Aavo Devi Aavo by Aakash Thakor, Kajal Dodiya song Lyrics and video
Artist: | Aakash Thakor, Kajal Dodiya |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Dhaval Motan, Rajan Rayka |
Label: | Jigar Studio |
Genre: | Devotional |
Release: | 2021-04-09 |
Lyrics (English)
આવો દેવી આવો | AAVO DEVI AAVO LYRICS IN GUJARATI is recorded by Aakash Thakor and Kajal Dodiya from Jigar Studio label. The music of the song is composed by Jitu Prajapati , while the lyrics of "Aavo Devi Aavo" are penned by Rajan Rayka and Dhaval Motan . The music video of the Gujarati track features Chhaya Thakor, Bharat Chaudhary, Vina Tank, Rahi Raval, Asha Patel and Babubhai Vanzara. એ આવો દેવી આવો રમો દેવી રમો આવો દેવી આવો રમો દેવી રમો એ આવો દેવી આવો રમો દેવી રમો આવો દેવી આવો રમો દેવી રમો એ ઉજ્જૈનથી જોગીની જમાત આઇ હાલો જોવા જઇએ રે એ જોળીમાં એક માતા લાયા હાલો જોવા જઇએ રે એ હોનાનું ડાકલું ને રૂપાની જેડી તારશે માતા હાત હાત પેઢી હોનાનું ડાકલું ને રૂપાની જેડી તારશે માતા હાત હાત પેઢી ભારતલીરીક્સ.કોમ એ ખંભોળાની ઓળખાણ લાયા હાલો જોવા જઈએ રે એ ઉજ્જૈનથી જોગીની જમાત આઈ હાલો જોવા જઈએ હો હરિદ્વારમાં ગંગાના ઘાટે આઈ માતા જોગીની સાથે એ સમાધિ લગાવી બેઠ્યાં એ પાટે ભભૂત ચોળી એમના લલાટે એ ડહા ડુમ ડાકલું દેવી ને વ્હાલું માંગ માંગ દીકરા માંગે એ આલુ ડહા ડુમ ડાકલું દેવી ને વ્હાલું માંગ માંગ દીકરા માંગે એ આલુ એ તંબુ ટોણી ને ચીપિયા રોપ્યા હાલો જોવા જઈએ રે એ ઉજ્જૈન નગરીથી જમાત આઈ હાલો જોવા જઈએ રે એ ચલમ પીવે ને જોગી વેણ બોલે એની મસ્તીમાં મસ્ત બની ડોલે એ જગત આખું જોવા વળ્યું ટોળે માતા બેઠી ગઈ મોટા મોલે એ પરભુ જેવી માતા અમને મળી છે અમારા ઓગણે આનંદ ઘડી છે પરભુ જેવી માતા અમને મળી છે અમારા ઓગણે આનંદ ઘડી છે એ વેણ વધાવા નો વ્યવહાર લાયા હાલો જોવા જઈએ રે એ ઉજ્જૈન થી જમાત આઈ હાલો જોવા જઈએ રે એ હાલો જોવા જઈએ રે એ બુન હાલો ન જોવા જઈએ રે. Ae aavo devi aavo ramo devi ramo Aavo devi aavo ramo devi ramo Ae aavo devi aavo ramo devi ramo Aavo devi aavo ramo devi ramo Ae ujjain thi jogini jamat aai Halo jova jaiae re Ae jodima aek mata laya Halo jova jaiae re Ae honanu daklu ne rupani jedi Tarshe mata hat hat pedhi Ae honanu daklu ne rupani jedi Tarshe mata hat hat pedhi Ae khambhoda ni odkhan laya Halo jova jaiae re Ae ujjainthi jogini jamat aai Halo jova jaiye re Ho haridwarma gangana ghate Aai mata jogini sathe Ae samadhi lagavi bethya ae pate Bhabhut chhodi aemna lalate Ae daha dum daklu devi ne vhalu Mang mang dikra mange ae aalu Daha um daklu devi ne vhalu Mang mang dikra mange ae aalu Ae tambu toni ne chipiya ropya Halo jova jaiae re Ae ujjain nagarithi jamat aai Halo jova jaiye re Ae chalam pive ne jogi ven bole Aeni mastima mast bani dole Ae jagat aakhu jova vadyu tode Mata bethi gai mota mole Ae prabhujini mata amne mali chhe Amara aogane anand ghadi chhe Prabhujini mata amne mali chhe Amara aogane anand ghadi chhe atozlyric.com Ae ven vadhava no vyavhar laya Halo jova jaiae re Ae ujjain thi jamat aai Halo jova jaiae re Ae halo jova jaiae re Ae bun halo na jova jaiae re. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aavo Devi Aavo lyrics in Gujarati by Aakash Thakor, Kajal Dodiya, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.