Tu To Mara Dil Ni Dhadkan by Kajal Dodiya song Lyrics and video
Artist: | Kajal Dodiya |
---|---|
Album: | Single |
Music: | Rahul Hardik |
Lyricist: | Rameshbhai Dodiya |
Label: | Studio Saraswati Official |
Genre: | Love |
Release: | 2020-08-30 |
Lyrics (English)
TU TO MARA DIL NI DHADKAN LYRICS IN GUJARATI: તુ તો મારા દિલની ધડકન, This Gujarati Love song is sung by Kajal Dodiya & released by Studio Saraswati Official . "TU TO MARA DIL NI DHADKAN" song was composed by Rahul Hardik , with lyrics written by Rameshbhai Dodiya . હો તુ તો મારા દિલની ધડકન છે તને કેમ રે સમજાવુ હો તુ તો મારા દિલની ધડકન છે તને કેમ રે સમજાવુ હો કેમ રે સમજાવુ તને કેમ રે સમજાવુ કેમ રે સમજાવુ તને કેમ રે સમજાવુ ભારતલીરીક્સ.કોમ હો તુ તો મારા દિલની ધડકન છે તને કેમ રે સમજાવુ હો તુ તો મારા દિલની ધડકન છે તને કેમ રે સમજાવુ હો રોજ રાતે મારી આખે સપનું થઇ તુ આવે છે તારા ને મારા વિચારો અનોખી દુનિયા ભાળે છે હો રોજ રાતે મારી આખે સપનું થઇ તુ આવે છે તારા ને મારા વિચારો અનોખી દુનિયા ભાળે છે હો મારે તારા દિલમાં રેવુ છે તને કેમ રે સમજાવુ હો મારા દિલમાં તારું નામ છે તને કેમ રે સમજાવુ હો કેમ રે સમજાવ તને કેમ રે સમજાવુ કેમ રે સમજાવુ તને કેમ રે સમજાવુ હો મારા દિલમાં તારું નામ છે તને કેમ રે સમજાવુ વ્હાલમીયાં તને પ્રેમનો હુ પાઠ રે ભણાવું હો ડગલી એ પગલી એ હુ તો ફૂલડાં પથરાવું તારી રે દિવાની હુ તો રાધા થઇ ને આવુ હો ડગલી એ પગલી એ હુ તો ફૂલડાં પથરાવું તારી રે દિવાની હુ તો રાધા થઇ ને આવુ હો તારા મા મારો જીવ છે તને કેમ રે સમજાવુ હો મારા કાળજાનો કોર છે તને કેમ રે સમજાવુ હો કેમ રે સમજાવુ તને કેમ રે સમજાવુ કેમ રે સમજાવુ તને કેમ રે સમજાવુ મારુ હૈયુ આજે તરસે છે તને કેમ રે સમજાવુ તુ તો મારા દિલ ની ધડકન છે તને કેમ રે સમજાવુ હો તારામાં મારો જીવ છે તને કેમ રે સમજાવુ. Ho tu to mara dilni dhadkan chhe Tane kem re samjavu Ho tu to mara dilni dhadkan chhe Tane kem re samjavu Ho kem re samjavu tane kem re samjavu Kem re samjavu tane kem re samjavu Ho tu to mara dilni dhadkan chhe Tane kem re samjavu Ho tu to mara dilni dhadkan chhe Tane kem re samjavu Ho roj rate mari aankhe sapnu thai tu aave chhe Tara ne mara vicharo anokhi duniya bhade chhe Ho roj rate mari aankhe sapnu thai tu aave chhe Tara ne mara vicharo anokhi duniya bhade chhe Ho mare tara dilma revu chhe Tane kem re samjavu Ho mara dilma taru nam chhe Tane kem re samjavu Ho kem re samjavu tane kem re samjavu Kem re samjavu tane kem re samjavu Ho mara dilma taru nam chhe Tane kem re samjavu Vhalamiya tane premno hu path re bhanavu atozlyric.com Ho dagli ae pagli ae hu to fulda pathravu Tari re diwani hu to radha thai ne aavu Ho dagli ae pagli ae hu to fulda pathravu Tari re diwani hu to radha thai ne aavu Ho tara ma maro jiv chhe Tane kem re samjavu Ho mara kadjano kor chhe Tane kem re samjavu Ho kem re samjavu tane kem re samjavu Kem re samjavu tane kem re samjavu Maru haiyu aaje tarase chhe Tane kem re samjavu Tu to mara dilni dhaddkan chhe Tane kem re samjavu Ho tara ma maro jiv chhe Tane kem re samjavu. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu To Mara Dil Ni Dhadkan lyrics in Gujarati by Kajal Dodiya, music by Rahul Hardik. Includes YouTube video and lyrics in multiple languages.