Dhadake Maro Jiv by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Anand Mehra |
Label: | T-Series |
Genre: | Love |
Release: | 2024-11-11 |
Lyrics (English)
DHADAKE MARO JIV LYRICS IN GUJARATI: ધડકે મારો જીવ, The song is sung by Kajal Maheriya and released by T-Series Gujarati label. "DHADAKE MARO JIV" is a Gujarati Love song, composed by Mayur Nadiya , with lyrics written by Anand Mehra . The music video of this song is picturised on Yash Shah and Arzu Limbachiya. તમારા દિલ મા તમારી ધડકન મા વસે મારો જીવ વસે મારો જીવ હો તમારા દિલ મા તમારી ધડકન મા વસે મારો જીવ વસે મારો જીવ હો ઓ તમારા દિલ મા તમારી ધડકન મા વસે મારો જીવ વસે મારો જીવ હો તમે મળ્યા ખુશીયોં મળી દુનિયા મળી ગઈ તમે છો તો કોઈ ને મારે જરુર પડે નઈ તમે મારા થયા પછી હુ જગ જીતી જય હા આંખો ના પલકારા મા અને તમારા ધબકારા મા ધબકે મારો જીવ ધબકે મારો જીવ હો તમારા દિલ મા તમારી ધડકન મા વસે મારો જીવ વસે મારો જીવ હો કાળજા નો કટકો કઉ કે દિલ નો ધબકારો તમે મારી જીંદગી નો આખરી સહારો હો ઓ ઓ તમે છો તો હુ છુ બાકી નથી જીવવુ મારે રૂપીયા રજવાડા નુ કરવુ શુ મારે હો તમે દાડો કો તો દાડો તમે રાત કો તો રાત દાડો કો તો દાડો તમે રાત કો તો રાત મારે રેવુ બસ તારી તારી રે સાથ હા તમારી ખુશીઓ મા તમારા જીવન મા તમારી ખુશીઓ મા તમારા જીવન મા વસે મારો જીવ વસે મારો જીવ હો તમારા દિલ મા તમારા ધડકન મા વસે મારો જીવ વસે મારો જીવ હો પ્રેમી નઈ તમે તો લાઈફ છો મારી બનવા માંગુ હુ તો વાઇફ તમારી હો ઓ ઓ તમારુ શુ કહેવુ શુ છે મરજી તમારી રાજા કરી રાખુ એવી ખ્વાઈશ છે મારી હો દુનિયા રૂઠે જગ રૂઠે તમે ના રૂઠતા દુનિયા રૂઠે જગ રૂઠે તમે ના રૂઠતા નહિ તો મરતુ મો મારુ તમે જાસો જોતા હા તમારી ખુશીઓ મા તમારા જીવન મા તમારી ખુશીઓ મા તમરા જીવન મા વસે મારો જીવ વસે મારો જીવ હો તમારા દિલ મા તમરી ધડકન મા વસે મારો જીવ વસે મારો જીવ વસે મારો જીવ વસે મારો જીવ વસે મારો જીવ વસે મારો જીવ Tamara dil ma tamari dhadkan ma Vase maro jiv vase maro jiv Ho tamara dil ma tamari dhadkan ma Vase maro jiv vase maro jiv Ho o tamara dil ma tamari dhadkan ma Vase maro jiv vase maro jiv Ho tame madya khushiyon madi duniya madi gai Tame chho to koi ne mare jarur pade nai Tame mara thaya pachhi hu jag jiti jayi Ha aankhon na palkara maa ane tamara dhabkara maa Dhabke maro jiv dhabke maro jiv Ho tamara dil ma tamari dhadkan ma Vase maro jiv vase maro jiv Ho kalja no katako kau ke dil no dhabkaro Tame mari zindagi no aakhri saharo Ho o o tame chho to hu chhu baki nathi jivavu mare Rupiya rajwada nu karvu shu mare Ho tame dado ko to dado tame raat ko to raat Dado ko to dado tame raat ko to raat Mare revu bas tamari tamari re saath Ha tamari khushiyon maa tamara jivan maa Tamari khushiyon maa tamara jivan maa Vase maro jiv vase maro jiv Ho tamara dil ma tamari dhadkan ma Vase maro jiv vase maro jiv Ho premi nai tame to life chho mari Banva mangu hu to wife tamari Ho o o tamaru shu kahevu shu che marji tamari Raja kari rakhu evi khwaish che mari Ho duniya ruthe jag ruthe tame naa ruthta Duniya ruthe jag ruthe tame naa ruthta Nahi to martu mo maru tame jaaso jota Ha tamari khushiyon maa tamara jivan maa Tamari khushiyon maa tamara jivan maa Vase maro jiv vase maro jiv Ho tamara dil ma tamari dhadkan ma Vase maro jiv vase maro jiv Vase maro jiv vase maro jiv Vase maro jiv vase maro jiv Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dhadake Maro Jiv lyrics in Gujarati by Kajal Maheriya, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.