Kum Kum Kera Pagle by Pamela Jain, Kailash Kher song Lyrics and video
Artist: | Pamela Jain, Kailash Kher |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | |
Label: | SoorMandir |
Genre: | Tran Tali (3 Tali) |
Release: | 2020-09-28 |
Lyrics (English)
LYRICS OF KUM KUM KERA PAGLE IN GUJARATI: કુંમ કુંમ કેરા પગલે, The song is recorded by Pamela Jain and Kailash Kher from album Ude Re Gulal . "Kum Kum Kera Pagle" is a Gujarati Tran Tali (3 Tali) song, composed by Appu. હો માં બિરદાળી રે, હો પાવાવાળી રે હો માં બિરદાળી રે, હો પાવાવાળી રે પાવાવાળી રે, માં બિરદાળી રે કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવ કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવ કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવ કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવ કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા ચાચર કેરા ચોકે માડી ગરબે રમવા આવ કે માડી ઘણી ખમ્મા ચાચર કેરા ચોકે માડી ગરબે રમવા આવ કે માડી ઘણી ખમ્મા કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવ કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવ કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા હો માં બિરદાળી રે, હો માં પાવાવાળી રે હો માં બિરદાળી રે, હો માં પાવાવાળી રે ચાલો સૈયર જઈએ ચાચર ચોક માં રે લોલ દીવડો પ્રગટાવે માના ગોખમાં રે લોલ ચાલો સૈયર જઈએ ચાચર ચોક માં રે લોલ દીવડો પ્રગટાવે માના ગોખમાં રે લોલ આરાસુરી માત આવીયા આંગણે રે લોલ સામૈયું તે માનું કરીએ ખોરળે રે લોલ આરાસુરી માત આવીયા આંગણે રે લોલ સામૈયું તે માનું કરીએ ખોરળે રે લોલ જય ભવાની માં જય ભવાની જય ભવાની જય ભવાની બોલીયે રે લોલ વ્હાલના વાદળમાંથી તું પ્રેમ સદા વરસાવ કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખંમ્મા વ્હાલના વાદળમાંથી તું પ્રેમ સદા વરસાવ કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખંમ્મા કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવ કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવ કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા ભારતલીરીક્સ.કોમ ચાચર કેરા ચોકે માડી ગરબે રમવા આવ કે માડી ઘણી ખમ્મા ચાચર કેરા ચોકે માડી ગરબે રમવા આવ કે માડી ઘણી ખમ્મા કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવ કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવ કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવ કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવ કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા. Ho maa birdali re, ho maa pawavali re Ho maa birdali re, ho maa pawavali re Pawavali re, maa biradali re Kum kum kera pagle madi garbe ramva aav Ke madi ghani khamma khamma khamma Kum kum kera pagle madi garbe ramva aav Ke madi ghani khamma khamma khamma Kum kum kera pagle madi garbe ramva aav Ke madi ghani khamma khamma khamma Kum kum kera pagle madi garbe ramva aav Ke madi ghani khamma khamma khamma atozlyric.com Chachar kera choke madi garbe ramva aav Ke madi ghani khamma Chachar kera choke madi garbe ramva aav Ke madi ghani khamma Kum kum kera pagle madi garbe ramva aav Ke madi ghani khamma khamma khamma Kum kum kera pagle madi garbe ramva aav Ke madi ghani khamma khamma khamma Ho maa birdali re, ho maa pawavali re Ho maa birdali re, ho maa pawavali re Chalo saiyar jaiae chachar chokma re lol Divado pragtave mana gokhma re lol Chalo saiyar jaiae chachar chokma re lol Divado pragtave mana gokhma re lol Aarasuri mat aviya aangane re lol Samaiyu te manu kariae khorle re lolo Aarasuri mat aviya aangane re lol Samaiyu te manu kariae khorle re lolo Jay bhavani maa jay bhavani Jay bhavani jay bhavani boliye re lol Vhalna vadalmathi tu prem sada varsav Ke madi ghani khamma Vhalna vadalmathi tu prem sada varsav Ke madi ghani khamma Kum kum kera pagle madi garbe ramva aav Ke madi ghani khamma khamma khamma Kum kum kera pagle madi garbe ramva aav Ke madi ghani khamma khamma khamma Chachar kera choke madi garbe ramva aav Ke madi ghani khamma Chachar kera choke madi garbe ramva aav Ke madi ghani khamma Kum kum kera pagle madi garbe ramva aav Ke madi ghani khamma khamma khamma Kum kum kera pagle madi garbe ramva aav Ke madi ghani khamma khamma khamma Kum kum kera pagle madi garbe ramva aav Ke madi ghani khamma khamma khamma Kum kum kera pagle madi garbe ramva aav Ke madi ghani khamma khamma khamma. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kum Kum Kera Pagle lyrics in Gujarati by Pamela Jain, Kailash Kher, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.