara marag ma bhale bane koi kanta Chinta nathi mari jode mari mata He… Dushmano bhage meli vidhya na lage Dushmano bhage meli vidhya na lage Tari mata ne hachavaje kadvo kanto nahi vage Tari mata ne hachavaje kadvo kanto nahi vage Dasha hoy dubali vechati hoy vela Ae dade hagavala hota nathi bhela Suva na hoy khatla suta hoy bhoye Ae dade pahe ubhu retu nathi koi Ho mata mali aeni pedhi gai tari Ghar bharai gaya jene mataji rali Mata mali aeni pedhi gai tari Ghar bharai gaya jene mataji rali He… Dushmano bhage meli vidhya na lage Dushmano bhage meli vidhya na lage Tari mata ne hachavaje kadvo kanto nahi vage Tari mata ne hachavaje kadvo kanto nahi vage Mara ghare aavi mata banine nimit Ae dade thi mari thai gai jit Ho antarna ma ae aeva didhya ashirvad Aangaliye karyo ma ae sukh no varsad Ho… Mata na pagla jya jya pade Manu ke aene pachhi koi na nade Mata na pagla jya jya pade Manu ke aene pachhi koi na nade Mari jat no anubhav joyo sagi me ankhe Mari jat no anubhav joyo sagi me ankhe Tari mata ne hachavaje kadvo kanto nahi vage He… dushmano bhage meli vidhya na lage Dushmano bhage meli vidhya na lage Tari mata ne hachavaje kadvo koto nahi vage Tari mata ne hachavaje kadvo koto nahi vage He… Tari mata ne hachavaje kadvo koto nahi vage. હે દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગે હે દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગે દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગે તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે હા… કાળ જેવો કાળ તારી હામે નહી તાકે કાળ જેવો કાળ તારી હામે નહી તાકે તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે હો… મારા મારગમાં ભલે બને કોઈ કાંટા ચિંતા નથી મને મારી ભેળી માતા મારા મારગમાં ભલે બને કોઈ કાંટા ચિંતા નથી મારી જોડે મારી માતા હે… દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગે દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગે તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે atozlyric.com દશા હોય દુબળી વેચાતી હોય વેળા એ દાડે હગાવાલા હોતા નથી ભેળા સુવા ના હોય ખાટલો સુતા હોય ભોંયે એ દાડે પાહેં ઉભું રેતુ નથી કોઈ હો માતા મળી એની પેઢી ગઈ તરી ઘર ભરઈ ગયા જેને માતાજી રળી માતા મળી એની પેઢી ગઈ તરી ઘર ભરઈ ગયા જેને માતાજી રળી હે દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગે દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગે તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે મારા ઘરે આવી માતા બનીને નિમિત્ત એ દાડેથી મારી થઇ ગઈ જીત હો અંતરના માં એ એવા દીધા આર્શિવાદ આંગણિયે કર્યો માં એ સુખનો વરસાદ હો… માતાના પગલાં જ્યાં જ્યાં પડે મનુ કે એને પછી કોઈ ના નડે માતાના પગલાં જ્યાં જ્યાં પડે મનુ કે એને પછી કોઈ ના નડે મારી જાતનો અનુભવ જોયો સગી મેં આંખે મારી જાતનો અનુભવ જોયો સગી મેં આંખે તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે હે… દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગે દુશ્મનો ભાગે મેલી વિદ્યા ના લાગે તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે હે… તારી માતાને હાચવજે કડવો કાંટો નહીં વાગે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tari Mata Ne Sachavaje lyrics in Gujarati by Geeta Rabari, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.