Nathi Jivava Deti Nathi Marava Deti by Rakesh Barot song Lyrics and video

Artist:Rakesh Barot
Album: Single
Music:Jitu Prajapati
Lyricist:Rajan Rayka, Dhaval Motan
Label:Jigar Studio
Genre:Sad
Release:2020-01-23

Lyrics (English)

Nathi Jivava Deti Nathi Marava Deti lyrics, નથી જીવવા દેતી નથી મારવા દેતી the song is sung by Rakesh Barot from Jigar Studio. Nathi Jivava Deti Nathi Marava Deti Sad soundtrack was composed by Jitu Prajapati with lyrics written by Rajan Rayka, Dhaval Motan.
Ho pyaar ma manzil na male
Ho chheli var mukh taru jova jo male
Ho pyaar ma manzil na male
Ho chheli var mukh taru jova jo male
Pachhi kayam bhuli jav tane biju shu kahu
Pachhi kayam bhuli jav tane biju shu kahu
Halat janati nathi….
Nathi jivava deti nathi marava deti
Nathi jivava deti nathi marava deti
Ho pyaar ma manzil na male
Ho chheli var mukh taru jova jo male
Ho vat joje em kahi sasare gaya
Ena pahhi na hamachar aaya
Ho tu ane tari vato ma khovaya
Gonda ni jem gam ma vagovaya
Hu kyar no kahu kem judai sahu
Hu kyar no kahu kem judai sahu
Tu avti nathi…..
Nathi jivava deti nathi marava deti
Nathi jivava deti nathi marava deti
pyaar ma mazil na male
Ho chheli var mukh taru jova jo male
Ho halagatu ghar bhade rakhya no afsos re
Dil daine tadpu hae kone dau dosh re
Ho prem hato ke pachhi javani no josh re
Zer khai betho aaj thayo behosh re
He ayo maiyariya ni medi tara sasariya ni sheri
Ayo maiyariya ni medi tara sasariya ni sheri
Tu malti nathi
Nathi jivava deti nathi marava deti
Nathi jivava deti nathi marava deti
Prem ma manzil na male
Chheli var mukh taru jova jo male
pyaar ma manzil na male
Chheli var mukh taru jova jo male
Pachhi kayam bhuli jav tane biju shu kahu
Pachhi kayam bhuli jav tane biju shu kahu
Halat janti nathi
atozlyric.com
Nathi jivava deti nathi marava deti
Nathi jivava deti nathi marava deti
Nathi jivava deti nathi marava deti
Nathi jivava deti nathi marava deti
Nathi jivava deti nathi marava deti
હો પ્યાર માં મંજિલ મળે ના મળે
હો છેલ્લી વાર મુખ તારું જોવા જો મળે
પ્યાર માં મંજિલ મળે ના મળે
છેલ્લી વાર મુખ તારું જોવા જો મળે
પછી કાયમ ભૂલી જઉ ,તને બીજું શું કહું
પછી કાયમ ભૂલી જઉ ,તને બીજું શું કહું
હાલત જાણતી નથી ….
નથી જીવવા દેતી નથી મરવા દેતી
નથી જીવવા દેતી નથી મરવા દેતી
હો પ્યાર માં મંજિલ મળે ના મળે
હો છેલ્લી વાર મુખ તારું જોવા જો મળે
હો વાટ જોજે એમ કહી સાસરે ગયા
એના પછી ના હમાચાર આયા
હો તું અને તારી વાતો માં ખોવાયા
ગોડા ની જેમ ગામ માં વગોવાયા
હું ક્યારનો કહું કેમ જુદાઈ સહુ
હું ક્યારનો કહું કેમ જુદાઈ સહુ
તું આવતી નથી
નથી જીવવા દેતી નથી મરવા દેતી
નથી જીવવા દેતી નથી મરવા દેતી
પ્યાર માં મંજિલ મળે ના મળે
છેલ્લી વાર મુખ તારું જોવા જો મળે
હો હલગતું ઘર ભાડે રાખ્યા નો અફસોસ રે ..
દિલ દઈને તડપું હવે કોને દઉ દોશ રે …
હો પ્રેમ હતો કે પછી જવાની નો જોશ રે..
ઝેર ખોઈ બેઠો આજ થયો બેહોશ રે..
હે આયો મૈયરિયાની મેડી, તારા સાસરિય ની શેરી ..
આયો મૈયરિયાની મેડી, તારા સાસરિય ની શેરી ..
તું મળતી નથી..
નથી જીવવા દેતી નથી મરવા દેતી
નથી જીવવા દેતી નથી મરવા દેતી
ભારતલીરીક્સ.કોમ
પ્રેમ માં મંજિલ મળે ના મળે ..
છેલ્લી વાર મુખ તારું જોવા જો મળે
હો પ્યાર માં મંજિલ મળે ના મળે ..
છેલ્લી વાર મુખ તારું જોવા જો મળે
પછી કાયમ ભૂલી જઉ, તને બીજું શું કહું
પછી કાયમ ભૂલી જઉ, તને બીજું શું કહું
હાલત જાણતી નથી ..
નથી જીવવા દેતી નથી મરવા દેતી
નથી જીવવા દેતી નથી મરવા દેતી
નથી જીવવા દેતી નથી મરવા દેતી
નથી જીવવા દેતી નથી મરવા દેતી
નથી જીવવા દેતી નથી મરવા દેતી.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Nathi Jivava Deti Nathi Marava Deti lyrics in Gujarati by Rakesh Barot, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.