Jyare Tari Yaad Aave Chhe by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Natvar Solanki |
Label: | Ashok Thakor Official |
Genre: | Sad |
Release: | 2022-01-08 |
Lyrics (English)
LYRICS OF JYARE TARI YAAD AAVE CHHE IN GUJARATI: જ્યારે તારી યાદ આવે છે, The song is sung by Ashok Thakor from Ashok Thakor Official . "JYARE TARI YAAD AAVE CHHE" is a Gujarati Sad song, composed by Ajay Vagheshwari , with lyrics written by Natvar solanki . The music video of the track is picturised on Chintan Thakor, Pooja Rai, Pranav Bhatiya, Jaya Verma and Satubha Thakor. Ho… Nathi tu have to mari… Vahi jaay ankho mathi pani Nathi tu have to mari… Vahi jaay ankho mathi pani Dil ni dhadkan dhadkvanu bandh thai jashe Toye yaado mulakato tari kadi na jashe Ho… Karile ne aek mulakat Jyare tari yaad ave chhe dil lohi na aasu rade chhe Jyare tari yaad ave chhe dil lohi na aasu rade chhe Ho… Kora kagaj ni kahani bani gai Jyar thi aa tara aashik ne muki gai Ho… Dil ni mehfilo to sharabi bani gai Judai ni kalame to mot tu lakhi gai Nathi have manjil koi mari Hati badhi khusiyo tu mari Nathi have manjil koi mari Hati badhi khusiyo tu mari Tara vina aa zindagi mari zer thai gai Kone kahevi je jode fariyado rahi gai Ho… Kone kau dil ni mari vaat Jyare tari yaad ave chhe dil lohi na aasu rade chhe Jyare tari yaad ave chhe dil lohi na aasu rade chhe Ho… Mari na thai to kaik aevu tu kari de Hu jevo hato mane aevo tu kari de Ho… Mara aa dil par aek ehsan kari de Tara name tadpe chhe dil bandh tu kari de Ho… Kahi dene thai shyu bhul mari Nathi tare jarur kem mari Kahi dene thai shyu bhul mari Nathi tare jarur kem mari Tara dil ma to kyank mari vato re hashe Jyare shambhdashe tyare ankho varsi re jashe Ho… Karile ne aek mulakat Jyare tari yaad ave chhe dil lohi na aasu rade chhe Jyare tari yaad ave chhe dil lohi na aasu rade chhe Tadpi tadpi jivi hu rahu Mara hal have kone hu kahu Janu chhu hakikat ae hu Nathi malvani fari mane tu Nathi malvani fari mane tu. હો… નથી તું હવે તો મારી… વહી જાય આંખોમાંથી પાણી નથી તું હવે તો મારી… વહી જાય આંખોમાંથી પાણી દિલની ધડકન ધડકવાનું બંધ થઇ જશે તોયે યાદો મુલાકાતો તારી કદી ના જશે હો.. કરીલે ને એક મુલાકાત જયારે તારી યાદ આવે છે દિલ લોહી ના આંસુ રડે છે જયારે તારી યાદ આવે છે દિલ તને શોધ્યા કરે છે હો… કોરા કાગજની કહાની બની ગઈ જ્યારથી આ તારા આશિક ને મૂકી ગઈ હો… દિલની મહેફિલો તો શરાબી બની ગઈ જુદાઈની કલમે તો મોત તું લખી ગઈ નથી હવે મંજિલ કોઈ મારી હતી બધી ખુશીયો તું મારી નથી હવે મંજિલ કોઈ મારી હતી બધી ખુશીયો તું મારી તારા વિના આ જિંદગી મારી ઝેર થઇ ગઈ કોને કહેવી જે જોડે ફરિયાદો રહી ગઈ હો… કોને કઉ દિલની મારી વાત જયારે તારી યાદ આવે છે દિલ લોહી ના આંસુ રડે છે જયારે તારી યાદ આવે છે દિલ તને શોધ્યા કરે છે atozlyric.com હો… મારી ના થઇ તો કંઈક એવું તું કરી દે હું જેવો હતો મને એવો તું કરી દે હો… મારા આ દિલ પર એક અહેસાન કરી દે તારા નામે તડપે છે દિલ બંધ તું કરી દે હો… કહી દેને થઇ શ્યું ભૂલ મારી નથી તારે જરૂર કેમ મારી કહી દેને થઇ શ્યું ભૂલ મારી નથી તારે જરૂર કેમ મારી તારા દિલમાં તો ક્યાંક મારી વાતો રે હશે જયારે સંભળાશે ત્યારે આંખો વરસી રે જશે હો.. કરીલે ને એક મુલાકાત જયારે તારી યાદ આવે છે દિલ લોહી ના આંસુ રડે છે જયારે તારી યાદ આવે છે દિલ તને શોધ્યા કરે છે તડપી તડપી જીવી હું રહું મારા હાલ હવે કોને હું કહું જાણું છું હકીકત એ હું નથી મળવાની ફરી મને તું નથી મળવાની ફરી મને તું Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jyare Tari Yaad Aave Chhe lyrics in Gujarati by Ashok Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.