Tu Maru Good Luck Chhe by Jashmika Barot song Lyrics and video
Artist: | Jashmika Barot |
---|---|
Album: | Single |
Music: | Rohit Thakor |
Lyricist: | Naresh Thakor |
Label: | Kushma Production |
Genre: | Love |
Release: | 2025-01-25 |
Lyrics (English)
તું મારુ ગુડ લક છે | TU MARU GOOD LUCK CHHE LYRICS IN GUJARATI is recorded by Jashmika Barot from Kushma Production label. The music of the song is composed by Rohit Thakor , while the lyrics of "Tu Maru Good Luck Chhe" are penned by Naresh Thakor . The music video of the Gujarati track features Vikram Darbar and Sefali Trivedi. હો પ્રેમ તો કરે દુનિયા પણ તું કોક અલગ છે અરે અરે પ્રેમ તો કરે દુનિયા પણ તું કોક અલગ છે તારા ઉપર મારો અલ્યા પૂરેપૂરો હક છે તું મારો લવ નથી તું તો મારું ગુડ લક છે અરે તમે મળ્યા મુજને મારી જિંદગી જન્નત છે દિલ દીધું છે દિલથી આ દિલની હકીકત છે તું મારો લવ નથી તું તો મારું ગુડ લક છે હે મારા કિસ્મત જબરાને હું છું નસીબદાર મને દિલથી ચાહવાવાળા તમે મળ્યા મારા યાર હો મારા માટે દુનિયાને તું આખું જગ છે મારી લાઈફની પેલી તું મોહબ્બત છે તું મારો લવ નથી તું તો મારું ગુડ લક છે ગોડા મારો લવ નથી તું તો મારો ગુડ લક છે હો ઉગતો સુરજને સંધ્યાને તું શામ સે હું તારી સીતાને તું મારો રામ સે અરે હૈયે ને હોઠે બસ તારું જ નામ છે મારા જીવતરનું તો તીરથ ધામ છે અરે ધડકતા હૈયા ના મારા તમે ધબકારા જીવથી એ વાલા તમે જીવસો અમારા અરે અરે પ્રેમ તો કરે દુનિયા પણ તું કોક અલગ છે તારા ઉપર મારો અલ્યા પૂરેપૂરો હક છે તું મારો લવ નથી તું તો મારું ગુડ લક છે તું મારો લવ નથી તું તો મારું ગુડ લક છે હો મારી ખુશીઓ બધી પૂરી કરે હે તે ખોમી નથી પડતી મને કદી કોઈ વાતે અરે કુદરતના લેખે મને સાથ મળ્યો તારો પ્રેમ મળ્યો તારો જીવ રાજી થયો મારો હો ચાંદલો કપાળમાં ને સિંદૂરના સાથી ખોટું ના લગાડતા કદીએ મારાથી અરે અરે પ્રેમ તો કરે દુનિયા પણ તું કોક અલગ છે તારા ઉપર મારો અલ્યા પૂરેપૂરો હક છે તું મારો લવ નથી તું તો મારું ગુડ લક છે તું મારો લવ નથી તું તો મારું ગુડ લક છે Ho prem to kare duniya pan tu kok alag chhe Are are prem to kare duniya pan tu kok alag chhe Tara upar maro alya purepuro hak che Tu maro love nathi tu to maru good luck chhe Are tame madya mujhne mari zindagi jannat chhe Dil didhu chhe dilthi aa dilni hakikat chhe Tu maro love nathi tu to maru good luck chhe He mara kismet jabra ne hu chhu nasibdar Mane dil thi chahvavada tame madya mara yaar Ho mara mate duniya ne tu aakhu jag chhe Mari life ni peli tu mohabbat chhe Tu maro love nathi tu to maru good luck chhe Goda maro love nathi tu to maro good luck chhe Ho ugto suraj ne sandhya ne ti saam se Hu tari sita ne tu maro ram se Are haiyye ne hothe bas taru j naam chhe Mara jivtar nu to tirath dhaam chhe Are dhadkta haiyya na mara tame dhabkara Jeev thi aye vala tame jeevso amara Are are prem to kare duniya pan tu kok alag chhe Tara upar maro alya purepuro hak chhe Tu maro love nathi tu to maru good luck chhe Tu maro love nathi tu to maru good luck chhe Ho mari khushiyo badhi puri kare he te Khomi nathi padti mane kadi koi vate Are kudrat na lekhe mane saath madyo taro Prem madyo taro jeev raji thayo maro Ho chandlo kapaad ma ne sindoor na sathi Khotu na lagadta kadiye mara thi Are are prem to kare duniya pan tu kok alag chhe Tara upar maro alya purepuro hak chhe Tu maro love nathi tu to maru good luck chhe Tu maro love nathi tu to maru good luck chhe Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Maru Good Luck Chhe lyrics in Gujarati by Jashmika Barot, music by Rohit Thakor. Includes YouTube video and lyrics in multiple languages.