Umer 18 Ni by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Sashi Kapadiya |
Lyricist: | Raghuvirsinh Kaviraj |
Label: | Wave Music Gujarati |
Genre: | Love |
Release: | 2020-12-13 |
Lyrics (English)
UMER 18 NI LYRICS IN GUJARATI: ઉંમર ૧૮ ની, This Gujarati Love song is sung by Rakesh Barot & released by Wave Music Gujarati . "UMER 18 NI" song was composed by Sashi kapadiya , with lyrics written by Raghuvirsinh Kaviraj . The music video of this track is picturised on Rakesh Barot and Sweta Sen. હે ઉમર ૧૮ ને રૂપ નો સે કટકો હે બહુ ગમેસે મને એનો રે લટકો અરે રે ઉમર ૧૮ ને રૂપ નો સે કટકો બહુ ગમેસે મને એનો રે લટકો રોજ એને જોવું છું મારે એને કેવું છું રોજ એને જોવું છું મારે એને કેવું છું ક્યારે થાશે એ મારા કાળજા નો કટકો હે ક્યારે થાશે એ મારા કાળજા નો કટકો ઉમર ૧૮ ને રૂપ નો સે કટકો બહુ ગમેસે મને એનો રે લટકો હો આજ કાલ કરતા દ્વારા વહ્યા જાય સે હોમું કોઈ મને હસતા હાલી જાય સે હો કરું કોસીસ પણ વાત ના થાય સે હવે તો મારુ દિલ ગભરાય સે ભારતલીરીક્સ.કોમ કયા બોને વાત કરું રોજ એની પાછળ ફરું કયા બોને વાત કરું રોજ એની પાછળ ફરું કયારે થાશે એ મારા કાળજા નો કટકો હે ક્યારે થાશે એ મારા કાળજા નો કટકો ઉમર ૧૮ ને રૂપ નો સે કટકો બહુ ગમેસે મને એનો રે લટકો હો ના પાડી દેશે એવું મન માં મારા થાયસે એની આંખો માં મને પ્યાર રે દેખાય છે હો હવે નથી જીવવું મારે એના થી રહી જુદા હા પાડે એવી મેતો રાખી છે રે બાધા જાણી મારા દિલ ની વાત લઇ હાથો માં હાથ જાણી મારા દિલ ની વાત લઇ હાથો માં હાથ બની ગઈ એ મારા કાળજા નો કટકો હે બની ગઈ એ મારા કાળજા નો કટકો અરે રે બની ગઈ એ મારા કાળજા નો કટકો He umar 18 ne roop no se katko He bahu gamese mane aeno re latko Are re umar 18 ne roop no se katko Bahu gamese mane aeno re latko Roj aene jovu chhu mare aene kevu chhu Roj aene jovu chhu mare aene kevu chhu Kyare thase mara kadja no katko He kyare thase mara kadja no katko Umar 18 ne roop no se katko Bahu gamese mane aeno re latko Ho aaj kaal karta dara vahya jaay se Homu joi mane hasta hali jaay se Ho karu kosis pan vaat na thay se Have to maru dil gabhray se atozlyric.com Kaya bone vaat karu roj aeni pachad faru Kaya bone vaat karu roj aeni pachad faru Kyare thase ae mara kadja no katko He kyare thase ae mara kadja no katko Umar 18 ne roop no se katko Bahu gamese mane aeno re latko Ho na padi dese aevu man ma mara thayse Aeni aankho ma mane pyar re dekhay chhe Ho have nathi jivvu mare aena thi rahi juda Ha pade aevi meto rakhi chhe re badha Jani mara dil ni vaat lai hatho ma hath Jani mara dil ni vaat lai hatho ma hath Bani gai ae mara kadja no katko He bani gai ae mara kadja no katko Are re bani gai ae mara kadja no katko Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Umer 18 Ni lyrics in Gujarati by Rakesh Barot, music by Sashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.