Tame Mann Na Hata Mela by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Ketan Barot, Darshan Baazigar |
Label: | Ekta Sound |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2023-01-01 |
Lyrics (English)
તમે મનના હતા મેલા | TAME MANN NA HATA MELA LYRICS IN GUJARATI is recorded by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Ekta Sound label. The music of the song is composed by Ravi Nagar and Rahul Nadiya , while the lyrics of "Tame Mann Na Hata Mela" are penned by Ketan Barot and Darshan Baazigar . The music video of the Gujarati track features Jignesh Barot (Kaviraj) and Kashish Rathore. Ae tame mann na hata mela janu Ae tame mann na hata mela janu Modhe metha lagya re He mane jutho prem karine janu Dushman jeva lagya re He mathe hath mukine janu sogan tu to khati Bhulvani to vat khoti dur pan na jati Are tame dil na hata jutha janu Tame man na hata mela janu Modhe metha lagya re Ha mane jutho prem karine janu Dushman jeva lagya re Ho mari pachhad raheti padi re pathari Kadar na jani mari jindagi bagadi Hato bharoso taro aeto jiv jane Chhodyo te sath maro janu khara tane Ho raheto tu jiga jode kayam re raji Prem karvama tu to padati na pachhi Ae tame mann na hata mela janu tame mann na hata mela janu Modhe metha lagya re He mane jutho prem karine janu Dushman jeva lagya re Ho kyay nahi male tara jevi chahnari Aetlo bharoso hato vato ma tari Ho tara jevu duniyama koi natu bholu Roj kaheti apanu amar raheshe jodu Ho val karvama te rakhyu natu baki Dil todyu ne ankho radi radi thaki Ae tame mann na hata mela janu Ae tame mann na hata mela janu Modhe metha lagya re Ae mari ankho same aaya tyare Dushman jeva lagya re Ho tame mann na hata mela janu Modhe metha lagya re. એ તમે મનના હતા મેલા જાનુ એ તમે મનના હતા મેલા જાનુ મોઢે મેઠા લાગ્યા રે હે મને જુઠો પ્રેમ કરીને જાનું દુશ્મન જેવા લાગ્યા રે હે માથે હાથ મુકીને જાનુ સોગન તું તો ખાતી ભુલવાની તો વાત ખોટી દૂર પણ ના જાતી અરે તમે દિલના હતા જુઠા જાનુ તમે મનના હતા મેલા જાનુ મોઢે મેઠા લાગ્યા રે હો મને જુઠો પ્રેમ કરીને જાનું દુશ્મન જેવા લાગ્યા રે હો મારી પાછળ રહેતી પડી રે પથારી કદર ના જાણી મારી જીંદગી બગાડી હતો ભરોસો તારો એતો જીવ જાણે છોડયો તે સાથ મારો જાનુ ખરા ટાણે હો રહેતી તું જીગા જોડે કાયમ રે રાજી પ્રેમ કરવામાં તું તો પડતી ના પાછી એ તમે મનના હતા મેલા જાનુ તમે મનના હતા મેલા જાનુ મોઢે મેઠા લાગ્યા રે એ મને જુઠો પ્રેમ કરીને જાનું દુશ્મન જેવા લાગ્યા રે હો ક્યાંય નહીં મળે તારા જેવી ચાહનારી એટલો ભરોસો હતો વાતોમાં તારી હો તારા જેવું દુનિયામાં કોઈ નતું ભોળું રોજ કહેતી આપણું અમર રહેશે જોડું atozlyric.com હો વાલ કરવામાં તે રાખ્યું નતું બાકી દિલ તોડયું ને આંખો રડી રડી થાકી એ તમે મનના હતા મેલા જાનુ અરે તમે મનના હતા મેલા જાનુ મોઢે મેઠા લાગ્યા રે એ મારી આંખો સામે આયા ત્યારે દુશ્મન જેવા લાગ્યા રે હો તમે મનના હતા મેલા જાનુ મોઢે મેઠા લાગ્યા રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tame Mann Na Hata Mela lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.