Pachhtavo Thay Chhe Mane by Tejal Thakor song Lyrics and video
Artist: | Tejal Thakor |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Rajvinder Singh |
Label: | T-Series |
Genre: | Sad |
Release: | 2024-06-20 |
Lyrics (English)
LYRICS OF PACHHTAVO THAY CHHE MANE IN GUJARATI: પછતાવો થાય છે મને, The song is sung by Tejal Thakor from T-Series Gujarati . "PACHHTAVO THAY CHHE MANE" is a Gujarati Sad song, composed by Amit Barot , with lyrics written by Rajvinder Singh . The music video of the track is picturised on Chhaya Thakor and Sunny Singh. આ દુનિયા ની વાતો મા આવી હો આ દુનિયા ની વાતો મા આવી મારી ભૂલ થઈ ગઈ એક નાની અમથી વાતે મેલી આવી તમને મારી ભૂલ થઈ ગઈ હવે યાદ બહુ આવો છો તમે હવે યાદ બહુ આવો છો તમે પછતાવો થાય છે મને બહુ પછતાવો થાય છે મને હો તમે લડાવ્યા લાડ જ એવા લાડ કોઈ એવા લડાવશે નહી હો નખરા અમારા ઉઠાવતા તમે રીસાઈ જાઉ તો મનાવતા તમે બહુ વ્હાલ વરસાવતા તમે હવે યાદ બહુ આવો છો તમે પછતાવો થાય છે મને બહુ પછતાવો થાય છે મને હો ખુશ હતી હુ તમારી સાથે મારે આવુ તમારી પાસ હો તારા વિનાની ની વેરણ રાતો આતો ભીંજાવે મારી આંખો આ જુદાઈ તડપાવે છે મને હવે યાદ બહુ આવો છો તમે પછતાવો થાય છે મને બહુ પછતાવો થાય છે મને આ દુનિયા ની વાતો મા આવી મારી ભૂલ થઈ ગઈ કરી દો માફ તમે અમને મારી ભૂલ થઈ ગઈ Aa duniya ni vaato maa aavi Ho aa duniya ni vaato maa aavi Mari bhool thai gayi Ek naani amathi vate meli aavi tamne Mari bhool thai gayi Have yaad bahu aavo chho tame Have yaad bahu aavo chho tame Pachhtavo thay chhe mane bahu Pachhtavo thay chhe mane Ho tame ladavya laad j evaa Laad koi evaa ladavse nahi Ho nakhra amaara uthavta tame Risaai jau to manavta tame Bahu vaal varsavta tame Have yaad bahu aavo cho tame Pachhtavo thay chhe mane bahu Pachhtavo thay chhe mane Ho khush hati hu tamari sathe Mare aavu tamari paase Ho tara vina ni veran raaton Aato bhinjave mari aankho Aa judaai tadpave che mane Have yaad bahu aavo cho tame Pachhtavo thay chhe mane bahu Pachhtavo thay chhe mane Aa duniya ni vato maa aavi Mari bhool thai gayi Have kari do maaf tame amane Mari bhool thai gayi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pachhtavo Thay Chhe Mane lyrics in Gujarati by Tejal Thakor, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.